શનિવાર, 11 જાન્યુઆરી, 2025

BRO MSW Recruitment 2025માં રસોયા, કડિયા, લુહાર અને મેસ વેઇટરની કુલ 411 જગ્યાઓ ઉપર ભરતી

 

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) 



BRO MSW Recruitment 2025માં રસોયા, કડિયા, લુહાર અને મેસ વેઇટરની કુલ 411 જગ્યાઓ ઉપર ભરતી

            બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) એ ભારતીય સંરક્ષણ મંત્રાલય આવતુ એક ઓર્ગેનાઇઝેશન છે. જે દેશના અંતરીયાલ વિસ્તારોમાં ભારતીય સંરક્ષણદળો માટે રોડ રસ્તા અને બ્રીજનુ બાંધકામ કરે છે. આ સંસ્થાને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) તરીકે ઓળખવામાં આવે છે.

            બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) માં વિવિધ જગ્યાઓ જેવી કે રસોયા,કડિયા,લુહાર અને મેસ વેઇટરની કુલ 411 જગ્યાઓ ઉપર ભારતીય નાગરીકોની ભરતી કરવા માટે ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) ની સત્તાવાર વેબસાઇડ www.marvels.bro.gov.in પર જઇને અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ જગ્યાઓ માટેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.

BRO MSW Recruitment 2025 :

સંસ્થાનું નામ

 

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)

જાહેરાત નંબર

01/2025

જગ્યાનું નામ

રસોયા,કડિયા,લુહાર અને મેસ વેઇટર

કુલ જગ્યાઓ

411

જાહેરાત આવ્યા તારીખ

01 જાન્યુઆરી 2025

અરજી કરવાની રીત

ઓન લાઇન

ઓફિસલ વેબસાઇડ

www.marvels.bro.gov.in


BRO MSW Recruitment 2025 જગ્યાઓની સંખ્યા :

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

રસોયા

153

કડિયા

172

લુહાર

75

મેસ વેઇટર

11

કુલ જગ્યાઓ

411

BRO MSW Recruitment 2025 મહત્વની તારીખો :

જાહેરાતની તારીખ

01 જાન્યુઆરી 2025

અરજી કરવાની તારીખ

ટૂંક સમયમાં જાહેર થશે

અરજી કરવાની છેલ્લી તારીખ

ટૂંક સમયમાં જાહેર થશે


BRO MSW Recruitment 2025 શૈક્ષણિક લાયકાત  :

જગ્યાનું નામ

લાયકાત

રસોયા (MSW COOK)

10 th પાસ + રસોઇ બનાવવામાં કુશળ

કડિયા (MSW MASON)

10 th પાસ +ITI  પાસ + કામનો અનુભવ જરૂરી

લુહાર (MSW BLACK SMITH)

10 th પાસ +ITI + લુહાર કામનો અનુભવ જરૂરી

મેસ વેઇટર(MSW MESS WAITER)

10 th પાસ + જેતે કામમાં કુશળ

 BRO MSW Recruitment 2025ની વયમર્યાદા :

ઉમેદવરની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઇએ

SC/ST/OBCના ઉમેદવારોની સરકારના નિયમ મુજબ છૂટછાટ રહેશે.

BRO MSW Recruitment 2025ની પસંદગી પ્રક્રીયા :

1 શારીરિક કસોટી

2 જગ્યાને અનુરૂપ સ્કિલ ટેસ્ટ

3 લેખિત પરીક્ષા

4 દસ્તાવેજ ચકાસણી

5 મેડીકલ પરીક્ષા

BRO MSW Recruitment 2025ની લેખિત પરીક્ષાના વિષયો :

વિષયો

પ્રશ્નોની સંખ્યા

જનરલ નોલેજ

25

જનરલ અંગ્રેજી

25

રિઝનીંગ ટેસ્ટ

25

જે તે ટ્રેડ્નું જ્ઞાનને  લગતા પ્રશ્નો

50

કુલ

125

BRO MSW Recruitment 2025માં અરજી કેવી રીતે કરવી :

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) ની સત્તાવાર વેબસાઇડ www.marvels.bro.gov.in પર જઇને ઉમેદવારે પોતાના નામનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર પછી લોગિન આઇડી થી લોગિન થઇને અરજી ફોર્મમાં માગ્યા મુજબ માહિતી ભરીને અરજી ફોર્મ સબમિટ કરવાનુ રહેશે.

