SUPREM COURT OF INDIA RERUITMENT 2024 COURT MASTER(Shorthand)/SENIOR PERSONAL ASSISTANT/PERSONAL ASSISTANT
SUPREM COURT OF INDIAમાં
4 ડિસેમ્બર2024થી ઉમેદવારો અરજી ઓનલાઇન કરી શકે છે.ઉમેદવારોની કેટેગરી
પ્રમાણે અરજી ફોર્મ ફી, શૈક્ષણિક
લાયકાત,વયમર્યાદા,
જગ્યાની સંખ્યા વગેરે બાબતો નિચે
પ્રમાણે આપવામાં આવી છે
SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં આવશ્યક શૈક્ષણિક લાયકાત :
જગ્યાનુ
નામ |
શૈક્ષણિક
લાયકાત/અનુભવ |
COUTR MASTER (Shorthand)(Group-A
Gazetted Post) |
1 માન્ય યુનિવર્સિટીમાંથી
કાયદાની લાયકાત |
2 અંગ્રેજી શોર્ટ
હેંડમાં 120શબ્દમાં લખવાની ઝડપ |
|
3 કમ્પ્યુટર ચલાવાનું
જ્ઞાન/40શબ્દ અંગ્રેજી ટાઇપિંગ સ્પીડ |
|
4 ઓછામાં ઓછો 5વર્ષોનો
અનુભવ (જાહેરાત માં માગ્યા મુજબ) |
|
SENIOR PERSONAL ASSISTANT |
1 માન્ય યુનિવર્સિટીમાંથી
સ્નાતકની લાયકાત |
2 અંગ્રેજી શોર્ટ
હેંડમાં 110શબ્દમાં લખવાની ઝડપ |
|
3 કમ્પ્યુટર ચલાવાનું
જ્ઞાન/40શબ્દ અંગ્રેજી ટાઇપિંગ સ્પીડ |
|
PERSONAL ASSISTANT |
1 માન્ય યુનિવર્સિટીમાંથી
સ્નાતકની લાયકાત |
2 અંગ્રેજી શોર્ટ
હેંડમાં 100શબ્દમાં લખવાની ઝડપ |
|
3 કમ્પ્યુટર ચલાવાનું
જ્ઞાન/40શબ્દ અંગ્રેજી ટાઇપિંગ સ્પીડ |
SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં આવશ્યક વય મર્યાદા :
જગ્યાનુ નામ |
વયમર્યાદા |
1 COUTR MASTER (Shorthand) |
30 થી 40 વર્ષ |
2 SENIOR PERSONAL ASSISTANT |
18 થી 30 વર્ષ |
3 SENIOR PERSONAL ASSISTANT |
18 થી 30 વર્ષ |
નોધ : ઉપરની વયમર્યાદામાં અનામત કેટેગરીના ઉમેદવારોને
ઉપલી વયમાં સરકારશ્રીના
નિયમ મુજબ છૂટછાટ મળવા પામશે.
SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં જગ્યાની સંખ્યા :
જગ્યાનુ નામ |
કુલ જગ્યાઓ |
1 COUTR MASTER (Shorthand) |
31 |
2 SENIOR PERSONAL ASSISTANT |
33 |
3 SENIOR PERSONAL ASSISTANT |
43 |
કુલ જગ્યઓ |
107 |
નોધ :
આ જગ્યાઓમાં વધઘટ થઇ શકે છે
SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં પગાર ધોરણ :
જગ્યાનુ નામ |
જગ્યા મુજબ મળવાપાત્ર
પગાર (રૂ) |
1 COUTR MASTER (Shorthand)(Group-A Gazetted Post) |
પગાર સ્કેલ 11
મુજબ રૂ 67700 |
2 SENIOR PERSONAL ASSISTANT(Group-B Non-Gazetted Post) |
પગાર સ્કેલ 08
મુજબ રૂ 47600 |
3 SENIOR PERSONAL ASSISTANT |
પગાર સ્કેલ 07
મુજબ રૂ 44900 |
આ જગ્યાઓ
ઉપર ભરતી થવા માટે કુલ ચાર સ્ટેપમાં પરીક્ષા આપવાની રહેશે .
1 ટાઇપિંગ
સ્પીડ ટેસ્ટ
2 શોર્ટ
હેન્ડ સ્પીડ ટેસ્ટ
3 લેખિત
પરીક્ષા
4 મૌખિક પરીક્ષા
SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં અરજી પત્રક ફી :
અરજી
કરવા માંગતા ઉમેદવારોએ ઓફિસલી વેબસાઇડ www,sci.gov.in
પર જઇને આરજી પત્રક ભર્વુ અને પોતની કેટેગરી મુજબ આરજી પત્રક ફિ ભરવાની
રહેશે.GENERAL/OBCમાટે 1000રૂ અને SC/ST/PH /EX SE.ને 250 રૂ રહેશે.
પરીક્ષા ફી ઓનલાઇન સ્વિકારવામાં આવશે.
SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં અરજી કેવી રીતે કરવી :
1 ઓફિસલી
વેબસાઇડ www,sci.gov.in પર જઇને પોતાની લાયકાત મુજબ ફોર્મ ભરવુ
2 ઉમેદવારોએ
મગ્યા મુજબ પોતાની સહી અને તજેતારનો ફોટો અપલોડ કરવો
3 અરજી
પત્રક ભર્યા પછી પોતાની કટેગરી મુજબ પરીક્ષા ફિ ભરવાની રહેશે.
4 અરજી
ફોર્મની પ્રિંટ કોપિ પોતની પાસે રખિ લેવી .
SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ ઓફિસલી જાહેરાત જરૂરથી જોઇ લેવા જણાવામાં આવે છે ઓફિસલી જાહેરાતમાં આપેલ માહીતિ જ માન્ય ગણવામાં આવશે.