લેબલ રાજકોટ મહાનગરપાલિકાની ફાયરવિભાગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ રાજકોટ મહાનગરપાલિકાની ફાયરવિભાગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 22 જાન્યુઆરી, 2025

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ ડિવિઝનલ, ઓફિસર સ્ટેશન અને ઓફિસર સબ ઓફિસર (ફાયર )

 

રાજકોટ મહાનગરપાલિકા



         રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગની જુદી જુદી સંવર્ગોની જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસલ વેબસાઇડ www.rmc.gov.in પર જઇને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025માં કેટેગરી મુજબ જગ્યાઓની સંખ્યા :

અનુ નં.

જગ્યાનું નામ

જગ્યાની

સંખ્યા

કેટેગરી પ્રમાણે જગ્યા

દિવ્યાંગ

ઉમેદવારો

માજી

સૈનિક

કક્ષાવાર જગ્યાઓ

કક્ષાવાર જગ્યાઓ

Gen

Ews

OBC

SC

ST

Gen

Ews

OBC

SC

ST

1

ડિવિઝનલ ઓફિસર

04

03

00

01

00

00

01

00

00

00

00

00

00

2

સ્ટેશન ઓફિસર

03

01

00

01

00

01

00

00

00

00

00

01

00

3

સબ ઓફિસર

(ફાયર )

35

16

03

09

02

05

05

01

03

00

01

01

03

4

કુલ

42

20

03

11

02

06

06

01

03

00

01

02

03

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025માં શૈક્ષણિક લાયકાત :

જગ્યાનું નામ

શૈક્ષણિક લાયકાત

 

 

 

ડિવિઝનલ ઓફિસર

1.માન્ય યુનિ. સ્નાતકની લાયકાત

2.નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસરનો કોર્સ પાસ હોવા જોઇએ.

3. હેવી મોટર વ્હિકલ લાયસન્સ હોવું જરૂરી.

4. જાહેરાતમાં માગ્યા મુજબનો અનુભવ જરુરી

 

 

 

 

સ્ટેશન ઓફિસર

1.માન્ય યુનિ. સ્નાતકની લાયકાત

2.નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સબ ઓફિસરનો કોર્સ પાસ હોવા જોઇએ.

3. હેવી મોટર વ્હિકલ લાયસન્સ હોવું જરૂરી.

4. જાહેરાતમાં માગ્યા મુજબનો અનુભવ જરુરી

 

 

 

સબ ઓફિસર

(ફાયર )

1.માન્ય યુનિ. સ્નાતકની લાયકાત

2.નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સબ ઓફિસરનો કોર્સ પાસ હોવા જોઇએ.

3. હેવી મોટર વ્હિકલ લાયસન્સ હોવું જરૂરી.

4. જાહેરાતમાં માગ્યા મુજબનો અનુભવ જરુરી

 

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025માં પગારધોરણ અને વયમર્યાદા :

જગ્યાનું નામ

પગાર ધોરણ

વય મર્યાદા

 

 

ડિવિઝ્નલ ઓફિસર

પાંચ વર્ષ માટે ફિક્સ 53700/- પાંચ વર્ષ સંતોષકારક સેવા બાદ સરકારના ધારાધોરણ મુજબ

18 થી 35 વર્ષ રહેશે

અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ રહેશે.

 

 

સ્ટેશન ઓફિસર

પાંચ વર્ષ માટે ફિક્સ 51000/- પાંચ વર્ષ સંતોષકારક સેવા બાદ સરકારના ધારાધોરણ મુજબ

18 થી 35 વર્ષ રહેશે

અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ રહેશે.

 

 

સબ ઓફિસર(ફાયર)

પાંચ વર્ષ માટે ફિક્સ 49600/- પાંચ વર્ષ સંતોષકારક સેવા બાદ સરકારના ધારાધોરણ મુજબ

18 થી 35 વર્ષ રહેશે

અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025મા અરજીપત્રક ફી :

કેટેગરી

ફી ની રકમ રૂ.

જનરલ

500/-

અન્ય અનામત કેટેગરીના ઉમેદવારો માટે

250/-

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025માં મહત્વની તારીખો :

મહત્વની તારીખો

તારીખો

અરજી ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ

18/01/2025

અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

01/02/2025

ઓન લાઇન ફી ભરવાની તારીખ

01/02/2025

 

ઉપરોક્ત જગ્યાઓને અનુરૂપ લાયકાત ધરાવતા ઉમેદવારોએ રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસલ વેબસાઇડ www.rmc.gov.in  પર જઇને અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મ ભર્યા પછી પોતની કેટેગરી પ્રમાણે અરજીપત્રક ફી ભરવાની રહેશે.

નોંધ : 

ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે.