સ્ટાફ નર્સ (આયુર્વેદ),વર્ગ- ૩ સંવર્ગની કુલ ૯૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB),ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળના નિયામકશ્રી આયુષની કચેરી હસ્તકની સ્ટાફ નર્સ (આયુર્વેદ),વર્ગ- ૩ સંવર્ગની કુલ ૯૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રીયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૩૦/૦૩/૨૦૨૬ […]
