લેબલ INDIAN COAST GUARD RECRUITMENT 2024 - Assistant Commandant General Duty (GD) અને Technicalની ૧૪૦ જગ્યાઓ ઉપર ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ INDIAN COAST GUARD RECRUITMENT 2024 - Assistant Commandant General Duty (GD) અને Technicalની ૧૪૦ જગ્યાઓ ઉપર ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

INDIAN COAST GUARD RECRUITMENT 2024 - Assistant Commandant General Duty (GD) અને Technicalની ૧૪૦ જગ્યાઓ ઉપર ભરતી



INDIAN COAST GUARD RECRUITMENT 2024 -
Assistant Commandant General Duty (GD) અને  Technicalની ૧૪૦ જગ્યાઓ ઉપર ભરતી

INDIAN COAST GUARDને ભારતીય તટરક્ષક દળ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભારતના દરિયાય સીમાનુ રક્ષણ કરતી સેના છે. સરકાર આ સેનામાં વિવિધ પદો ઉપર દેશના યુવાનો જોડાઇ શકે તેના માટે જાહેરાત પાડવામાં આવતી હોય છે. INDIAN COAST GUARD RECRUITMENT 2024 મુજબ Assistant Commandant General Duty (GD) અને  Technical (Mechanical/electrical/electronics)  બ્રાંચમાં ભરતી થસે.

INDIAN COAST GUARD RECRUITMENT 2024 મુજબ કુલ ૧૪૦ જગ્યા ઉપર થશે આ બન્ને બ્રાંચમાં નોકારી કરવા માગતા યુવાનોએ INDIAN COAST GUARD ની ઓફિસલ વેબસાઇસડ https://joinindiancoastguard.cdac.in માં અરજી કરવાની રહેશે. આ ભરતી અંગેની સંપુર્ણ માહિતી ઓફિસલ વેબસાઇડ પરથી મળી રહેશે .

અરજી કરવાની પાત્રતાના માપદંડો

આ જગ્યાઓ માટે નીચેની યોગ્યતા ધરાવતા યુવાનો અરજી કરવા માટે યોગ્ય ગણાશે .

અનુ.નં

બ્રાંચ /વિભાગ

વયમર્યાદા

જાતિ

શૈક્ષણિક લાયકાત

જનરલ ડ્યુટી (જીડી)

૨૧ થી ૨૫ વર્ષ

પુરુષ

૧.માન્ય સંસ્થામાં સ્નાતકર

૨.ધોરણ ૧૨માં ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય હોવા જરૂરી 

ટેકનીકલ (મેકેનીક/ઇલેક્ટ્રીક/ઇલેક્ટ્રોનિક્સ

૨૧ થી ૨૫ વર્ષ

પુરૂષ

૧એન્જિનિયરીગની ડિગ્રી જેવીકે નૌસેના વાસ્તુકલા.મેકેનિકલ,મરીન,ઓટોમોટિવ,,મેક્ટ્રોનિક્સ યા સંબધિત વિષયઓ મે એન્જિનિયરિંગની ડિગ્રી જરૂરી માન્ય યુનિ.માંથી

આ જગ્યા માટે ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એંન્જીનિયરીંગવાળા પણ ફોર્મ ભરી શકશે.

૨.જાહેરાતમાં જણાવ્યા મુજબની જુદા જુદા વિભાગોમાં લયકાત ધરાવતા હોવા જોઇએ.

 

વયમર્યાદામાં SC/STને પાંચ વર્ષની છૂટછાટ અને OBCને ૦૩ વર્ષની છૂટછાટ મળશે.

એંજીનિયરીગની ડિગ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા હોય તે પણ અરજી કરી શકે છે.

 કુલ જગ્યાઓ :

કેટેગરી મુજબ જગ્યાઓની ફાળવણી નીચે મુજબ છે

જગ્યાનુ નામ

જગ્યાની સંખ્યા

SC

ST

OBC

EWS

UR

કુલ જગ્યા

જનરલ ડ્યુટી (જીડી)

૧૧૦

૧૩

૧૫

૩૮

૦૪

૪૦

૧૧૦

ટેકનીકલ (મેકેનીક/ઇલેક્ટ્રીક/ઇલેક્ટ્રોનિક્સ

૩૦

૦૪

૦૨

૦૯

-

૧૫

૩૦

કુલ

૧૪૦

૧૭

૧૭

૪૭

૦૪

૫૫

૧૪૦

આ જગ્યાઓ વધઘટ થઇ શકે છે

પસંદગી પ્રક્રિયા :

Assistant Commandant General Duty (GD) અને  Technical ની જગ્યામાટે પાંચ ભાગમાં થસે

૧ કોસ્ટ ગાર્ડ કોમન એડમિશન પરીક્ષા કુલ ગુણ ૧૦૦ની રહેશે. જેમા અંગ્રેજી, ગણિત, સામાન્ય વિજ્ઞાન,સામાન્ય જ્ઞાન વગેરે વિષયો રહેશે.

૨.પ્રથમ ટેસ્ટમાં પાસ થયા પછી બીજા ટેસ્ટમાં કમ્પ્યુટરીક સંજ્ઞાનાત્માક બેટરી પરીક્ષા તથા ચિત્ર ઓળખ અને જૂથ ચર્ચાની પરીક્ષા થશે.

3. મનોવિજ્ઞાનીક પરીક્ષણ ,જૂથકાર્ય,અને મૌખિક ઇન્ટરવ્યુ.

૪.  મેડીકલ પરિક્ષણ

૫. બધી પરીક્ષામા પાસ થયેલ ઉમેદવારોને ભારતીય નૌસેના એકેડેમિમાં ટ્રેનિગ આપવામાં આવશે.

અરજીપત્ર ફી :

Assistant Commandant ની ભરતીમા અરજીપત્ર ફી General, OBC, EWS ના ઉમેદવરો માટે રૂ.૩૦૦/ રહેશે. આ સિવાય SC/STના ઉમેદવારોને કોઇ ફી આપવાની થતી નથી.

અરજી કેવી રીતે કરવી :

ભારતીય તટરક્ષક દળમા અરજી કરવા માંગતા યુવાનોએ નિચે આપેલા સ્ટેપને અનુસરવા પડશે.

પ્રથમ પહેલા ભારતીય તટરક્ષક દળની ઓફીસલ વેબસાઇડ  joinindiancoastguard.cdac.in

 પર જવુ.

ઓફીસલ વેબસાઇડના હોમ પેજ પર જઇને ઇમેલ અને મોબઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરવુ.

રજિસ્ટ્રેશન પછી અરજીફોર્મ કાળજીપૂર્વક ભરવુ. તેમા ફોટો અને સહી ઉપલોડ કરવા.

તેની પછી અરજીપત્રક ફી ભરવી

આ પછી અરજીફોર્મની પ્રિન્ટ કરીને પોતાની પાસે રાખી લેવી.