સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ(CISF) ભરતી 2025 કોન્સ્ટેબલ/ડ્રાઇવર, કોન્સ્ટેબલ/ડ્રાઇવર કમ-પંમ્પ ઓપરેટર(ફાયર)
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ(CISF) ભરતી જાહેરાત મુજબ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ
સિક્યુરીટી ફોર્સ(CISF) ભરતીમાં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે
ભારતીય નાગરીકો પાસેથી ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ(CISF)ની
જાહેરાતમાં માગ્યાં મુજબની યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ
સિક્યુરીટી ફોર્સ(CISF) ભરતીની ઓફિસલ વેબસાઇડ https://cisfrectt.cisf.gov.in જઇને 03ફેબ્રુઆરી 2025 થી 04માર્ચ 2025 સુધીમાં
અરજીફોર્મ ભરવાનું રહેશે. આ ભરતીને લગતી માહિતી નીચે મુજબ આપવામાં
આવેલ છે.
CISF Recruitment 2025માં જગ્યાઓ (કેટેગરી મુજબ):
જગ્યાનું નામ |
કેટેગરી મુજબ જગ્યાઓ |
કુલ જગ્યાઓ |
ESMઅનામત |
||||
UR |
OBC |
EWS |
SC |
ST |
|||
કોન્સ્ટેબલ/ડ્રાઇવર |
344 |
228 |
84 |
126 |
63 |
845 |
85 |
કોન્સ્ટેબલ/ડ્રાઇવર કમ-પંમ્પ ઓપરેટર(ફાયર) |
116 |
75 |
27 |
41 |
20 |
279 |
28 |
કુલ |
460 |
303 |
111 |
167 |
83 |
1124 |
113 |
CISF Recruitment 2025માં શૈક્ષણિક લાયકાત :
1.
ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ
2.
ડ્રાઇવિંગ લાઇસન્સ (ઉમેદવાર વિલિડ
ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોવા જોઇએ જેમા હેવી મોટર ડ્રાઇવિંગ (HMV) અથવા
ટ્રાન્સપોર્ટ વાહન અથવા લાઇટ મોટર વાહન (LMV) અથવા
ગિયરવાળા મોટરસાઇકલ માટે માન્ય લાઇસન્સ)
3.અનુભવ
: હેવી મોટર ડ્રાઇવિંગ (HMV) અથવા ટ્રાન્સપોર્ટ વાહન અથવા લાઇટ મોટર
વાહન (LMV) અથવા ગિયરવાળા મોટરસાઇકલ ચલાવવાનો 03 વર્ષનો
અનુભવ જરુરી.
CISF Recruitment 2025માં વયમર્યાદા અને શારીરિક માપદંડ :
ઉમેદવારની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઇએ.
SC/ST અને OBCના
ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં સરકારના નિયમ મુજબ 05 વર્ષ અને 03 વર્ષની છૂટ્છાટ
મળવાપાત્ર રહેશે.
શારીરિક માપદંડ
કેટેગરી |
ઊંચાઇ |
છાતી |
UR /OBC/ SC/ EWS |
167 સેમી |
80-85 સેમી |
ST |
160 સેમી |
78-83 સેમી |
1.
Physical Efficiency Test (શારીરિક
સક્ષમતા ટેસ્ટ)(PET)
800 મીટર : 3 મિનિટ 15 સેકન્ડમાં
લાંબી કૂદ : 11 ફૂટ (3 પ્રયાસ)
ઊંચી કૂદ : 3 ફૂટ 6 ઇંચ (3 પ્રયાસ)
2.
ટ્રેડ ટેસ્ટ
લાઇટ અને હેવી વાહન ડ્રાઇવીંગ ટેસ્ટ
વાહન રિપેર અને મેકેનિઝ્મની જાણકારી
3.
લેખિત પરીક્ષા :
લેખિત પરીક્ષા 100 ગુણની રહેશે. જે
બહુવૈકલ્પીક પ્રકારની રહેશે.
4.
મેડિકલ પરીક્ષા :
શારિરીક તંદુરસ્તીનું મૂલ્યાકન કરવામાં
આવશે.
CISF Recruitment 2025માં અરજીપત્રક ફી :
કેટેગરી |
ફીની રકમ |
UR /OBC/ EWS |
રૂ. 100/- |
SC/ ST/ESM |
ફી માથી મૂક્તી |
CISF Recruitment 2025માં મહત્વની તારીખો :
વિગતો |
તારીખ |
ઓન લાઇન અરજી કરવાની તારીખ |
03 ફેબ્રુઆરી 2025 |
ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ |
04 માર્ચ 2025 |
CISF Recruitment 2025માં અરજી કેવી રીતે કરવી ?
ઉમેદવારોએ પ્રથમ ઓફિસલ વેબસાઇડ https://cisfrectt.cisf.gov.in પર વિઝિટ કરવું અને ઓફિસલ જાહેરાત ડાઉનલોડ કરી
તેનો ધ્યાનથી અભ્યાસ કરવો
ઓફિસલ વેબસાઇડ પર જઇને મોબાઇલ નંબર અને ઇમેલથી
રજીસ્ટર થવું
રજીસ્ટર થયા પછી લોગિન થવું.જે જગ્યા માટે
ઉમેદવારી ફોર્મ ભરવા માંગતા હોય તે પસંદ કરીને અરજીફોર્મમાં માગ્યા મુજબ માહિતી
ભરવી.
માગ્યા મુજબના દસ્તાવેજોને સ્કેન કરીને ઉપલોડ
કરવા
જે ઉમેદવારો UR /OBC/ EWSમાં આવતા હોય તો ઓન લાઇન અરજીપત્રક ફી ભરવી.
ત્યાર બાદ ફોર્મની સબમિટ કરવૂં
ઉમેદવારોએ ભવિષ્યમાં ઉપયોગ લેવા માટે
ફોર્મની પી ડી એફ ડાઉંનલોડ કરીને પ્રિન્ટ પોતાની પાસે રાખવી.