લેબલ Railwy Recruitment Board દ્રારા કેંદ્રીયક્રુત ભરતી જાહેરાત (CEN)No. 07/2024 મુજબ શિક્ષકોની ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Railwy Recruitment Board દ્રારા કેંદ્રીયક્રુત ભરતી જાહેરાત (CEN)No. 07/2024 મુજબ શિક્ષકોની ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 23 ડિસેમ્બર, 2024

Railwy Recruitment Board દ્રારા કેંદ્રીયક્રુત ભરતી જાહેરાત (CEN)No. 07/2024 મુજબ શિક્ષકોની ભરતી


 

GOVERNMENT  OF INDIA MINISTRY  OF RAILWAY

Railwy Recruitment Board દ્રારા કેંદ્રીયક્રુત ભરતી જાહેરાત (CEN)No. 07/2024 મુજબ 

Railwy Recruitment Board દ્રારા કેંદ્રીયક્રુત ભરતી જાહેરાત (CEN)No. 07/2024 મુજબ રેલવેમાં વિવિધ વિવિધ વિષયોના શિક્ષકો અને વહિવટી સ્ટાપની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

રેલવે ભરતી બોર્ડ દ્રારા આપવામાં આવેલી ઓફિસલી જાહેરાત મુજબ જુદાજુદા વિષય શિક્ષકો,પ્રાયમરી મહિલા શિક્ષકો લાઇબ્રેરીયન અને અન્ય વહિવટી સ્ટાપની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી પત્રકો મંગાવવામાં આવે છે અરજીપત્રકો ભરવા માટે જેતે વિભાગના Railwy Recruitment Boardની વેબસાઇડ પર જઇને ભરી શકાશે.

વિવિધ ભરતી બોર્ડની  ઓફિસલ વેબસાઇડ પર જ જેતે વિભગની માહિતી મળશે. રેલવે ભરતી બોર્ડની જગ્યાઓને મહિતીને અનુરૂપ ઓનલાઇન ફોર્મ સબમિટ કરવા.

 Railwy Recruitment Board દ્રારા કેંદ્રીયક્રુત ભરતી જાહેરાત (CEN)No. 07/2024 જગ્યાઓ,વયમર્યાદા અને પગાર ધોરણ :

અનુ .નંબર

જગ્યાનું નામ

પગાર સ્કેલ 7 પેસ્કેલ

પ્રારંભિક પગાર

01/01/2025ના રોજ ઉંમર

કુલ જગ્યાઓ

1

વિવિધ વિષયના અનુસ્નાતક શિક્ષકો

8

47600

18-48

187

2

વૈજ્ઞાનિક સુપરવાઇઝર

7

44900

18-38

3

3

વિવિધ વિષયના પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો

7

44900

18-48

338

4

મુખ્ય કાયદા સહાયક

7

44900

18-43

54

5

સરકારી વકિલ

7

44900

18-35

20

6

શારીરિક તાલિમ પ્રશિક્ષક(અંગ્રેજી વિભાગ)

7

44900

18-48

18

7

વૈજ્ઞાનિક સહાયક/તાલિમ

6

35400

18-38

2

8

જુનિયર અનુવાદક/હિંન્દી

6

35400

18-36

130

9

વરીષ્ઠ પ્રચાર નિરીક્ષક

6

35400

18-36

3

10

સ્ટાપ અને કલ્યાણ નિરીક્ષક

6

35400

18-36

59

11

ગ્રંથપાલ

6

35400

18-33

10

12

સંગીત શિક્ષક(મહિલા)

6

35400

18-48

3

13

વિવિધ વિષયના પ્રાથમિક શિક્ષકો

6

35400

18-48

188

14

મદદનિશ શિક્ષક (મહિલા)જુનિયર શાળા માટે

6

35400

18-48

2

15

પ્રયોગશાળા સહાયક/શાળા

4

25500

18-48

7

16

લેબો.આસિ.ગ્રેડ-3(રસાયણશાસ્ત્રી અને ધાતુશાસ્ત્રી)

2

19900

18-33

12

કુલ જગ્યાઓ

1036

 ઉપર આપવામાં આવેલ વિવિધ જગ્યાઓની ભરતી નિચે આપવામાં આવેલ રેલવે ભરતી બોર્ડ દ્રારા કરવામાં આવશે. ઓફિસલ વેબસાઇડ ઉપરથી જાહેરાતનો અભ્યાસા કર્યા પછી જ ભરતી ફોર્મ ભરવા.

Railwy Recruitment Board દ્રારા કેંદ્રીયક્રુત ભરતી જાહેરાત (CEN)No. 07/2024: મહત્વની તારીખો

1 જાહેરાત ફોર્મ ખુલવાની તારીખ :07/01/2025

2 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :06/02/2025

Railwy Recruitment Board અલગ અલગ ભરતી બોર્ડની ઓફિસલ વેબસાઇડ:

Ahmedabad www.rrbahamedabad.gov.in

Chandigarh www.rrbcdg.gov.in

Malda www.rrbmalda.gov.in

Ajamer www.rrbajmer.gov.in

Chennai www.rrbchennai.gov.in

Mumbai www.rrbmumbai.gov.in

Bengaluru www.rrbbnc.gov.in

Gorakhpur www.rrbgkp.gov.in

Patna www.rrbpatna.gov.in 

Bhopal www.rrbbhopal.gov.in

Guwahati rrbguwahati.gov.in

Prayagraj www.rrbald.gov.in

Bhubaneswar www.rrbbbs.gov.in

Jummu-Srinagar www.rrbjammu.nic.in

Ranchi www.rrbranchi.gov.in

Bilaspur www.rrbbilaspur.gov.in

Kolkata www.rrbkolkata.gov.in

Secunderabad www.rrbsecunderabad .gov.in