લેબલ લુહાર અને મેસ વેઇટરની કુલ 411 જગ્યાઓ ઉપર ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ લુહાર અને મેસ વેઇટરની કુલ 411 જગ્યાઓ ઉપર ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 11 જાન્યુઆરી, 2025

BRO MSW Recruitment 2025માં રસોયા, કડિયા, લુહાર અને મેસ વેઇટરની કુલ 411 જગ્યાઓ ઉપર ભરતી

 

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) 



BRO MSW Recruitment 2025માં રસોયા, કડિયા, લુહાર અને મેસ વેઇટરની કુલ 411 જગ્યાઓ ઉપર ભરતી

            બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) એ ભારતીય સંરક્ષણ મંત્રાલય આવતુ એક ઓર્ગેનાઇઝેશન છે. જે દેશના અંતરીયાલ વિસ્તારોમાં ભારતીય સંરક્ષણદળો માટે રોડ રસ્તા અને બ્રીજનુ બાંધકામ કરે છે. આ સંસ્થાને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) તરીકે ઓળખવામાં આવે છે.

            બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) માં વિવિધ જગ્યાઓ જેવી કે રસોયા,કડિયા,લુહાર અને મેસ વેઇટરની કુલ 411 જગ્યાઓ ઉપર ભારતીય નાગરીકોની ભરતી કરવા માટે ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) ની સત્તાવાર વેબસાઇડ www.marvels.bro.gov.in પર જઇને અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ જગ્યાઓ માટેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.

BRO MSW Recruitment 2025 :

સંસ્થાનું નામ

 

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)

જાહેરાત નંબર

01/2025

જગ્યાનું નામ

રસોયા,કડિયા,લુહાર અને મેસ વેઇટર

કુલ જગ્યાઓ

411

જાહેરાત આવ્યા તારીખ

01 જાન્યુઆરી 2025

અરજી કરવાની રીત

ઓન લાઇન

ઓફિસલ વેબસાઇડ

www.marvels.bro.gov.in


BRO MSW Recruitment 2025 જગ્યાઓની સંખ્યા :

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

રસોયા

153

કડિયા

172

લુહાર

75

મેસ વેઇટર

11

કુલ જગ્યાઓ

411

BRO MSW Recruitment 2025 મહત્વની તારીખો :

જાહેરાતની તારીખ

01 જાન્યુઆરી 2025

અરજી કરવાની તારીખ

ટૂંક સમયમાં જાહેર થશે

અરજી કરવાની છેલ્લી તારીખ

ટૂંક સમયમાં જાહેર થશે


BRO MSW Recruitment 2025 શૈક્ષણિક લાયકાત  :

જગ્યાનું નામ

લાયકાત

રસોયા (MSW COOK)

10 th પાસ + રસોઇ બનાવવામાં કુશળ

કડિયા (MSW MASON)

10 th પાસ +ITI  પાસ + કામનો અનુભવ જરૂરી

લુહાર (MSW BLACK SMITH)

10 th પાસ +ITI + લુહાર કામનો અનુભવ જરૂરી

મેસ વેઇટર(MSW MESS WAITER)

10 th પાસ + જેતે કામમાં કુશળ

 BRO MSW Recruitment 2025ની વયમર્યાદા :

ઉમેદવરની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઇએ

SC/ST/OBCના ઉમેદવારોની સરકારના નિયમ મુજબ છૂટછાટ રહેશે.

BRO MSW Recruitment 2025ની પસંદગી પ્રક્રીયા :

1 શારીરિક કસોટી

2 જગ્યાને અનુરૂપ સ્કિલ ટેસ્ટ

3 લેખિત પરીક્ષા

4 દસ્તાવેજ ચકાસણી

5 મેડીકલ પરીક્ષા

BRO MSW Recruitment 2025ની લેખિત પરીક્ષાના વિષયો :

વિષયો

પ્રશ્નોની સંખ્યા

જનરલ નોલેજ

25

જનરલ અંગ્રેજી

25

રિઝનીંગ ટેસ્ટ

25

જે તે ટ્રેડ્નું જ્ઞાનને  લગતા પ્રશ્નો

50

કુલ

125

BRO MSW Recruitment 2025માં અરજી કેવી રીતે કરવી :

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) ની સત્તાવાર વેબસાઇડ www.marvels.bro.gov.in પર જઇને ઉમેદવારે પોતાના નામનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર પછી લોગિન આઇડી થી લોગિન થઇને અરજી ફોર્મમાં માગ્યા મુજબ માહિતી ભરીને અરજી ફોર્મ સબમિટ કરવાનુ રહેશે.

નોંધ : 

        આ જ્ગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિસલ જાહેરાત આવ્યા પછી જ અરજી કરવાની રહેશે. ઓફિસલ જાહેરાતમાં આપવામાં આવેલ માહીતી જ આખરી ગણવામાં આવશે .જેથી ઓફિસલ જાહેરાત જોવા વિનતીં છે