લેબલ ઇન્ડો-તિબેટ બોર્ડર પોલિસ ફોર્સ (ITBP) માં Assistant Commandant ( Telecommunication) બનવા માટેની સુવર્ણ તક સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઇન્ડો-તિબેટ બોર્ડર પોલિસ ફોર્સ (ITBP) માં Assistant Commandant ( Telecommunication) બનવા માટેની સુવર્ણ તક સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 11 જાન્યુઆરી, 2025

ઇન્ડો-તિબેટ બોર્ડર પોલિસ ફોર્સ (ITBP) માં Assistant Commandant ( Telecommunication) બનવા માટેની સુવર્ણ તક

 

 ઇન્ડો-તિબેટ બોર્ડર પોલિસ ફોર્સ(ITBP) માં Assistant Commandant(Telecommunication) બનવા માટેની સુવર્ણ તક



                ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025 મુજબ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત સમય મર્યાદામાં ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત,ઉંમર વર્ષ, પસંદગી પ્રક્રીયા, અરજીફોર્મ ફી અને અરજી કેવી રીતે કરવી તે બાબતો નીચે મુજબ આપવામાં આવી છે.

             ઇન્ડો-તિબેટ બોર્ડર પોલિસ ફોર્સ (ITBP)ની ઓફિસલ જાહેરાત મુજબ Assistant Commandant ( Telecommunication) માટે કુલ 48 જગ્યાઓ ઉપર ભરતી થવા જઇ રહી છે . જગ્યાને અનુરૂપ લાયકાત ધરાવતા ઉમેદવારોએ 21 જાન્યુઆરી2025 ના રોજથી ઓન લાઇન અરજી કરવાની રહેશે. ઓફ લાઇન અરજીપત્રક કોઇ પણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી. ઓન લાઇન અરજી કરવાની ઓફિસલ વેબસાઇડ https://recruitment.itbpolice.nic.in  છે .

ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025માં જગ્યાઓ :

કેટેગરી

જગ્યાની સંખ્યા

General

21

Sc

07

St

03

Obc

13

Ews

04

કુલ

48

ITBP Assistant Commandant (Telecommunication) Recruitment 2025 પગાર ધોરણ :

Assistant Commandant ( Telecommunication)ની પોસ્ટ ઉપર નિમણૂક પામતા ઉમેદવારોને રૂ.56100-177500 ( લેવલ 10 મુજબ 7cpc) મુજબ પગાર મળશે.

ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025 શૈક્ષણિક લાયકાત :

સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી એન્જિનિયરીંગમાં સ્નાતકની લાયકાત

(જેમ કે ટેલિકોમ્યુનિકેશન,ઇલેક્ટ્રોનિક અને ઇલેકટ્રિકલમાં)

નોંધ : શૈક્ષણિક લાયકાત માટે ઓફિસલ જાહેરાતનો અભ્યાસ કરવો જરૂરી છે

ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025 માટે વયમર્યાદા :

ઉમેદવરની ઉંમર 18 વર્ષથી ઓછી નહી અને 30 વર્ષથી વધુ નહી હોવી જોઇએ.

વયમર્યાદામાં સરકારના નિયમ મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025 માટે અરજીપત્રક ફી :

કેટેગરી

અરજીપત્રક ફી

General/ Obc/ Ews

રૂ. 400/-

Sc/ St/મહિલાઓ/માજી.સૈનિક

કોઇ ફી નથી

ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025માં પસંદગી પ્રક્રીયા:

Assistant Commandant ( Telecommunication)ની પસંદગી નીચે પ્રમાણે થશે

1 લેખિત પરીક્ષા

2 શારીરિક કાર્યક્ષમતા

3 શારીરિકધોરણ કસોટી

4 દસ્તાવેજ ચકાસણી

5 તબીબી તપાસ કસોટી

6 મૌખિક ઇન્ટરવ્યું

ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025માં મહત્વની તારીખ :

ઓન લાઇન અરજી કરવાની તારીખ

21/01/2025

ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ

19/02/2025

ઓન લાઇન અરજી ફી ભરવાની તારીખ

19/02/2025

                ITBP Assistant Commandant ( Telecommunication) Recruitment 2025માં અરજી કરવા માટે નિચેની ઓફિસલ વેબસાઇડ https://recruitment.itbpolice.nic.in પર જઇને ઉમેદવારે પોતના નામનું રજીસ્ટ્રેશન કરીને લોગીન થવું અને ઓન લાઇન અરજીફોર્મ ભરવું

નોધ : 

ઓન લાઇન અરજીફોર્મ ભરતા પહેલા ઉમેદવારે ઓફિસલ જાહેરાતનો અભ્યાસ કરીને જ  ઓન લાઇન ફોર્મ ભરવું ઓફિસલ જાહેરાતમાં આપેલ માહીતી જ આખરી ગણાશે.