ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025માં જેવી કે લાયબ્રેરીયન,સિસ્ટ્મ મેનેજર ,એડિસનલ આસિસ્ટનટ (સિવિલ)/ઓફિસ સુપ્રિરિન્ટન્ડન/હેડ ક્લાર્કસિનિયર ક્લાર્ક/જુનિયર ક્લાર્ક

 

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025

                 બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025માં જુદી જુદી તંત્ર સંવર્ગોની જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલાની ઓફિસલ વેબસાઇડ https://bmtu.ac.in પર જઇને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓન લાઇન અરજીફોર્મ ડાઉંલોડ કરીને ફોર્મ ભરી પોસ્ટ મારફતે આ સરનામે Registrar, Birsa Munda Tribal University ,  Rajpipla , Vocational Training Centre (VTC), Near. RTO Office, Vavdi Road, Vavdi , Rajpipla , Dist. Narmada – Gujarat - Pin Code - 393145.અરજીફોર્મ મોકલવાનું રહેશે. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025  જગ્યાઓ અને પગાર ધોરણ :

ક્રમ

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

કેટેગરી મુજબ જગ્યા પાંચ વર્ષ માટે ફીક્સ

1

ટેકનિકલ આસિસ્ટન્ટ(લાયબ્રેરી)/ આસિસ્ટન્ટ લાયબ્રેરીયન

    01      

49600/-

2

સિસ્ટમ મેનેજર

01

49600/-

3

એડિસનલ આસિસ્ટનટ (સિવિલ)

01 

49600/-

4

ઓફિસ સુપ્રિરિન્ટન્ડન/હેડ ક્લાર્ક

03

40800/-

5

ઇન્સ્ટેકટર

01

26000/‌

6

એકાઉન્ટન્ટ/સિનિયર ક્લાર્ક

02

26000/‌

7

          વર્કશોપ આસિસ્ટનટ

02

26000/‌

8

જુનિયર ક્લાર્ક

03

26000/‌

નોધ : પાંચ વર્ષ સંતોષકારક કામગીરી કરશે તેને કાયમિ બેસ પર નોકરી આપવામાં આવશે. 

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025માં શૈક્ષણિક લાયકાત :

ક્રમ

જગ્યાનું નામ

શૈક્ષણિક લાયકાત

1

ટેકનિકલ આસિસ્ટન્ટ(લાયબ્રેરી)/ આસિસ્ટન્ટ લાયબ્રેરીયન

લાયબ્રેરી સાયન્સમાં માસ્ટર ડિગ્રી અને જાહેરાત માંગ્યા મુજબનો અનુભવ જરૂરી   

2

સિસ્ટમ મેનેજર

બી.ઇ./ બી.ટેક કમ્પ્યુટર સાયન્સમાં અને ઇન્જીનરીંગ/ઇલેક્ટ્રોનિક્સ ઇન્જીનરીંગ અથવા એમ.સી.એ / એમ એસ. સી. કમ્પ્યુટર સાયન્સમાં

જાહેરાતમાં માંગ્યા મુજબનો અનુભવ જરૂરી

3

એડિસનલ આસિસ્ટનટ (સિવિલ)

સરકાર માન્ય યુનિ. સિવિલ ઇન્જી. સ્નાતકની લાયકાત

જાહેરાતમાં માંગ્યા મુજબનો અનુભવ જરૂરી

4

ઓફિસ સુપ્રિરિન્ટન્ડન/હેડ ક્લાર્ક

સરકાર માન્ય યુનિ.માંથી સ્નાતકની લાયકાત

કમ્પ્યુટરની જાણકારી જરૂરી

5

ઇન્સ્ટેકટર

સરકાર માન્ય યુનિ.માંથી શારીરિક શિક્ષણમાં બેચલર ડિગ્રી કમ્પ્યુટરની જાણકારી જરૂરી

6

એકાઉન્ટન્ટ/સિનિયર ક્લાર્ક

સરકાર માન્ય યુનિ.માંથી  બી.બી.એ. અથવા બીકોમ અથવા બી એ મેથેમેટિક્સ//સ્ટેથેસ્ટીક્સ લાયકાત

કમ્પ્યુટરની જાણકારી જરૂરી

7

          વર્કશોપ આસિસ્ટનટ

સરકાર માન્ય યુનિ.માંથી ડિપ્લોમાં યોગાનો કોર્સ કરેલ હોવો જોઇએ

સરકાર માન્ય યુનિ.માંથી ડિપ્લોમાં સંગીતનો કોર્સ કરેલ હોવો જોઇએ

કમ્પ્યુટરની જાણકારી જરૂરી

 

8

જુનિયર ક્લાર્ક

સરકાર માન્ય યુનિ.માંથી સ્નાતકની લાયકાત

કમ્પ્યુટરની જાણકારી જરૂરી

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025માં અરજીફોર્મ ફી :

કેટેગરી

ફી ની રકમ રૂ.

