STATE BANK OF INDIA PROBATIONARY OFFICERS RECRUITMRNT 2024-25
State Bank Of India પ્રોબેશનરી અધિકારીઓની કુલ 600 જગ્યાઓ ઉપર
ભરતી કરવા ઓનલાઇન અરજીઓ મંગાવે છે.
State Bank Of Indiaએ તા.26/12/2024ના
રોજ પ્રોબેશનરી અધિકારીઓની ભરતી જાહેરાત મુજબ આ જગ્યાઓ ઉપર નોકરી મેળવવા માંગતા
ઉમેદવારોએ 27 ડિસેમ્બર 2024.થી 26 જાન્યુઆરી 2025.સુધીમાં બેંક્ની ઓફિસલ વેબસાઇડ https://banksbi/web/careers/current-oppnings પર ઓનલાઇન
અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે અરજી કરતા ઉપેદવારોની શૈક્ષણિક લાયકાત,જગ્યાઓની સંખ્યા,પસંદગી પ્રક્રિયા,વયમર્યાદા,પગાર ધોરણ અને અન્ય માહિતી નિચે પ્રમાણે છે.
S B I Probationary Officers Recruitment (PO) 2024-25 કુલ જગ્યાની સંખ્યા :
કેટેગરી પ્રમાણે જગ્યાઓ
કેટેગરી |
General |
OBC |
EWS |
SC |
ST |
કુલ |
રેગ્યુલર |
240 |
158 |
58 |
87 |
43 |
586 |
બેકલોગ |
0 |
0 |
0 |
0 |
14 |
14 |
કુલ |
240 |
158 |
58 |
87 |
57 |
600 |
S B I Probationary
Officers Recruitment (PO) 2024-25 શૈક્ષણિક
લાયકાત :
સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઇ પણ વિદ્યાશાખામાં
સ્નાતકની લાયકાત/ કોઇ પણ વિદ્યાશાખામાં છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર
S B I Probationary Officers Recruitment (PO) 2024-25 વય મર્યાદા :
ઉમેદવારની ઉમર ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાંવધુ 30
વર્ષ હોવા જોઇએ.બેંકના નિયમ મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપત્ર
રહેશે.
S B I Probationary Officers Recruitment (PO) 2024-25 અરજીપત્રક ફી :
કેટેગરી |
ફી |
General / OBC / EWS |
રૂ 750/- |
SC /ST/PH |
કોઇ ફી નથી |
અરજીપત્રક ફી ઓનલાઇન ડેબિટ કાર્ડ ,ક્રેડિટ કાર્ડ,નેટ બેંકિંગથી જ ભરવાની
રહેશે.
S B I Probationary Officers Recruitment (PO) 2024-25 મહત્વની તારીખો :
અરજી ફોર્મ ભરવાના શરુ થવાની તારીખ: 27/12/2024.
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/01/2025.
અરજી ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ : 16/01/2025.
પ્રાથમિક પરીક્ષા તારીખ : 08 અથવા 15 માર્ચ 2025.
મુખ્ય પરીક્ષા તારીખ: એપ્રિલ/મે 2025.
S B I Probationary Officers Recruitment (PO) 2024-25 ઉમેદવારોની પસંદગી પ્રક્રીયા:
આ જ્ગ્યાઓ માટે પસંદગી પામવા માટે ઉમેદવારોએ ત્રણ
પરીક્ષાઓમાંથી પસાર થવાનું રહેશે.
1 પ્રાથમિક કસોટી
2 મુખ્ય પરીક્ષા
3 સાયક્રોમેટ્રીક ટેસ્ટ,ગ્રુપ એક્સરસાઇઝ,અને મૌખિક ઇન્ટરવ્યુ નો સમાવેશ થાય છે
S B I Probationary Officers Recruitment (PO) 2024-25 અરજી કેવી રીતે કરવી :
State Bank Of India પ્રોબેશનરી અધિકારીઓની જગ્યામાં અરજી કરવા
માટે બેન્કની ઓફિસલ વેબસાઇ https://banksbi/web/careers/current-oppnings જઇને અરજી
ફોર્મ ભરવાનું રહેશે.