જામનગર મહાનગરપાલિકાની ફાયર પ્રિવેશન વિંગ ભરતી 2025
જામનગર
મહાનગરપાલિકાની ફાયર પ્રિવેશન વિંગ ની મંજુર થયેલ જુદા જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ
સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ OJAS મારફતે મંગાવવામાં
આવે છે. આ માટેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov .in
વેબસાઇડ પર તા. 27/01/2025 થી તા 17/02/2025 દરમ્યાન ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ
જાહેરાતની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.
જામનગર મહાનગરપાલિકા ભરતી 2025માં કેટેગરી મુજબ જગ્યાઓની સંખ્યા :
અનુ નં. |
જગ્યાનું નામ |
જગ્યાની સંખ્યા |
કેટેગરી પ્રમાણે જગ્યા |
|||||||||
કક્ષાવાર જગ્યાઓ |
કક્ષાવાર જગ્યાઓ મહીલાઓ માટે |
|||||||||||
Gen |
Ews |
OBC |
SC |
ST |
Gen |
Ews |
OBC |
SC |
ST |
|||
1 |
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર(ફાયર પ્રિવેશન વિંગ) |
01 |
00 |
00 |
00 |
00 |
00 |
01 |
00 |
00 |
00 |
00 |
2 |
ડિવિઝનલ ફાયર ઓફિસર(ફાયર પ્રિવેશન વિંગ) |
02 |
02 |
00 |
01 |
00 |
00 |
01 |
00 |
00 |
00 |
00 |
3 |
સ્ટેશન ફાયર ઓફિસર(ફાયર પ્રિવેશન વિંગ) |
04 |
03 |
00 |
01 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
4 |
એડ્મિનિસ્ટ્રેટીવ મેનેજર(ફાયર પ્રિવેશન
વિંગ) |
01 |
01 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
5 |
લીગલ આસિસ્ટ્ન્ટ(ફાયર પ્રિવેશન વિંગ) |
01 |
01 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
6 |
ફાયર ટેકનીશયન (ફાયર પ્રિવેશન વિંગ) |
08 |
06 |
00 |
01 |
00 |
01 |
00 |
00 |
00 |
00 |
00 |
7 |
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી
ઓપરેટર (ફાયર પ્રિવેશન વિંગ) |
04 |
03 |
00 |
01 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
જામનગર મહાનગરપાલિકા ભરતી 2025માં શૈક્ષણિક લાયકાત :
અનું નં. |
જગ્યાનું નામ |
શૈક્ષણિક લાયકાત |
1 |
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર(ફાયર પ્રિવેશન વિંગ) |
1 AICTE માન્ય કોલેજમાંથી બી.ઈ./બી.ટેક ( સેફટી એંન્ડ
ફાયર એન્જીનીયર અથવા માન્ય યુનિ. સ્નાતકની લાયકાત અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ
ફાયર ઓફિસરનો કોર્સ પાસ હોવા જોઇએ. 2 કમ્પ્યુટરની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ. 3. ફાયર ઓડિટ ડિપ્લોમાંની અગ્રીમતા આપવામાં આવશે. 4. જાહેરાતમાં માગ્યા મુજબનો ફાયર પ્રિવેશન અંગે ડીવીઝનલ સમકક્ષ
જગ્યાનો ઓછામાં ઓછો પાંચ(5) વર્ષનો સરકારી,અર્ધ
સરકારી,સ્થાનિક સ્વરાજની સંસ્થાનો અનુભવ જરુરી. |
2 |
ડીવીઝનલ ફાયર
ઓફિસર (ફાયર પ્રિવેશન વિંગ) |
1 AICTE માન્ય કોલેજમાંથી બી.ઈ./બી.ટેક ( સેફટી એંન્ડ
ફાયર એન્જીનીયર અથવા માન્ય યુનિ. સ્નાતકની લાયકાત અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ
ફાયર ઓફિસરનો કોર્સ પાસ હોવા જોઇએ. 2 કમ્પ્યુટરની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ. 3. ફાયર ઓડિટ ડિપ્લોમાંની અગ્રીમતા આપવામાં આવશે. 4. જાહેરાતમાં માગ્યા મુજબનો ફાયર પ્રિવેશન અંગે ડીવીઝનલ સમકક્ષ
જગ્યાનો ઓછામાં ઓછો એક(1) વર્ષનો સરકારી,અર્ધ સરકારી,સ્થાનિક
સ્વરાજની સંસ્થાનો અનુભવ જરુરી. |
3 |
સ્ટેશન ફાયર ઓફીસર(ફાયર પ્રિવેશન વિંગ) |
1 AICTE માન્ય કોલેજમાંથી બી.ઈ ફાયર એન્જીનીયર પાસ અથવા
બી.એસ.સી (ફાયર)ની ડીગ્રી અને સરકારી,અર્ધ સરકારી,સ્થાનિક
સ્વરાજની સંસ્થાનો 05(પાંચ) વર્ષનો અનુભવ જરુરી. અથવા માન્ય યુનિ. સ્નાતકની લાયકાત અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સ્ટેશન ફાયર
ઓફિસરનો કોર્સ પાસ અને સરકારી,અર્ધ સરકારી,સ્થાનિક
