INDIAN COAST GUARD RECRUITMENT 2025 - Navik (General Duty) અને Navik (Domestic Branch)ની 300 જગ્યાઓ ઉપર ભરતી
INDIAN COAST GUARDને ભારતીય
તટરક્ષક દળ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભારતના દરિયાય સીમાનુ રક્ષણ કરતી સેના છે.
સરકાર આ સેનામાં વિવિધ પદો ઉપર દેશના યુવાનો જોડાઇ શકે તેના માટે જાહેરાત પાડવામાં
આવતી હોય છે. INDIAN COAST GUARD RECRUITMENT 2025 મુજબ Navik (General
Duty) અને Navik (Domestic
Branch) બ્રાંચમાં ભરતી થસે.
INDIAN COAST GUARD RECRUITMENT 2025 મુજબ કુલ 30૦ જગ્યા ઉપર થશે આ જગ્યાઓ પર નોકરી કરવા માગતા યુવાનોએ INDIAN
COAST GUARD ની ઓફિસલ વેબસાઇસડ https://joinindiancoastguard.cdac.in માં અરજી કરવાની રહેશે. આ ભરતી અંગેની
સંપુર્ણ માહિતી ઓફિસલ વેબસાઇડ પરથી મળી રહેશે .
અરજી કરવાની પાત્રતાના માપદંડો |
આ જગ્યાઓ માટે નીચેની યોગ્યતા ધરાવતા
યુવાનો અરજી કરવા માટે યોગ્ય ગણાશે .
અનુ.નં |
બ્રાંચ /વિભાગ |
વયમર્યાદા |
જાતિ |
શૈક્ષણિક લાયકાત |
૧ |
Navik (General
Duty)જનરલ ડ્યુટી (જીડી) |
18 થી 22વર્ષ |
પુરુષ |
ધોરણ 12માં ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે પાસ
હોવા જરૂરી |
૨ |
Navik (Domestic
Branch) ડોમેસ્ટીક બ્રાંચ |
18 થી 22વર્ષ |
પુરૂષ |
ધોરણ
10 પાસ |
વયમર્યાદામાં SC/STને પાંચ વર્ષની છૂટછાટ અને OBCને ત્રણ વર્ષની છૂટછાટ મળશે.
કુલ જગ્યાઓ |
કેટેગરી મુજબ જગ્યાઓની ફાળવણી નીચે
મુજબ છે
જગ્યાનુ નામ |
જગ્યાની
સંખ્યા |
SC |
ST |
OBC |
EWS |
UR |
Navik (General
Duty)જનરલ ડ્યુટી (જીડી) |
260 |
29 |
28 |
68 |
25 |
100 |
Navik (Domestic Branch) ડોમેસ્ટીક
બ્રાંચ |
40 |
08 |
03 |
09 |
04 |
16 |
કુલ |
300 |
37 |
31 |
77 |
29 |
116 |
નોંધ: આ જગ્યાઓ વધઘટ થઇ શકે છે
પગારધોરણ અને અન્ય લાભો |
Navik (General
Duty)જનરલ ડ્યુટી (જીડી) બેસિક 21700/-(પે સ્કેલ–3)
અને અન્ય લાભો મળવાપાત્ર
Navik (Domestic
Branch) ડોમેસ્ટીક બ્રાંચ બેસિક 21700/-(પે સ્કેલ–3) અને અન્ય લાભો મળવાપાત્ર
પસંદગી પ્રક્રિયા |
Navik (General
Duty) અને Navik (Domestic Branch) ની જગ્યા માટે પસંદગી
પ્રક્રિયા પાંચ તબક્કાઓમાં થશે.
૧ કોસ્ટ ગાર્ડ કોમન એડમિશન પરીક્ષા કુલ
ગુણ 100ની રહેશે. જેમા અંગ્રેજી, ગણિત, સામાન્ય વિજ્ઞાન,સામાન્ય જ્ઞાન વગેરે વિષયો રહેશે.
૨.પ્રથમ ટેસ્ટમાં પાસ થયા પછી બીજા
ટેસ્ટમાં કમ્પ્યુટરીક સંજ્ઞાનાત્માક બેટરી પરીક્ષા તથા ચિત્ર ઓળખ અને જૂથ ચર્ચાની
પરીક્ષા થશે.
3. મનોવિજ્ઞાનીક પરીક્ષણ ,જૂથકાર્ય,અને
મૌખિક ઇન્ટરવ્યુ.
૪.
મેડીકલ પરિક્ષણ
૫. બધી પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને ભારતીય ટ્રેનિગ આપવામાં આવશે.
અરજીપત્ર ફી |
Navik (General
Duty) અને Navik (Domestic Branch) ની ભરતીમા
અરજીપત્ર ફી General, OBC, EWS ના ઉમેદવરો માટે રૂ.૩૦૦/- રહેશે. આ સિવાય SC/STના
ઉમેદવારોને કોઇ ફી આપવાની થતી નથી.
મહત્વની તારીખો |
મહત્વની તારીખો |
તારીખો |
ઓન લાઇન ફોર્મ ભરવાની તારીખ |
11/02/2025 |
ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
25/02/2025 |
અરજી કેવી રીતે કરવી ? |
ભારતીય તટરક્ષક દળમા અરજી કરવા માંગતા
યુવાનોએ નિચે આપેલા સ્ટેપને અનુસરવા પડશે.
પ્રથમ પહેલા ભારતીય તટરક્ષક દળની ઓફીસલ
વેબસાઇડ https://joinindiancoastguard.cdac.in પર જવુ.
ઓફીસલ વેબસાઇડના હોમ પેજ પર જઇને ઇમેલ
અને મોબઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરવુ.
રજિસ્ટ્રેશન પછી અરજીફોર્મ કાળજીપૂર્વક
ભરવુ. તેમા ફોટો અને સહી ઉપલોડ કરવા.
તેની પછી અરજીપત્રક ફી ભરવી
આ પછી અરજીફોર્મની પ્રિન્ટ કરીને
પોતાની પાસે રાખી લેવી.
નોંધ |
અરજી કરવા માંગતા ઉમેદવરોએ ઓફિસલ વેબસાઇડ પરથી
જાહેરાત ડાઉંનલોડ કારી ધ્યાનથી અભ્યાસ કર્યા પછી જ અરજીફોર્મ ભરવું. ઓફિસલ જાહેરાતમાં
આપેલ માહિતી જ આખરી ગણાશે.