IPPB SO Recruitment 2024
ઇન્ડિયન પોસ્ટપેમેન્ટ બેંકની જાહેરાત મુજબ સ્પેસ્યાલિસ્ટ
ઓફિસરની જગ્યા ઉપર ભરતી કરવાની થાય છે જેના માટે આવસ્યક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી
ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.ઓન લાઇન અરજી 21મી ડિસેમ્બર2024 થી 10મી જાન્યુઆરી
2025. સુધી કરી શકાશે. યોગ્ય લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ બેંકની ઓફિસલ વેબસાઇડ www.ippbonline.com ઉપર જઈને
અરજીફોર્મ ભરવાનુ રહેશે.
IPPB SO Recruitment 2024 માં કુલ જગ્યાઓની સંખ્યા:
સ્પેસ્યાલિસ્ટ ઓફિસરની કુલ 65 જગ્યા ઉપર ભરતી થશે
જગ્યાનુ નામ |
સ્કેલ |
જગ્યાની સંખ્યા |
આસિસ્ટન્ટ મેનેજર (IT) |
JMGS-I |
51 |
મેનેજર (IT) પેમેન્ટ સિસ્ટમ |
MMGS-II |
1 |
મેનેજર (IT)ઇન્ફ્રાસ્ટ્રકચર નેટવર્ક એન્ડ ક્લાઉડ |
MMGS-II |
2 |
મેનેજર (IT) એન્ટરપ્રાસ ડેટા વેરહાઉસ |
MMGS-II |
1 |
સિનિયર મેનેજર (IT) પેમેન્ટ સિસ્ટમ |
MMGS-III |
1 |
સિનિયર મેનેજર (IT)ઇન્ફ્રાસ્ટ્રકચર નેટવર્ક |
MMGS-III |
1 |
સિનિયર મેનેજર (IT) વેન્ડર કોંટ્રાક્ટ |
MMGS-III |
1 |
IPPB SO Recruitment 2024 (કોન્ટ્રાક્ટ બેઝ):
જગ્યાનું નામ |
જગ્યાની સંખ્યા |
અનામત પ્રમાણે જગ્યા |
સાયબર સિક્યોરીટી એક્સપર્ટ |
૦7 |
GEN :04,OBC:2,EWS:1 |
IPPB SO Recruitment 2024 વયમર્યાદા:
ઉમેદવારની ઉમર 01 ડિસેમ્બર 2024ના રોજથી ગણતરીમાં લેવામાં આવશે.
જગ્યાનું નામ |
વયમર્યાદા (01ડિસેમ્બર 2024) |
પોસ્ટગ્રેજ્યુએટ અથવા અનુભવ ને અનુરૂપ છૂટછાટ |
આસિસ્ટન્ટ મેનેજર (IT) |
20 થી 30 વર્ષ |
- |
મેનેજર (IT) |
23 થી 35 વર્ષ |
03 વર્ષ |
સિનિયર મેનેજર (IT) |
26 થી 35 વર્ષ |
06 વર્ષ |
IPPB SO Recruitment 2024 (કોન્ટ્રાક્ટ બેઝ):
જગ્યાનુ નામ |
વયમર્યાદા |
પોસ્ટગ્રેજ્યુએટ અથવા અનુભવ ને અનુરૂપ છૂટછાટ |
સાયબર સિક્યોરીટી એક્સપર્ટ |
50 વર્ષથી વધુ નહી |
6 વર્ષની છૂટછાટ |
IPPB SO Recruitment 2024 પસંદગી પ્રક્રીયા
:
આ ભરતી મૌખિક ઇન્ટરવ્યુ , ગ્રુપ ડિસકસન, ઓન લાઇન ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ ઉપરાત અનુભવને પણ ધ્યાનમાં લેવામાં
આવશે.
IPPB SO Recruitment 2024 શૈક્ષણિક લાયકાત :
શૈક્ષણિક લાયકાત જગ્યાને અનુરૂપ અલગ અલગ આપવામાં
આવેલ છે. જે ઉમેદવારો એ ઓફિસલ જાહેરાતમા જોઇ લેવુ.
IPPB SO Recruitment 2024 અરજીફોર્મ ફી :
ઉમેદવારોની કેટેગરી |
અરજી પત્રક ફી |
SC/ST/PWD |
150 રૂ/ |
GENERAL/OBC/ EWS |
750 રૂ/ |
અરજી પત્રક ફી ઓનલાઇન ભરવાની રહેશે. આ ફી પરત મળવાપાત્ર
નથી.
IPPB SO Recruitment 2024 અરજી કેવી રીતે કરવી :
1 ઉમેદવારે
સત્તાવાર વેબસાઇડ www.ippbonline.com
પર જવુ
2 વેબસાઇડના
હોમ પેજ પર કેરીયર લિંક પર ક્લિક કરવું પછી apply
now પર ક્લિક કરવુ
3new registration પર ક્લિક
કરવુ અને જરૂરી મહિતી ભરીને નોધણી કરાવી
4 registration કર્યા પછી ઇ
મેલ અને પાસવર્ડ થી લોગિન થવું. ઓપન થયેલા ફોર્મમા યોગ્ય માહીતી ભરવી. તાજેતરનો ફોટો
અને સહી અપલોડ કરવી.5
5 અરજી
ફોર્મ ફી ઓન લાઇન સબમિટ કરાવી અને ફોર્મ સબમિટ કરવુ
ફોર્મ
સબમિટ કર્યા પછી અરજી ફોર્મની પ્રિંટ આઉટ લઇને પોતાની પાસે રાખી લેવી
નોંધ :
આ અરજી ફોર્મ ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોઇ લેવી. જાહેરાતની PDFની લિંક નીચી મુજબ આપેલ
છે.ઓફિસલ જાહેરાતમાં આપેલ માહિતી જ અરજીફોર્મ ભરવા માટે આખરી ગણાશે.