લેબલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં JUNIOR ASSISTANT(FIRE SERVICES) ભરતી ફાયરમેન ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં JUNIOR ASSISTANT(FIRE SERVICES) ભરતી ફાયરમેન ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 22 ડિસેમ્બર, 2024

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં JUNIOR ASSISTANT(FIRE SERVICES) કુલ જગ્યા 89

 


એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં JUNIOR ASSISTANT(FIRE SERVICES)

                એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં JUNIOR ASSISTANT(FIRE SERVICES) વિભાગમાં કુલ 89 જગ્યાઓ ઉપર ભરતી. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવરોએ ઓનલાઇન અરજી AAIની ઓફિસલ વેબસાઇડ aai.aero પર જઇને કરવાની રહેશે.

AAI Junior Assistant (Fire services) recruitment 2024 :

                એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ભરતી જાહેરાત મુજબ Junior Assistant (Fire services)ની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પૂર્વિય વિભાગમાં ખાલી પડતી Junior Assistant (Fire services) જગ્યાઓ માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામા આવે છે. ઓનલાઇન અરજીફોર્મ તા30 ડિસેમ્બર2024.થી 28 જાન્યુઆરી2025 સુધી ભરી શકાશે. ઉમેદવારોની પસંદગી પ્રક્રીયા કમ્પ્યુટર બેસડ પરીક્ષા(CBT), શારીરિક શસક્તા ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ રહેશે.પાસ થયેલ ઉમેદવારોને 18 આઠવાડીયાની બેસિક ટ્રેનિગ પણ લેવાની રહેશે.

AAI Junior Assistant (Fire services) recruitment 2024 જગ્યાઓ અને પગાર ધોરણ :

                એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની(AAI) જાહેરાત મુજબ Junior Assistant (Fire services)ની કુલ 89 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે . પસંદગી પામેલા ઉમેદવારોને રૂ.31000-રૂ 92000 પગાર મળવાપાત્ર થશે. આ માહિતી નિચે મુજબ છે.

જગ્યાનુ નામ

જગ્યાની સંખ્યા

પગાર સ્કેલ

Junior Assistant

 (Fire services)

89

રૂ. 31000 – 91000 સુધી

 AAI Junior Assistant (Fire services) recruitment 2024 શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા :

આ જગ્યાઓ માટેની મગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા નિચે મુજબ છે

જગ્યાનુ નામ

શૈક્ષણિક લાયકાત

વયમર્યાદા

Junior Assistant

 (Fire services)

ધોરણ 10 પાસ + 3વર્ષ ડિપ્લોમાં મેકેનિકલ/ઓટોમોબાઇલ/ફાઇટ એન્જિરીંગ અથવા ધોરણ 12 પાસ

18 થી 30 વર્ષ (1નવેમ્બર 2024 ના રોજ)

AAI Junior Assistant (Fire services) recruitment 2024 અરજીપત્રક ફોર્મ ફી  :

                Junior Assistant (Fire services)ની જગ્યા માટેના અરજીપત્રકના ફી પેટે રૂ 1000/- ઓનલાઇન ભરવાના રહેશે. આ ફી GENERAL/OBC/EWS ની કેટેગરીના ઉમેદવારોને લાગુ પડશે. જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોને કોઇ ફી બરવાની થતી નથી.

             અરજી પત્રક ફી ઓનલાઇન ભરવાની રહેશે. જેમા ક્રેડીટ કાર્ડ,ડેબિટ કાર્ડ,નેટ બેંકિંગથી નાણા ચૂકવવાના રહેશે. અરજી પત્રક ફી પાછી મળવાપત્ર રહેશે નહી,.

AAI Junior Assistant (Fire services) recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

              આ જગ્યા માટે પસંદગી થવા માટે ઉમેદવારોએ જુદી જુદી પરિક્ષાઓમાંથી પસાર થવાનું રહેશે. જેવી કે કમ્પ્યુટર બેસ્ડ પ્રથમ પરીક્ષા જેમા પાસ થયેલ ઉમેદવારોને શારીરિક પરિક્ષા પાસ કરવાની રહેશે. ત્રીજા સ્ટેજની પરીક્ષામાં મેડિકલ પરીક્ષા અને  પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપવાનો રહેશે.જેમા પણ પાસ થવાનુ રહેશે..

AAI Junior Assistant (Fire services) recruitment 2024ને મહત્ત્વની તારીખો:

મહત્વની તારીખો

તારીખ

અરજી ફોર્મ ભરવાની તારીખ

30 ડિસેમ્બર2024

અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

28 ડિસેમ્બર2025

 AAI Junior Assistant (Fire services) recruitment 2024 અરજી કેવી રેતી કરવી:

1 AAI Junior Assistant (Fire services)ની ભરતી માટે સૌ પ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇડ aai.aero ની મુલાકાત લેવી પડશે.

2 હોમપેજ પર Apply Online લિંક પર ક્લિક કરો.

3 તમારી મૂળભૂત વિગતો અને સંપર્ક જેવી કે Email ID અને મોબાઇલ નંબરથી નોંધણી કરો.

4 ઓનલાઇન નોંધણી થયા પછી ઉમેદવારોએ Signing up થવાનું રહેશે. અહીં આપેલ અરજીફોર્મ યોગ્ય રીતે ભરવાનું રહેશે. સાથે જ આવશ્યક પ્રમાણપત્રો સ્કેન કરીને અપલોડ કરવા.

5 અરજીપત્રક ફી પણ ઓનલાઇન ચૂકવવી.

6 અંતિમ સબમિસન પહેલા ઉમેદવારોએ અરજીપત્રક તપાસી લેવા. બધી વિગતો યોગ્ય રીતે ભરાય છે.

7. અરજી ફોર્મ બધી વિગતો યોગ્ય રીતે ભર્યા પછી જ સબમિટ કરવુ.