લેબલ ITBP Recruitment For The Post Of Head Constable/Constable (Motor Mechanic) -2024 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ITBP Recruitment For The Post Of Head Constable/Constable (Motor Mechanic) -2024 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 9 ડિસેમ્બર, 2024

ITBP Recruitment For The Post Of Head Constable/Constable (Motor Mechanic) -2024

 

“ INDO - TIBETAN BORDER POLICE FORCE ”
(MINISTRY OF HOME AFFAIRS)
GOVT.OF INDIA



ITBP Motor Mechanic Vacances  2024

ITBPમાં ધોરણ ૧૦+૨ પાસ અને ITI પાસ માટે મોટર મેકેનિકની ભરતી માટે જાહેરાત આપવામાં આવી છે. અરજી તા. ૨૨,જાન્યુઆરી૨૦૨૫. સુધી કરી શકાશે.

ઇન્ડો તિબ્બત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (ITBP) દ્રારા હેડ કોન્સ્ટેબલ મોટર મેકેનિક અને કોન્સ્ટેબલ મોટર મેકેનિકની જગ્યાઓ પર ભરતી કરવાની હોય.  હેડ કોન્સ્ટેબલ મોટર મેકેનિક અને કોન્સ્ટેબલ મોટર મેકેનિકની જગ્યા માટે અરજી મંગાવવામાં આવે છે. ભરતીની જાહેરાત ૨૮ નવેમ્બર,૨૦૨૪.ના રોજ થઇ છે .

ઇન્ડો તિબ્બત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (ITBP) દ્રારા હેડ કોન્સ્ટેબલ મોટર મેકેનિક અને કોન્સ્ટેબલ મોટર મેકેનિકની ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવે છે.અરજી કરવા ઇચ્છુક યુવાનોએ ITBP Motor Mechanic Online form ભરવાનુ રહેશે. ફોર્મ ૨૪મી ડિસેમ્બર૨૦૨૪ થી ૨૨મી જન્યુઆરી૨૦૨૫.સુધી ભરી શકાશે.આ ભર્તીમા ભારત દેશના કોઇ પણ રાજ્યના મહિલા અને પુરુષ અરજી કરી શકે છે.

 ITBP Motor Mechanic Vacances  2024 :

 

જગ્યાનુ નામ

કુલ જગ્યા

કેટેગરી પ્રમાણે જગ્યાની ફાળવણી

કુલ જગ્યા

UR

SC

ST

OBC

EWS

હેડ કોન્સ્ટેબલ મોટર મેકેનિક

૦૭

૦૨

૦૦

૦૩

૦૧

૦૧

૦૭

કોન્સ્ટેબલ મોટર મેકેનિક

૪૪

૧૭

૦૭

૦૭

૦૭

૦૬

૪૪

 ITBP મોટર મેકેનિક ભરતી કુલ ૫૧ જગ્યાઓ પર થશે.

પગાર સ્કેલ :

ભરતી પ્રક્રિયામાં પાસ થયેલ ઉમેદવરોને પે સ્કેલ લેવલ ૩ અને ૪ પ્રમાણે રૂ. ૨૧૭૦૦/ થી રૂ.૮૧૧૦૦ રૂપિયા સુધીનો પગાર મળવાપાત્ર થસે.

અરજી કરવાની છેલ્લી તારીખ :

તા.૨૪ ડિસેમ્બર૨૦૨૪. થી શરૂ કરી ને ૨૨ જાન્યુઆરી૨૦૨૫. સુધી રહેશે.