જનરલ

રૂ.250/-

અન્ય અનામત કેટેગરીના ઉમેદવારો માટે

ફી માંથી મુકતી આપવામાં આવે છે.

 બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025 પંસદગી પ્રક્રીયા :

  • Ø  દરેક સંવર્ગોના ઉમેદવારો સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે
  • Ø  સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (જેનો સિલેબસ ઓફિસલ જાહેરાતમાં જોઇ લેવું)
  • Ø   કમ્પ્યુટર પ્રાવિણ્ય કસોટી લેવામાં આવશે.

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025 મહત્વની તારીખો :

મહત્વની તારીખો

તારીખો

અરજી ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ

જાહેરાતની તારીખ થી   

અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

07/02/2025

ઓન લાઇન ફી ભરવાની તારીખ

07/02/2025

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025માં અરજી કેવી રીતે કરવી :

1. ઉપરોક્ત જગ્યાઓને અનુરૂપ લાયકાત ધરાવતા ઉમેદવારોએ બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલાની ઓફિસલ વેબસાઇડ https://bmtu.ac.in પર જઇને જેતે જગ્યા માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરીને અરજીપત્રકમાં માંગ્યા મુજબના માહિતી ભરવાની રહેશે.

2. અરજી ફોર્મ ભર્યા પછી પોતની કેટેગરી પ્રમાણે અરજીપત્રક ફી લગુ પડતી હોયતો જાહેરાતમાં માગ્યા મુજબ ચૂકવવાની રહેશે..  

3. અરજીપત્રક આર.પી.એડી.અથવા સ્પીડ પોસ્ટથી  નીચેના સરનામે તા: 07/02/2025 સુધીમાં મોકલી આપવાની રહેશે.

Registrar, Birsa Munda Tribal University ,  Rajpipla , Vocational Training Centre (VTC), Near. RTO Office, Vavdi Road, Vavdi , Rajpipla , Dist. Narmada – Gujarat - Pin Code - 393145

નોંધ :

ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલ માહીતીએ ઓફિસલ જાહેરાત નથી. જેથી અરજી ફોર્મ ભરતા પહેલા મુખ્ય જાહેરાત જરૂર જોઇ લેવી.

મંગળવાર, 28 જાન્યુઆરી, 2025

વડોદરા મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ સ્ટેશન ઓફિસર(ફાયર),સબ ઓફિસર(ફાયર)અને સૈનિક (ફાયરમેન)

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025

            વડોદરા મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગની જુદી જુદી તંત્ર સંવર્ગોની જેવા કે  સ્ટેશન ઓફિસર(ફાયર),સબ ઓફિસર(ફાયર)અને સૈનિક (ફાયરમેન)  જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે વડોદરા મહાનગરપાલિકા ની ઓફિસલ વેબસાઇડ  www.vmc.gov.in  પર જઇને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025માં કેટેગરી મુજબ જગ્યાઓની સંખ્યા :

ક્રમ

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

કેટેગરી મુજબ જગ્યા



  1 

 

 

સ્ટેશન ઓફિસર(ફાયર)

03

+

2(સંભવીત ખાલી થનાર)

કુલ 05

UR – 02

OBC -02

ST – 01

PH – 01(દિવ્યાંગ)

 

ક્રમ

જગ્યાનું  નામ

જગ્યાની સંખ્યા

કેટેગરી મુજબ જગ્યા



 



   2

 

 

 

 

 

સબ ઓફિસર(ફાયર)

 

 

 

 

 

કુલ 10 જગ્યાઓ

UR – 04

EWS – 01

SEBC – 03

ST – 01

SC – 01

PH – 01(દિવ્યાંગ)

કુલ જગ્યાઓ પૈકી 20% જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે.

 

ક્રમ

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

કેટેગરી મુજબ જગ્યા



  3

 


સૈનિક

(ફાયરમેન)

152

+

52(સંભવીત ખાલી થનાર)

કુલ 204

UR – 78

EWS – 20

SEBC - 64

ST – 29

SC – 13

PH – 17(દિવ્યાંગ)

 વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025માં શૈક્ષણિક લાયકાત :

 

જગ્યાનું નામ

 

શૈક્ષણિક લાયકાત

 

 

 

 

 

 

 સ્ટેશન ઓફિસર(ફાયર)

1.માન્ય યુનિ. સ્નાતકની લાયકાત

2.નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સ્ટેશન ઓફિસર(ફાયર) અથવા સબ ઓફિસરનો કોર્સ પાસ હોવા જોઇએ.

