લેબલ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની સ્કૂલોમા જુ. ક્લાર્ક માટે ભર્તી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની સ્કૂલોમા જુ. ક્લાર્ક માટે ભર્તી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 4 ડિસેમ્બર, 2024

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની સ્કૂલોમા જુ. ક્લાર્ક અને અન્ય જગ્યા માટે ભર્તી



                                  નગરપ્રાથમિક  શિક્ષણ સમિતિ અમદાવાદ 

નગરપ્રાથમિક  શિક્ષણ સમિતિ અમદાવાદ દ્રારા ગુજરાત અને સંદેશ જેવા દૈનિક સમાચારપત્રની અંનર તા ૨૧/૧૧/૨૦૨૪ના રોજ નિચે મુજબની વિવિધ ખાલી જગ્યાઓ ઉપર સિધિ  ભરતી કરવા માટે ઓનલાઇન અરજી મંગાવવામા આવે છે.

જગ્યાનુ નામ અને લાયકાત

૧. નાયબ શાસનાધીકારી – જગ્યા - ૦૧

લાયકાત : કોઇ પણ વિદ્યાશાખાના પ્રથમ વર્ગમાં ઉતિર્ણ થયેલ અનુસ્નાતક તથા તાલિમિ સ્નાતક

અનુભવ : જાહેરાત મુજબ રહેશે

૨. અધ્યાપક નૂતન તાલિમ વિભાગ –જગ્યા – ૦૧

લાયકાત : કોઇ પણ વિદ્યાશાખાના પ્રથમ વર્ગમાં ઉતિર્ણ થયેલ અનુસ્નાતક તથા તાલિમિ સ્નાતક

અનુભવ : જાહેરાત મુજબ રહેશે

૩.સુપરવાઇઝર સિંન્ગલ સ્કૂલ -૦૨

લાયકાત : કોઇ પણ વિદ્યાશાખાના ઉતિર્ણ થયેલ સ્નાતક તથા પી.ટી.સી./ કોઇ પણ વિદ્યાશાખાના ઉતિર્ણ થયેલ સ્નાતક તથા તાલિમિ સ્નાતક

અનુભવ : જાહેરાત મુજબ રહેશે

૪. ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર -૧૦

લાયકાત : કોઇ પણ વિદ્યાશાખાના ઉતિર્ણ થયેલ સ્નાતક તથા તાલિમિ સ્નાતક

અનુભવ : જાહેરાત મુજબ રહેશે

જુનિયરક્લાર્ક – ૩૪

લાયકાત : કોઇ પણ વિદ્યાશાખાના ઉતિર્ણ થયેલ સ્નાતક

અનુભવ : જરુરી નથી 

વયમર્યાદા: દરેક જગ્યા માટે વયમર્યાદા  અલગ અલગ હોય જે જાહેરાતમાં જોઇ આરજી કરવી

અરજી કેવી રીતે કરવી : નગરપ્રાથમિક  શિક્ષણ સમિતિ અમદાવાદની વેબસાઇડ www.amcschoolboard.org પર જઈ  તારીખ આરજી કરવાની રહેશે.

આ જાહેરાતની સંપૂર્ણ  માહિતિ વેબસાઇડ ઉપર થી ડાઉંલોડ કરીને જ ફોર્મ ભરવૂં.