સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા(CBI) એ Credit Officer in Mainstream (General Banking) ની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરી છે. યોગ્યા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિસલ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી Credit Officer in Mainstream (General Banking) ની જગ્યા પર અરજી કરવી. Credit Officer in Mainstream (General Banking) ની ભરતી માટે અન્ય વિગતો જેવી કે વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે ગુજરાતીમાં ભાષામાં માહિતી જોવા માટે અમારી વેબસાઇડ www.latestgujaratagovjob.com ની વિઝ્ટ કરવા વિંનતી.
Central Bank of India એ Credit Officer in Mainstream (General Banking) ની 1000 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ઓફિસલ વેબસાઇડ https://centralbankofindia.co.in/enજગ્યા પર ઓનલાઇન અરજી કરી શકે છે.
CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025 જગ્યાઓ :
જગ્યાનું નામ |
ગ્રેડ/Grade |
કેટેગરી મુજબ જગ્યાઓ |
PWBDની જગ્યાઓ |
||||||||
SC |
ST |
OBC |
EWS |
GEN |
કુલ |
HI |
VI |
OC |
ID |
||
Credit Officer in Mainstream (General Banking) |
JMGS (Scale-I) Assistant Manager |
150 |
75 |
270 |
100 |
405 |
1000 |
10 |
10 |
10 |
10 |
CBI Credit Officer in Mainstream (General Banking) 2025 શૈક્ષણિક લાયકાત :
·
ઉમેદવાર કોઇપણ વિધાશાખામાં સ્નાતકની
લાયકાત 60% સાથે પાસ હોવા જરૂરી
·
(ST/SC/OBC/PWBDના ઉમેદવારોએ 55% માર્કસ
સાથે પાસ હોવા જોઇએ)
CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025ની વયમર્યાદા :
20-30 વર્ષ(તા: 30/11/1994 થી 30/11/2004ની વચ્ચે
જન્મેલા હોવાજોઇએ )ના રોજ
અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના
નિયમ મુજબ છૂટ્છાટ મળવાપાત્ર.
CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025પગાર ધોરણ :
જગ્યાનું નામ |
ગ્રેડ/Grade |
પે – સ્કેલ |
Credit Officer in Mainstream (General Banking) |
JMGS (Scale-I) Assistant Manager |
Basic : 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920 |
CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025પસંદગી પ્રક્રિયા :
·
લેખિત પરીક્ષા સિલેબસ :
Sr. No |
Name of Tests |
No. of Questions |
Maximum Marks |
Medium of Exam |
Time Allotted for each test (Separately timed) |
1 |
English Language |
30 |
30 |
English |
25 minuts |
2 |
Quantitative Aptitude |
30 |
30 |
English and
Hindi |
25 minuts |
3 |
Reasoning Ability |
30 |
30 |
English and Hindi |
25 minuts |
4 |
General Awareness (Related to Banking Industry) |
30 |
30 |
English and Hindi |
15 minuts |
Total |
120 |
120 |
|
|
|
5 |
English Language (Letter Writing & Essay)-
Descriptive |
02 |
30 |
English |
30minuts |
Total |
|
02 |
30 |
|
|
·
મૌખિક ઇન્ટરવ્યું
CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025અરજીપત્રક ફી :
અ. નં. |
કેટેગરી |
અરજીપત્રક ફી |
1 |
SC/ST/PWBD/WOMEN |
રૂ.150 +જી.એસ.ટી |
2 |
અન્ય તમામ કેટેગરી માટે |
રૂ 750 +જી.એસ.ટી |
CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025મહત્વની તારીખો :
જગ્યાનું નામ |
Credit Officer in Mainstream (General
Banking) |
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ |
30/01/2025 |
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લીની તારીખ |
20/02/2025 |
સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ |
હવે પછી
જાહેર થશે |
CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025 અરજી કેવી રીતે કરવી :
અરજી કરવા માટે નીચેના સ્ટેપને અનુસરવુ
૧ ઓફિસલ વેબસાઇડ https://centralbankofindia.co.in/en
પર જવું.
૨ હોમ પેજ પર જઇને careers અથવા Recruitmentને પસંદ
કરવું
3
Central Bank of India ની સત્તાવાર જાહેરાત પુરી કાળજી જોયા પછી અરજી કરવી
૪ https://ibpsonline.ibps.in/cbicojan25
પર ક્લિક કરીને Apply only પર પ્રથમ Email ID અને Mobile
Number Register થવું
૫ રજીસ્ટર Email IDથી log in થવું
૬ ઉમેદવારે પોતાની Personal,Education and Professional details ભરવી .
૭ જરુરી દસ્તાવેજ અપલોડ કરવા
૮ જરુરી અરજી ફી ભરી તમારું અરજી ફોર્મ “Submit” કરી પ્રિંટ કરી
લેવી.
મહત્વની નોંધ :
ઉમેદવારોએ અરજી
પત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ
માહિતી આખરી ગણાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો