લેબલ Punjab & Sind Bankએ Local Bank Officers in JMGS Iની 110જગ્યાઓ પર ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Punjab & Sind Bankએ Local Bank Officers in JMGS Iની 110જગ્યાઓ પર ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 9 ફેબ્રુઆરી, 2025

Punjab & Sind Bankએ Local Bank Officers in JMGS Iની 110જગ્યાઓ પર ભરતી


                Punjab & Sind BankLocal Bank Officers in JMGS Iની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરી છે. યોગ્યા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિસલ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી Local Bank Officers in JMGS Iની જગ્યા પર અરજી કરવી  Local Bank Officers in JMGS Iની ભરતી માટે અન્ય વિગતો જેવી કે વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે ગુજરાતીમાં ભાષામાં માહિતી જોવા માટે અમારી વેબસાઇડ www.latestgujaratagovjob.com ની વિઝ્ટ કરવા વિંનતી.

                Punjab & Sind BankLocal Bank Officers in JMGS Iની 110જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ Punjab & Sind Bankની ઓફિસલ વેબસાઇડ https://punjabandsindbank.co.in/ જગ્યા પર ઓનલાઇન અરજી કરી શકે છે.

Punjab & Sind Bank Local Bank Officers Recruitment 2025 જગ્યાઓ :

જગ્યાનું

નામ

 

 રાજ્ય

કેટેગરી મુજબ જગ્યાઓ

SC

ST

OBC

EWS

GEN

કુલ

Local Bank Officers in JMGS I

Arunachal Pradesh

0

0

1

0

4

5

Assam

 1

1

2

1

5

10

Gujarat

4

3

8

3

12

30

Karnataka

1

1

2

1

5

10

Maharashtra

5

3

8

3

11

30

Punjab

3

0

6

2

14

25

Punjab & Sind Bank Local Bank Officers Recruitment 2025 શૈક્ષણિક લાયકાત :

·         ઉમેદવાર કોઇપણ વિધાશાખામાં સ્નાતકની લાયકાત જરૂરી

·         જાહેરાતમાં માગ્યા મુજબ બેંકિગ ક્ષેત્રનો 18 માસનો અનુભવ જરૂરી

Punjab & Sind Bank Local Bank Officers Recruitment 2025 વયમર્યાદા :

20-30 વર્ષ(01/02/2025)ના રોજ

અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટ્છાટ મળવાપાત્ર.

Punjab & Sind Bank Local Bank Officers Recruitment 2025 પગાર ધોરણ :

જગ્યાનું નામ

ગ્રેડ/Grade

પે – સ્કેલ

Local Bank Officers in JMGS I

Assistant Manager(Scale-I)

Basic : 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920

Central Bank of India Zone Based Officer(ZBO)Recruitment 2025 પસંદગી પ્રક્રિયા :

Written Test

Screening

Personal Interview

Final Merit List

Proficiency in Local Language

Final Selection

Punjab & Sind Bank Local Bank Officers Recruitment 2025 અરજીપત્રક ફી :

અ. નં.

કેટેગરી

અરજીપત્રક ફી

1

SC/ST/PWBD/WOMEN

રૂ.100 +જી.એસ.ટી

2

અન્ય તમામ કેટેગરી માટે

રૂ 850 +જી.એસ.ટી

Punjab & Sind Bank Local Bank Officers Recruitment 2025 મહત્વની તારીખો :

જગ્યાનું નામ

Zone Based Officer (ZBO)

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ

07/02/2025

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ

28 /02/2025

સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ

ટૂંક સમયમાં જાહેર થશે

Punjab & Sind Bank Local Bank Officers Recruitment 2025 અરજી કેવી રીતે કરવી :

અરજી કરવા માટે નીચેના સ્ટેપને અનુસરવુ

https://punjabandsindbank.co.in/ નામની ઓફિસલ વેબસાઇડ પર જવું.

૨ હોમ પેજ પર જઇને careers અથવા Recruitmentને પસંદ કરવું

3 Central Bank of India ની સત્તાવાર જાહેરાત પુરી કાળજી જોયા પછી અરજી કરવી

Apply Online પર ક્લિક કરીને પ્રથમ  Email ID અને Mobile Number Register થવું

૫ રજીસ્ટર Email IDથી log in થવું

૬ ઉમેદવારે પોતાની Personal,Education and Professional details ભરવી .

૭ જરુરી દસ્તાવેજ અપલોડ કરવા

૮ જરુરી અરજી ફી ભરી તમારું અરજી ફોર્મ “Submit” કરી પ્રિંટ કરી લેવી.

મહત્વની નોંધ :

ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે.આ બ્લોગમાંઆપવામાં માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.કોઇ પણ પ્રકારની ભૂલચૂક થશે તો લેખક જવાબદાર રહેશે નહી.