3. સ્ટેશન ઓફિસર(ફાયર) કોર્સ સાફળતાપૂર્વક પસાર કર્યા પછી અથવા પહેલા ફાયર સેવાને લગતી કેડરમાંં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ

4. હેવી મોટર વ્હિકલ લાયસન્સ હોવું જરૂરી.

5. ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા વાંચવાનું જ્ઞાન જરૂરી

 

 

 

સબ ઓફિસર(ફાયર)

1. ગવર્મેન્ટ સંસ્થામાંથી સબ ઓફિસરનો કોર્સ અથવા તેની સમકક્ષ કોર્ષ પાસ .

 

 

 

 

સૈનિક

(ફાયરમેન)

1.ધોરણ 10 પાસ.

2. સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેન કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ

3. બચાવ કાર્ય આવડે તેવુ તરણ આવડ્વુ જોઇએ

4. ગુજરાતી લખતા વાંચતા બોલતા આવડવુ6 જોઇએ

 

 

સૈનિક(ફાયરમેન) શારીરિક લાયકાત:

1.       ઊંચાઇ : 165 સેમી

2.       વજન : 50 કિલો ગ્રામ

3.       છાતિ : સામાન્ય = 81 સેમી

         ફુલાવેલી == 86 સેમી

 

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025માં પગારધોરણ અને વયમર્યાદા :

જગ્યાનું નામ

પગાર ધોરણ

વય મર્યાદા

 

 

સ્ટેશન ઓફિસર(ફાયર)

ત્રણ વર્ષ માટે ફિક્સ રૂ.49600/- માસિક વેતન

ત્રણ વર્ષ સંતોષકારક સેવા બાદ સરકારના ધારાધોરણ મુજબ

18 થી 35 વર્ષ રહેશે

અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ રહેશે.

 

 

સબ ઓફિસર(ફાયર)

ત્રણ  વર્ષ માટે ફિક્સ 40800/- ત્રણ વર્ષ સંતોષકારક સેવા બાદ સરકારના ધારાધોરણ મુજબ

18 થી 30 વર્ષ રહેશે

અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ રહેશે.

 

સૈનિક

(ફાયરમેન)

 

ત્રણ વર્ષ માટે ફિક્સ 26000/- ત્રણ વર્ષ સંતોષકારક સેવા બાદ સરકારના ધારાધોરણ મુજબ

20થી 30 વર્ષ રહેશે

અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ રહેશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025માં  અરજીપત્રક ફી:

કેટેગરી

ફી ની રકમ રૂ.

જનરલ

રૂ.400/-

અન્ય અનામત કેટેગરીના ઉમેદવારો માટે

રૂ. 200/-

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025માં પસંદગી પ્રક્રીયા :

  • Ø  પ્રથમ દરેક સંવર્ગોના ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવશે
  • Ø    સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (જેનો સિલેબસ ઓફિસલ જાહેરાતમાં જોઇ લેવું)
  •   જે સંવર્ગોને લાગુ પડતું હોય તેના માટે મૌખિક પરીક્ષા લેવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025માં મહત્વની તારીખો :

મહત્વની તારીખો

તારીખો

અરજી ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ

27/01/2025

અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

14/02/2025

ઓન લાઇન ફી ભરવાની તારીખ

14/02/2025

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025મા અરજી કેવી રીતે કરવી ?

            ઉપરોક્ત જગ્યાઓને અનુરૂપ લાયકાત ધરાવતા ઉમેદવારોએ વડોદરા મહાનગરપાલિકાનની ઓફિસલ વેબસાઇડ www.vmc.gov.in પર જઇને અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મ ભર્યા પછી પોતની કેટેગરી પ્રમાણે અરજીપત્રક ફી ભરવાની રહેશે. જો અરજી ફોર્મ ફી નહી ભરવામાં આવે તો અરજીફોર્મ યોગ્ય ગણવામાં આવશે નહી .

નોંધ : 

            ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલ માહીતીએ ઓફિસલ જાહેરાત નથી. જેથી અરજી ફોર્મ ભરતા પહેલા મુખ્ય જાહેરાત જરૂર જોઇ લેવી.