શુક્રવાર, 3 જાન્યુઆરી, 2025

BOB Specialist Officer(SO) Recruitment 2025

 

                                   


                                             BANK OF BARODA RECRUITMENT 2025

                Bank of Baroda(BOB)ની  જાહેરાત મુજબ વિવિધ વિભાગોમાં કુલ 1267 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે આવશ્યક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.28 ડિસેમ્બર 2024 થી 17 જાન્યુઆરી 2025. સુધી ઓનલાઇન અરજીફોર્મ ભરી શકાશે.

BOB Specialist Officer(SO) Recruitment 2025 ની મહત્વની માહિતી નીચે મુજબ છે

મહત્વની તારીખો

જાહેરાતની તારીખ : 27 ડિસેમ્બર 2024.

ઓનલાઇન અરજી કરવાની તારીખ : 28 ડિસેમ્બર 2024.

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 17 જાન્યુઆરી 2025.

 ઓનલાઇન અરજી ફી ભરવાની છેલ્લી તારીખ : 17 જાન્યુઆરી 2025.

નોધ : ઉમેદવારોએ પરીક્ષા તારીખ અને અન્ય પરીક્ષાની માહિતી માટે BOBની ઓફિસલ વેબસાઇડને જોતા રહેવુ.

BOB Specialist Officer(SO) Recruitment 2025 અરજીપત્રક ફોર્મ ફી.:

અનુ.નંબર

કેટેગરી

કુલ રૂ.

1

General/OBC/EWS

રૂ. 600

2

SC/SC/PwD,WOMEN

 ROO. 100

અરજી ફોર્મ ફી ડેબિટ કાર્ડ,ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગથી ચૂકવવાની રહેશે.

BOB Specialist Officer(SO) Recruitment 2025 01ડિસેમ્બરે 2024ના રોજ વયમર્યાદા :

ઓછામાં ઓછી 22-30 વર્ષ

વધુમાં વધુ 32-45 વર્ષ

જગ્યાઓંને અનુરૂપ વયમર્યાદામાં છૂટછાટ મળશે

BOB Specialist Officer(SO) Recruitment 2025 જગ્યાઓની સંખ્યા:

વિભાગનું નામ

કુલ જગ્યાઓ

Rural and Agri Banking

200

Retail Liabilities

450

MSME Banking

341

Information Security

09

Facility Management

22

Corporate & Institutional Credit

30

Finance

13

Information Technology

177

Enterprise Data Managemant Officer

25

BOB Specialist Officer(SO) Recruitment 2025 શૈક્ષણિક લાયકાત :

કોઇ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક્ની લાયકાત અથવા અનુસ્નાતક કોઇ પણ વિદ્યાશાખામાં

નોધ : ઉમેદવારોએ પરીક્ષા તારીખ અને અન્ય પરીક્ષાની માહિતી માટે BOBની ઓફિસલ વેબસાઇડને જોતા રહેવુ.

BOB Specialist Officer(SO) Recruitment 2025 અરજી કેવી રીતે કરવી:

નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 17 જાન્યુઆરી 2025 પહેલા અરજીફોર્મ બેંક ઓફ બરોડાની ઓફિસલ વેબસાઇસડપર જઇને ભરી દેવા.

અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો

1 તાજેતરનો ફોટો

2 ઉમેદવારની સહી

3 શૈક્ષણિક લાયકાતના સર્ટીફિકેટ

4 જાતિ પ્રમાણપત્ર

5 ઓળખણ માટે આધારકાર્ડ

6 રહેણાક સર્ટીફિકેટ વગેરે જરૂરી દસ્તાવેજો

BOB Specialist Officer(SO) Recruitment 2025 પરીક્ષાનુ મળખુ :

વિષય

પ્રશ્નની સંખ્યા

કુલ ગુણ

પરીક્ષાનો સમય

રિઝનિંગ ટેસ્ટ

25

25

2 કલાક 30 મિનિટ્નો સમય રહેશે

અંગ્રેજી ભાષા

25

25

પરીમાણાત્મક યોગ્યતા

25

25

વ્યવસાયિક જ્ઞાન

75

150

કુલ ગુણ

150

225

 

BOB Specialist Officer(SO) Recruitment 2025 સિલેકશન મળખું :

1 ઓનલાઇન પરીક્ષા

2 જૂથ ચર્ચા

3 મૌખિક ઇન્ટર્વ્યુ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો