કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ
Central Board Of Secondary Education (CBSE)ની
જાહેરાત મુજબ તેના વિવિધ ઓફિસોમાં ખાલી પડતી જગ્યાઓ જેવી કે SUPERINTENDENT
અને JUNIOR ASSISTANTની ભર્તીથી કરવાની થતી હોય.જેના માટે યોગ્ય
લાયકાત ધરાવતા ભારતીય નાગરીકો પાસેથી ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
Central Board Of Secondary Education (CBSE) એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. જે દેશના
જુદા જુદા પ્રદેશોમાં કેન્દ્રીય વિધયાલયોનું સંચાલન કરે છે. જેમા SUPERINTENDENT
અને JUNIOR ASSISTANTની જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવાની થતી હોય તેના
માટે આવશ્યક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે ઓન લાઇન
અરજી https://cbse.gov.in વેબસાઇડ પર જઇને કરવાનુ રહેશે.
CBSE Recruitment 2025 જગ્યાની સંખ્યાઓ :
અનુ નં. |
જગ્યાનું નામ |
કેટેગરી મુજબ જગ્યાની
સંખ્યા |
|||||||
1 |
|
SC |
ST |
OBC |
EWS |
UR |
કુલ |
PWBD |
ESM |
2 |
SUPERINTENDENT |
21 |
10 |
38 |
14 |
59 |
142 |
06 |
|
કુલ |
JUNIOR ASSISTANT |
09 |
09 |
34 |
13 |
06 |
70 |
02 |
07 |
CBSE Recruitment 2025માં શૈક્ષણિક લાયકાત :
જગ્યાનું નામ |
શૈક્ષણિક લાયકાત |
SUPERINTENDENT |
સરકાર માન્ય યુનિ.માં થી સ્નાતકની લાયકાત અને
કમ્પ્યુટર કામગીરીની જાણકારી જરૂરી |
JUNIOR ASSISTANT |
માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અંગ્રેજીમાં 35 શબ્દ મિનિટ અને હિન્દીમાં 30 શબ્દ
મિનિટ ટાઇપિંગ સ્પીડ જરૂરી |
CBSE Recruitment 2025માં વયમર્યાદા :
જગ્યાનું નામ |
વયમર્યાદા |
SUPERINTENDENT |
ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાંવધુ 30વર્ષ |
JUNIOR ASSISTANT |
ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાંવધુ 27વર્ષ |
અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વયમર્યાદામાં
છૂટછાટ મળવાપાત્ર છે .
CBSE Recruitment 2025ની પરીક્ષા ફી :
ઉમેદવારોએ પરીક્ષા ફી ઓન લાઇન ભરવાની રહેશે
જે નીચે મુજબ છે
GENERAL/OBC/EWS |
રૂ. 800/- |
SC/ST/PWBD/EX SE./Women/Depar.Candidates |
અનામત ઉમેદવરોની ફી ભરવાની રહેશે નહી |
CBSE Recruitment 2025ની પસંદગી પ્રક્રિયા :
1 SUPERINTENDENTના ઉમેદવરોએ
બે તબક્કામાં પરીક્ષા પસાર કરવાની રહેશે.
આ પરીક્ષાનો અભ્યાસક્રમ CBSEની વેબસાઇડ
https://cbse.gov.in પર આપવામાં આવેલ છે
2 JUNIOR ASSISTANT
1 બહુવૈકલ્પીક પરીક્ષા
2 ટાઇપિંગ સ્કિલ ટેસ્ટમાંથી પાસ થવાનું રહેશે.
CBSE Recruitment
2025ની મહત્વની તારીખો :
ઓન લાઇન ફોર્મ ભરવાની તારીખ |
02/01/2025 |
ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
31/01/2025 |
CBSE Recruitment 2025ની અરજી કેવી રીતે કરવી :
Central Board Of Secondary Education (CBSE)ની ઓફિસલ વેબસાઇડ https://cbse.gov.in પર જઇને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની
રહેશે.