લેબલ જ્ઞાન સહાયક(પ્રાથમિક)” ની જગ્યા ઉપર કરાર આધારિત ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ જ્ઞાન સહાયક(પ્રાથમિક)” ની જગ્યા ઉપર કરાર આધારિત ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 4 ડિસેમ્બર, 2024

૧૧ માસ માટે કરાર આધારિત ”જ્ઞાન સહાયક(પ્રાથમિક)” ની જગ્યા ઉપર કરાર આધારિત ભરતી

  ૧૧ માસ માટે કરાર આધારિત ”જ્ઞાન સહાયક(પ્રાથમિક)” ની જગ્યા ઉપર કરાર આધારિત ભરતી 

સમગ્ર શિક્ષા અભ્યાસ મુજબ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં”જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)” માટે શાળા કક્ષાએ

૧૧ માસ માટે કરાર આધારિત ”જ્ઞાન સહાયક(પ્રાથમિક)” ની જગ્યા ઉપર કરાર આધારિત ભરતી કરવા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.

જગ્યાનુ નામ : ”જ્ઞાન સહાયક (અનુદનિત પ્રાથમિક)

પગાર ધોરણ : ફિક્સ પગાર રૂ. ૨૧૦૦૦ હજાર

વયમર્યાદા : ૪૦ વર્ષ

”જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસનાં કરાર આધારિત ”જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)”ની  જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી કેવી રિતે કરવી :

ઉમેદવારોએ અરજી https://pregyansahayak.ssagujarat.org વેબસાઇડ પર ઓંનલાઇન કરવાની રહેશે.

ઓંનલાઇન અરજી કરવાની તારીખ : ૦૫/૧૨/૨૦૨૪ ગુરુવારથી ૧૨/૧૨/૨૦૨૪ ગુરુવાર સુધીમા થઇ સકશે.