લેબલ ગાંધીનગરમાં આવેલા કોસ્ટ ગાર્ડ હેડ્કવાર્ટરસ વિવિધ પોસ્ટ્માં ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગાંધીનગરમાં આવેલા કોસ્ટ ગાર્ડ હેડ્કવાર્ટરસ વિવિધ પોસ્ટ્માં ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 30 નવેમ્બર, 2024

ગાંધીનગરમાં આવેલા કોસ્ટ ગાર્ડ હેડ્કવાર્ટરસ વિવિધ પોસ્ટ્માં ભરતી

ગાંધીનગરમાં આવેલા  કોસ્ટ ગાર્ડ હેડ્કવાર્ટરસ વિવિધ પોસ્ટ્માં  ભરતી
               ગાંધીનગરમાં આવેલ કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટરસમાં નીચે મુજબની વિવિધ પોસ્ટમાં ભરતી માટે તા.5 થી 11 ઓક્ટોબરના એમ્પ્લોમેન્ટ ન્યુઝ્માં જાહેરાત આપવામાં આવેલ છે.
               વિવિધ પોસ્ટના નામ
  1.    સરનગ લસકર ( Sarang Lascar) કુલ જગ્યા = ૦૩
  2.    લસકર             (Lascar)              કુલ જગ્યા = ૦૩ 
  3.    ડ્રાફ્ટ્સમેન      (Draughtsman)    કુલ જગ્યા = ૦૧
  4.    ડ્રાયવર            (MTD OG)          કુલ જગ્યા =૦૧
  5.    MT ફિટર          (MT Fitter)         કુલ જગ્યા =૦૧
  6.    રિગ્ગેર             (Rigger)               કુલ જગ્યા =૦૧
             ઉપરોક્ત જાહેરાતમાં અરજી  કરવા માગતા ઉમેદવારોએ જાહેરાતના દિન 45માં કોસ્ટ્ગાર્ડની વેબસાઇડ્ www.indiancostguard.gov.in. પર  પોતની લાયકાત મુજબ ભરી દેવા આ જાહેરાત માટે તા. ૦૫ થી ૧૧ ઓક્ટોબરનું એમ્પ્યોમેંટ ન્યુઝ જરૂરથી જોય લેવું