નોંધ : 

        આ જ્ગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિસલ જાહેરાત આવ્યા પછી જ અરજી કરવાની રહેશે. ઓફિસલ જાહેરાતમાં આપવામાં આવેલ માહીતી જ આખરી ગણવામાં આવશે .જેથી ઓફિસલ જાહેરાત જોવા વિનતીં છે

 

 

ઇન્ડો-તિબેટ બોર્ડર પોલિસ ફોર્સ (ITBP) માં Assistant Commandant ( Telecommunication) બનવા માટેની સુવર્ણ તક

 

 ઇન્ડો-તિબેટ બોર્ડર પોલિસ ફોર્સ(ITBP) માં Assistant Commandant(Telecommunication) બનવા માટેની સુવર્ણ તક



                ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025 મુજબ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત સમય મર્યાદામાં ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત,ઉંમર વર્ષ, પસંદગી પ્રક્રીયા, અરજીફોર્મ ફી અને અરજી કેવી રીતે કરવી તે બાબતો નીચે મુજબ આપવામાં આવી છે.

             ઇન્ડો-તિબેટ બોર્ડર પોલિસ ફોર્સ (ITBP)ની ઓફિસલ જાહેરાત મુજબ Assistant Commandant ( Telecommunication) માટે કુલ 48 જગ્યાઓ ઉપર ભરતી થવા જઇ રહી છે . જગ્યાને અનુરૂપ લાયકાત ધરાવતા ઉમેદવારોએ 21 જાન્યુઆરી2025 ના રોજથી ઓન લાઇન અરજી કરવાની રહેશે. ઓફ લાઇન અરજીપત્રક કોઇ પણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી. ઓન લાઇન અરજી કરવાની ઓફિસલ વેબસાઇડ https://recruitment.itbpolice.nic.in  છે .

ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025માં જગ્યાઓ :

કેટેગરી

જગ્યાની સંખ્યા

General

21

Sc

07

St

03

Obc

13

Ews

04

કુલ

48

ITBP Assistant Commandant (Telecommunication) Recruitment 2025 પગાર ધોરણ :

Assistant Commandant ( Telecommunication)ની પોસ્ટ ઉપર નિમણૂક પામતા ઉમેદવારોને રૂ.56100-177500 ( લેવલ 10 મુજબ 7cpc) મુજબ પગાર મળશે.

ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025 શૈક્ષણિક લાયકાત :

સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી એન્જિનિયરીંગમાં સ્નાતકની લાયકાત

(જેમ કે ટેલિકોમ્યુનિકેશન,ઇલેક્ટ્રોનિક અને ઇલેકટ્રિકલમાં)

નોંધ : શૈક્ષણિક લાયકાત માટે ઓફિસલ જાહેરાતનો અભ્યાસ કરવો જરૂરી છે

ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025 માટે વયમર્યાદા :

ઉમેદવરની ઉંમર 18 વર્ષથી ઓછી નહી અને 30 વર્ષથી વધુ નહી હોવી જોઇએ.

વયમર્યાદામાં સરકારના નિયમ મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025 માટે અરજીપત્રક ફી :

કેટેગરી

અરજીપત્રક ફી

General/ Obc/ Ews

રૂ. 400/-

Sc/ St/મહિલાઓ/માજી.સૈનિક

કોઇ ફી નથી

ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025માં પસંદગી પ્રક્રીયા:

Assistant Commandant ( Telecommunication)ની પસંદગી નીચે પ્રમાણે થશે

1 લેખિત પરીક્ષા

2 શારીરિક કાર્યક્ષમતા

3 શારીરિકધોરણ કસોટી

4 દસ્તાવેજ ચકાસણી

5 તબીબી તપાસ કસોટી

6 મૌખિક ઇન્ટરવ્યું

ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025માં મહત્વની તારીખ :

ઓન લાઇન અરજી કરવાની તારીખ

21/01/2025

ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ

19/02/2025

ઓન લાઇન અરજી ફી ભરવાની તારીખ

19/02/2025

                ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025માં અરજી કરવા માટે નિચેની ઓફિસલ વેબસાઇડ https://recruitment.itbpolice.nic.in પર જઇને ઉમેદવારે પોતના નામનું રજીસ્ટ્રેશન કરીને લોગીન થવું અને ઓન લાઇન અરજીફોર્મ ભરવું

નોધ : 

ઓન લાઇન અરજીફોર્મ ભરતા પહેલા ઉમેદવારે ઓફિસલ જાહેરાતનો અભ્યાસ કરીને જ  ઓન લાઇન ફોર્મ ભરવું ઓફિસલ જાહેરાતમાં આપેલ માહીતી જ આખરી ગણાશે.

શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

CBSE Recruitment 2025 SUPERINTENDENT અને JUNIOR ASSISTANTની જગ્યાઓ ઉપર સીધી ભરતી

  

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ



                Central Board Of Secondary Education (CBSE)ની જાહેરાત મુજબ તેના વિવિધ ઓફિસોમાં ખાલી પડતી જગ્યાઓ જેવી કે SUPERINTENDENT અને JUNIOR ASSISTANTની ભર્તીથી કરવાની થતી હોય.જેના માટે યોગ્ય લાયકાત ધરાવતા ભારતીય નાગરીકો પાસેથી ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

                Central Board Of Secondary Education (CBSE) એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. જે દેશના જુદા જુદા પ્રદેશોમાં કેન્દ્રીય વિધયાલયોનું સંચાલન કરે છે. જેમા SUPERINTENDENT અને JUNIOR ASSISTANTની જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવાની થતી હોય તેના માટે આવશ્યક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે ઓન લાઇન અરજી https://cbse.gov.in    વેબસાઇડ પર જઇને કરવાનુ રહેશે.

CBSE Recruitment 2025 જગ્યાની સંખ્યાઓ :

અનુ નં.

જગ્યાનું નામ

કેટેગરી મુજબ જગ્યાની સંખ્યા

1

 

SC

ST

OBC

EWS

UR

કુલ

PWBD

ESM

2

SUPERINTENDENT

21

10

38

14

59

142

06

 

કુલ

JUNIOR ASSISTANT

09

09

34

13

06

70

02

07

CBSE Recruitment 2025માં શૈક્ષણિક લાયકાત :

જગ્યાનું નામ

શૈક્ષણિક લાયકાત

SUPERINTENDENT

સરકાર માન્ય યુનિ.માં થી સ્નાતકની લાયકાત અને કમ્પ્યુટર કામગીરીની જાણકારી જરૂરી

JUNIOR ASSISTANT

માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ

અંગ્રેજીમાં 35 શબ્દ મિનિટ અને હિન્દીમાં 30 શબ્દ મિનિટ ટાઇપિંગ સ્પીડ જરૂરી

CBSE Recruitment 2025માં વયમર્યાદા :

જગ્યાનું નામ

વયમર્યાદા

SUPERINTENDENT

ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાંવધુ 30વર્ષ

JUNIOR ASSISTANT

ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાંવધુ 27વર્ષ

 અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે .

CBSE Recruitment 2025ની પરીક્ષા ફી :

ઉમેદવારોએ પરીક્ષા ફી ઓન લાઇન ભરવાની રહેશે જે નીચે મુજબ છે

GENERAL/OBC/EWS

રૂ. 800/-

SC/ST/PWBD/EX SE./Women/Depar.Candidates

અનામત ઉમેદવરોની ફી ભરવાની રહેશે નહી

CBSE Recruitment 2025ની પસંદગી પ્રક્રિયા :

1 SUPERINTENDENTના ઉમેદવરોએ બે તબક્કામાં પરીક્ષા પસાર કરવાની રહેશે.

આ પરીક્ષાનો અભ્યાસક્રમ CBSEની વેબસાઇડ https://cbse.gov.in   પર આપવામાં આવેલ છે

2 JUNIOR ASSISTANT

  1 બહુવૈકલ્પીક પરીક્ષા

  2 ટાઇપિંગ સ્કિલ ટેસ્ટમાંથી પાસ થવાનું રહેશે.

CBSE Recruitment 2025ની મહત્વની તારીખો :

ઓન લાઇન ફોર્મ ભરવાની તારીખ

02/01/2025

ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

31/01/2025

CBSE Recruitment 2025ની અરજી કેવી રીતે કરવી :

Central Board Of Secondary Education (CBSE)ની ઓફિસલ વેબસાઇડ https://cbse.gov.in પર જઇને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે.

              નોધ : અરજી કરવા માંગતા ઉમેદવરોએ ઓફિસલ વેબસાઇડ પરથી જાહેરાત ડાઉંનલોડ કારી ધ્યાનથી અભ્યાસ કર્યા પછી જ અરજીફોર્મ ભરવું.