લેબલ (UPSC) CISF RECRUITMENT 2025 CISFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ૩૧ જગ્યા પર ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ (UPSC) CISF RECRUITMENT 2025 CISFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ૩૧ જગ્યા પર ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 9 ડિસેમ્બર, 2024

UNIAN PUBLICE SERVICE COMMISSION (UPSC) CISF RECRUITMENT 2025 CISFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ૩૧ જગ્યા પર ભરતી

 



UNIAN PUBLICE SERVICE COMMISSION (UPSC) CISF RECRUITMENT 2025 CISFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ૩૧ જગ્યા પર ભરતી

જો તમે પણ પેરામિલિટરિ ફોર્સમાં જોડાઇને દેશની સેવા કરવા માંગો છો તો CISFમાં ૨૪ ડિસેમ્બર૨૦૨૪  સુધી અરજી કરી શકાશે.

UNIAN PUBLICE SERVICE COMMISSION (UPSC) CISF RECRUITMENT 2025

UPSC દ્વારા CISFમાં સહાયક કમાંન્ડન્ટ (એકિઝક્યુટિવ) માટે અરજી મંગાવવામાં આવે છે. આ જગ્યામાં નોકરી કરવા માગતા ભારતીય નાગરીક ઉમેદવારો અરજી કરી શકે છે.

UPSC CISF RECRUITMENT 2025 :

 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ કેંદ્રીય ઔદ્યોગિક સુરક્ષા (CISF)માં સહાયક કમાંન્ડન્ટ(એકિઝક્યુટિવ)ની ૩૧ જગ્યાઓ માટે આવકારે છે. જે યુવાનો પેરામિલિટરિ ફોર્સમાં જોડાઇને દેશની સેવા કરવા માંગો છે તેમના માટે આ સુવર્ણ મોકો છે.

અરજી કરવાની તારીખ:

આ જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તો તા.૦૪ ડિસેમ્બર૨૦૨૪ થી તા.૨૪ ડિસેમ્બર૨૦૨૪ દરમિયાન  યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસલ વેબસાઇડ www.upsconline,nic.in પર ઓનલાઇન અરજી કરી શકશે.

જગ્યાની સંખ્યા :

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ કેંદ્રીય ઔદ્યોગિક સુરક્ષા (CISF)માં સહાયક કમાંન્ડન્ટ(એકિઝક્યુટિવ)ની ૩૧ જગ્યાઓ પર ભરતી થશે.તે કેટેગરી પ્રમાણે નીચે મુજબ છે

જનરલ

અનુ.જતિ

અનુ.જનજાતિ

કુલ

૨૫

૦૪

૦૨

૩૧


શૈક્ષણિક લાયકાત :

 સરકાર માન્ય કોઇ પણ યુનિવર્સિટિમાંથી સ્નાતકની પદવી

વયમર્યાદા :

૧ જાન્યુઆરી ૨૦૨૫ની તારીખે અરજી કરનાર ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી.

અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી :

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસલ વેબસાઇડ www.upsconline.nic.in  જવું.

ઉમેદવારે પ્રથમવાર પોતાનુ રજીસ્ટ્રેશ કરવુ. તેના પછી જ ફોર્મ ભરવું. માંગ્યા મુજબ માહિતી ભરી ફોર્મ સબમિટ કરવું

ભરેલ અરજીફોર્મની કોપી ડાઉનલોડ કરી લેવી

ઉમેદવારોએ અરજી ફોર્મની નકલ અને જરૂરી સર્ટિફિકેટની નકલ કોપી ૧૦ જન્યુઆરી ૨૦૨૫. પહેલા CISFની ઓફિસમાં વેરીફાઇ માટે નીચેનાં સરનામે પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે.

Director Genera,

Central Industria Security Force,

13 CGO Complex Road New Dehi – 110003.

પરીક્ષા તારીખ :

UPSC દ્વારા CISFમાં સહાયક કમાંન્ડન્ટ (એકિઝક્યુટિવ)ની ભરતી પરીક્ષા તા. ૦૯ માર્ચ ૨૦૨૫. ના રોજ દિલ્લીના પરીક્ષા કેંદ્ર પર યોજવામાં આવશે.

ભરતી પ્રકિયા :

૧ લેખિત પરીક્ષા

૨ શારીરિક કસોટી

૩મૌખિક કસોટી

નોંધ :

આ જાહેરાતની સંપુર્ણ જાણકારી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસલ વેબસાઇડ www.upsconline.nic.inજોઇ ને  યોગ્ય અભ્યાસ કર્યા પછી જ અરજી ફોર્મ ભરવું. આ જાહેરાતની માટેની માહિતી ઓફિસલ વેબસાઇડની માહિતી જ આખરી ગણવામાં આવશે.