સ્વરાજની સંસ્થાનો 10(પાંચ) વર્ષનો અનુભવ જરુરી. 2 કમ્પ્યુટરની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ. |
4 |
એડ્મિનિસ્ટ્રેટીવ મેનેજર(ફાયર પ્રિવેશન વિંગ) |
1 માન્ય યુનિવર્સીટીમાંથી બે.ઇ./બી.ટેક.આઇ.ટી. અને માન્ય
યુનિવર્સીટીમાંથી એમ.બી.એ.પાસ 2 કમ્પ્યુટરની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ. અનુભવ : સરકારી,અર્ધ સરકારી,સ્થાનિક
સ્વરાજની સંસ્થામાં લગત કામગીરીનો સમકક્ષ જગ્યાનો ઓછમાં ઓછો 01(એક) વર્ષનો અનુભવ. |
5 |
લીગલ આસિસ્ટ્ન્ટ(ફાયર પ્રિવેશન વિંગ) |
1 માન્ય યુનિવર્સીટીમાંથી એલ.એલ.બી.પાસ 2 કમ્પ્યુટરની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ. અનુભવ : સરકારી,અર્ધ સરકારી,સ્થાનિક
સ્વરાજની સંસ્થામાં લગત કામગીરીનો સમકક્ષ જગ્યાનો ઓછમાં ઓછો 02(બે) વર્ષનો
અનુભવ. |
6 |
ફાયર ટેકનીશયન (ફાયર પ્રિવેશન વિંગ) |
1. નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી અથવા સરકાર માન્ય ફાયર
એકેડેમીનો સબ ઓફિસરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી 6(છ) માસનો
ફાયરમેન કોર્સ પાસ. અનુભવ : સરકારી,અર્ધ સરકારી,સ્થાનિક
સ્વરાજની સંસ્થામાં ફાયર સર્વિસનો 05(પાંચ) વર્ષનો અનુભવ. |
7 |
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર (ફાયર પ્રિવેશન વિંગ) |
1 માન્ય યુનિ.સ્નાતક અને સી.સી.સી કોર્સ
પાસ 2 કમ્પ્યુટરની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ. |
જામનગર મહાનગરપાલિકા ભરતી 2025માં પગારધોરણ અને વયમર્યાદા :
જગ્યાનું નામ |
પગાર ધોરણ |
વય મર્યાદા |
ડેપ્યુટી ચીફ ફાયર
ઓફિસર(ફાયર પ્રિવેશન વિંગ) |
|
18 થી 35 વર્ષ રહેશે અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ
મુજબ છૂટછાટ રહેશે. |
ડીવીઝનલ ફાયર ઓફિસર (ફાયર
પ્રિવેશન વિંગ) |
44900-142400/-સાતમું પગાર પંચ |
18 થી 35 વર્ષ રહેશે અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ
મુજબ છૂટછાટ રહેશે. |
સ્ટેશન ફાયર ઓફીસર(ફાયર પ્રિવેશન વિંગ) |
ત્રણ
વર્ષના અજમાયશી ધોરણે 49600/- |
18 થી 35 વર્ષ રહેશે અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ
મુજબ છૂટછાટ રહેશે. |
એડ્મિનિસ્ટ્રેટીવ મેનેજર(ફાયર પ્રિવેશન વિંગ) |
44900-142400/-સાતમું પગાર પંચ |
18 થી 35 વર્ષ રહેશે અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ
મુજબ છૂટછાટ રહેશે. |
લીગલ આસિસ્ટ્ન્ટ(ફાયર પ્રિવેશન વિંગ) |
ત્રણ વર્ષના અજમાયશી ધોરણે 49600/- |
18 થી 35 વર્ષ રહેશે અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ
મુજબ છૂટછાટ રહેશે. |
ફાયર ટેકનીશયન (ફાયર પ્રિવેશન વિંગ) |
ત્રણ વર્ષના અજમાયશી ધોરણે 26000/- |
18 થી 35 વર્ષ રહેશે અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ
મુજબ છૂટછાટ રહેશે. |
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર (ફાયર પ્રિવેશન વિંગ) |
ત્રણ વર્ષના અજમાયશી ધોરણે 26000/- |
18 થી 35 વર્ષ રહેશે અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ
મુજબ છૂટછાટ રહેશે. |
જામનગર મહાનગરપાલિકા ભરતી 2025માં અરજીપત્રક ફી
કેટેગરી |
ફી ની રકમ રૂ. |
General/OBC/EWS |
1000/- |
Sc/St/ મહિલા ઉમેદવારો |
500/- |
જામનગર મહાનગરપાલિકા ભરતી 2025માં મહત્વની તારીખો :
મહત્વની
તારીખો |
તારીખો |
અરજી ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ |
27/01/2025 |
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
17/02/2025 |
ઓન લાઇન ફી ભરવાની તારીખ |
18/02/2025 |
નોંધ :
ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત
જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી
આખરી ગણાશે.