ઉમેદવારોએ ભરવાની પરીક્ષા ફી :

કેટેગરી પ્રમાણે નિચે મુજબ રહેશે

કેટેગરી

ફી

જનરલ/ઓ.બી.સી/E.W.S

રૂ.૧૦૦/

એ.સી./એ.ટી./માજીસૈનિક

રૂ. ૦૦

ફી ચૂકવવાની રીત

ઓન લાઇન

 

શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા :

 

જગ્યાનુ નામ

ઉંમર/વર્ષ

શૈક્ષણિક લાયકાત

હેડ કોન્સ્ટેબલ મોટર મેકેનિક

૧૮ વર્ષ થી ૨૫ વર્ષ વચ્ચે

૧. ધો. ૧૦+૨ પાસ સરકાર માન્ય બોર્ડ્માંથી

૨. ITI પાસ મોટર મેકેનિક ટ્રેડમાં અને જેતે ટ્રેડમાં ત્રણ વર્ષનો અનુભવ જરૂરી

કોન્સ્ટેબલ મોટર મેકેનિક

૧૮ વર્ષ થી ૨૫ વર્ષ વચ્ચે

૧. ધો.૧૦ પાસ સરકાર માન્ય બોર્ડ્માંથી

૨. ITI પાસ મોટર મેકેનિક ટ્રેડમાં અને જેતે ટ્રેડમાં ત્રણ વર્ષનો અનુભવ જરૂરી

 

ITBP મોટર મેકેનિક ભરતીની પસંદગી પ્રક્રીયા :

અરજી કરનાર ઉમેદવારોની પસંદગી આ પ્રમાણે થસે.

૧. લેખિત પરીક્ષા

૨. શારીરિક કસોટી

૩. દસ્તાવેજની ચકાસણી

૪. મેડિકલ પરીક્ષણ

ITBP મોટર મેકેનિક જગ્યામાં અરજી કરવાના જરૂરી દસ્તાવેજો :

. આધારકાર્ડ

૨. ધોરણ ૧૦ માર્કશીટ

૩.  ધોરણ ૧૨ માર્કશીટ

૪.  ITI પાસ માર્કશીટ/સર્ટીફિકેટ

૫. અનુભવનુ પ્રમાણપત્ર

૬. તાજેતરનો પાસપોર્ટ ફોટો

૭. મોબાઇલ નંબર

૮. તાજેતરની સહી  

અરજી કરવાની પ્રક્રિયા :

ITBP મોટર મેકેનિકની ભરતી થવા માંગતા ઉમેદવારોએ નીચેના સ્ટેપ બાય સ્ટેપ અનુસરીને ફોર્મ ભરવા

૧. પ્રથમ ITBPની ઓફિસલ વેબસાઇડ https://recruitment,itbpolice.nic.in પર જવુ.

૨. હોમ પેજ પર જઇને New Registration પર જઇ Registration કરવું.

૩. Registration email ID , Password અને કેપ્ચા કોડ નાખીને Login થવું.

૪. Login થયા પછી ITBP Motor Mechanic (HeadConstable/ Constable)Recruitment ૨૦૨૪માં Apply Onlineમાં ક્લીક કરવું.

૫. અરજીપત્રકમા માગ્યા મુજબની માહિતી ભરવી.

૬. અરજીમાં માગ્યા મુજબ સર્ટીફિકેટ સ્કેન કરીને અપલોડ કરવા.

૭. ફોટોગ્રાફ, સહી,અને અગુઠાનું નિશાન સ્કેન કરવું

૮. માગ્યા મુજબ પરીક્ષા ફી પણ ઓનલાઇન ભરી ફોર્મ SUBMIT કરવુ.

૯.  ફોર્મ SUBMIT કર્યા પછી પ્રિંટ કરી ફોર્મ પોતાની પાસે રાખવું જેથી આગળની ભરતી પ્રક્રીયામાં કામ આવે

નોધ :

આ જાહેરાતની સમગ્ર માહીતિ માગ્યા મુજબ અરજીપત્રમાં ભરી શકાય જેના માટે ઉમેદવારે ઓફિસલી વેબસાઇડ https://recruitment,itbpolice.nic.inમાં આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી માગ્યા મુજબ અરજી કરવી . ઓફિસલી વેબસાઇડ પર મુકવામાં આવેલ સૂચના/માહીતીને જ માન્ય ગણવામાં આવશે.