Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON)ની ભરતી
Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON)ની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરી છે.
યોગ્યા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિસલ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી OFFICE ASSISTANT (PEON)ની જગ્યા પર અરજી કરવી OFFICE ASSISTANT (PEON)ની ભરતી માટે અન્ય વિગતો જેવી કે વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત
પસંદગી પ્રક્રિયા,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે ગુજરાતીમાં ભાષામાં માહિતી જોવા
માટે અમારી વેબસાઇડ www.latestgujaratagovjob.com ની વિઝ્ટ કરવા વિંનતી.
Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON)ની 500જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. યોગ્ય
શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ Bank of Baroda ની
ઓફિસલ વેબસાઇડ www.bankofbaroda.in/Career.htmજગ્યા
પર ઓનલાઇન અરજી કરી શકે છે.
Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 જગ્યાઓ
:
કુલ જગ્યાઓ : 500 all over india
ગુજરાત રાજ્ય માટેની જગ્યાઓ : 80
Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 શૈક્ષણિક
લાયકાત :
·
ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવુ જરૂરી
·
ઉમેદવારને જે તે રાજ્યની ભાષાનું જ્ઞાન હોવું
જરુરી
Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 વયમર્યાદા :
18-26 વર્ષ(01/05/2025)ના રોજ
અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના
નિયમ મુજબ છૂટ્છાટ મળવાપાત્ર.
Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 પગાર
ધોરણ :
જગ્યાનું નામ |
પે – સ્કેલ |
OFFICE ASSISTANT (PEON) |
Basic : 19500-37815 |
Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 પસંદગી પ્રક્રિયા :
Written Test ( 100 Marks, 80 Minutes)
Proficiency in Local Language
Document Check
Medical Test
Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 અરજીપત્રક
ફી :
અ. નં. |
કેટેગરી |
અરજીપત્રક ફી |
1 |
SC/ST/PWBD/WOMEN |
રૂ.100 +જી.એસ.ટી |
2 |
અન્ય તમામ કેટેગરી માટે |
રૂ 600 +જી.એસ.ટી |
Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 મહત્વની
તારીખો :
જગ્યાનું નામ |
OFFICE
ASSISTANT (PEON) |
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ |
03/05/2025 |
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ |
23 /05/2025 |
સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ |
ટૂંક સમયમાં જાહેર થશે |
Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 અરજી કેવી રીતે કરવી :
અરજી
કરવા માટે નીચેના સ્ટેપને અનુસરવુ
૧ www.bankofbaroda.in/Career.htmનામની ઓફિસલ વેબસાઇડ પર જવું.
૨
હોમ પેજ પર જઇને careers અથવા Recruitmentને પસંદ કરવું
3 Bank of Baroda ની સત્તાવાર જાહેરાત પુરી
કાળજી જોયા પછી અરજી કરવી
૪ Apply Online પર ક્લિક કરીને
પ્રથમ Email ID અને Mobile
Number Register થવું
૫
રજીસ્ટર Email IDથી log in થવું
૬
ઉમેદવારે પોતાની Personal,Education
and Professional details ભરવી .
૭
જરુરી દસ્તાવેજ અપલોડ કરવા
૮
જરુરી અરજી ફી ભરી તમારું અરજી ફોર્મ “Submit”
કરી પ્રિંટ કરી લેવી.
મહત્વની
નોંધ :
ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિસલ
જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે.આ બ્લોગમાંઆપવામાં માહિતી મૂળ
જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના
રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે
અનુરોધ કરવામાં આવે છે.