લેબલ યૂકો બેંક એ Local Bank Officer (LBO)ની 250 જગ્યાઓ પર ભરતી ગુજરત રાજ્ય માટે કુલ 57 જગ્યાઓ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ યૂકો બેંક એ Local Bank Officer (LBO)ની 250 જગ્યાઓ પર ભરતી ગુજરત રાજ્ય માટે કુલ 57 જગ્યાઓ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 26 જાન્યુઆરી, 2025

યૂકો બેંક એ Local Bank Officer (LBO)ની 250 જગ્યાઓ પર ભરતી ગુજરત રાજ્ય માટે કુલ 57 જગ્યાઓ

 


 યૂકો બેંક એ Local Bank Officer (LBO)ની ભરતી

            યૂકો બેંક Local Bank Officer (LBO)ની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરી છે. યોગ્યા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિસલ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી Local Bank Officer (LBO)ની જગ્યાઓ પર અરજી કરવી. Local Bank Officer (LBO)ની ભરતી માટે અન્ય વિગતો જેવી કે વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે ગુજરાતી ભાષામાં માહિતી જોવા માટે અમારી વેબસાઇડ www.latestgujaratagovjob.com ની વિઝ્ટ કરવા વિંનતી.

               યૂકો બેંક Local Bank Officer (LBO)ની 250 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ યૂકો બેંકની ઓફિસલ વેબસાઇડ https://ucobank.com  પર ઓનલાઇન અરજી કરી શકે છે.

યૂકો બેંક Local Bank Officer (LBO)Recruitment 2025-26 જગ્યાની મહિતી : (રાજ્ય મુજબ)

S.No.

State

Mandatory Local Language Proficiency

Vacancies

SC

ST

OBC

EWS

UR

1

Gujarat

Gujarati

57

08

04

15

05

25

2

Maharastra

Marathi

70

10

05

18

07

30

3

Assam

Assamese

30

04

02

08

03

13

4

Karnataka

Kannada

35

05

02

09

03

16

5

Tripura

Bengali/Kokborok

13

01

00

03

01

08

6

Sikkim

Nepali/English

06

00

00

01

00

05

7

Nagaland

English

05

00

00

01

00

04

8

Maghalaya

English/ Garo / Khasi

04

00

00

01

00

03

9

Kerala

Malayalam

15

02

01

04

01

07

10

Telengana & Andhra Pradesh

Telugu

10

01

00

02

01

06

11

Jammu & Kashmir

Kashmiri

05

00

00

01

00

04

Total

250

31

14

63

21

121

યૂકો બેંક Local Bank Officer (LBO)Recruitment 2025-26 શૈક્ષણિક લાયકાત :

·         ઉમેદવાર કોઇપણ વિધાશાખામાં સ્નાતકની લાયકાત જરૂરી

યૂકો બેંક Local Bank Officer (LBO)Recruitment 2025-26ની વયમર્યાદા :

·         20-30 વર્ષ(01/01/2025)ના રોજ (ઉમેદવારો તા:02/01/1995 થી તા:01/01/2005 વચ્ચે જન્મેલા હોવા જોઇએ.)

·         અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટ્છાટ મળવાપાત્ર.

યૂકો બેંક Local Bank Officer (LBO)Recruitment 2025-26 પગાર ધોરણ :

જગ્યાનું નામ

ગ્રેડ/Grade

બેસિક પે – સ્કેલ

Local Bank Officer (LBO)

Junior Management Grade Scale-I

Basic : 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920

યૂકો બેંક Local Bank Officer (LBO)Recruitment 2025-26ની પસંદગી પ્રક્રિયા :

·         લેખિત પરીક્ષા બહૂવૈકલ્પિ પ્રકારની રહેશે.

·         મૌખિક ઇન્ટરવ્યું

·         જે તે વિભાગની પ્રાદેશિક ભાષાની જાણકારી જરૂરી 

યૂકો બેંક Local Bank Officer (LBO)Recruitment 2025-26 અરજીપત્રક ફી :

અ. નં.

કેટેગરી

અરજીપત્રક ફી

1

SC/ST/PWBD/WOMEN

રૂ.175 +જી.એસ.ટી

2

અન્ય તમામ કેટેગરી માટે

રૂ 850 +જી.એસ.ટી

યૂકો બેંક Local Bank Officer (LBO)Recruitment 2025-26 મહત્વની તારીખો :

જગ્યાનું નામ

Zone Based Officer (ZBO)

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ

16/01/2025

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ

05/02/2025

 ઓન લાઇન પરીક્ષા ફી ભરવાની તારીખ

16/01/2025 થી 05/02/2025

યૂકો બેંક Local Bank Officer (LBO)Recruitment 2025-26 અરજી કેવી રીતે કરવી :

અરજી કરવા માટે નીચેના સ્ટેપને અનુસરવું

https://ucobank.com નામની ઓફિસલ વેબસાઇડ પર જવું

૨ હોમ પેજ પર જઇને careers અથવા Recruitmentને પસંદ કરવું

3 યૂકો બેંકની સત્તાવાર જાહેરાત પુરી કાળજીથી જોયા પછી અરજી કરવી

Apply Online પર ક્લિક કરીને પ્રથમ  Email ID અને Mobile Number Register થવું

૫ રજીસ્ટર Email IDથી log in થવું

૬ ઉમેદવારે પોતાની Personal,Education and Professional details ભરવી .

૭ જરુરી દસ્તાવેજ અપલોડ કરવા

૮ જરુરી અરજી ફી ભરી તમારું અરજી ફોર્મ “Submit” કરી પ્રિંટ કરી લેવી.

મહત્વની નોંધ :

ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે.