મંગળવાર, 28 જાન્યુઆરી, 2025

વડોદરા મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ સ્ટેશન ઓફિસર(ફાયર),સબ ઓફિસર(ફાયર)અને સૈનિક (ફાયરમેન)

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025

            વડોદરા મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગની જુદી જુદી તંત્ર સંવર્ગોની જેવા કે  સ્ટેશન ઓફિસર(ફાયર),સબ ઓફિસર(ફાયર)અને સૈનિક (ફાયરમેન)  જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે વડોદરા મહાનગરપાલિકા ની ઓફિસલ વેબસાઇડ  www.vmc.gov.in  પર જઇને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025માં કેટેગરી મુજબ જગ્યાઓની સંખ્યા :

ક્રમ

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

કેટેગરી મુજબ જગ્યા



  1 

 

 

સ્ટેશન ઓફિસર(ફાયર)

03

+

2(સંભવીત ખાલી થનાર)

કુલ 05

UR – 02

OBC -02

ST – 01

PH – 01(દિવ્યાંગ)

 

ક્રમ

જગ્યાનું  નામ

જગ્યાની સંખ્યા

કેટેગરી મુજબ જગ્યા



 



   2

 

 

 

 

 

સબ ઓફિસર(ફાયર)

 

 

 

 

 

કુલ 10 જગ્યાઓ

UR – 04

EWS – 01

SEBC – 03

ST – 01

SC – 01

PH – 01(દિવ્યાંગ)

કુલ જગ્યાઓ પૈકી 20% જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે.

 

ક્રમ

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

કેટેગરી મુજબ જગ્યા



  3

 


સૈનિક

(ફાયરમેન)

152

+

52(સંભવીત ખાલી થનાર)

કુલ 204

UR – 78

EWS – 20

SEBC - 64

ST – 29

SC – 13

PH – 17(દિવ્યાંગ)

 વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025માં શૈક્ષણિક લાયકાત :

 

જગ્યાનું નામ

 

શૈક્ષણિક લાયકાત

 

 

 

 

 

 

 સ્ટેશન ઓફિસર(ફાયર)

1.માન્ય યુનિ. સ્નાતકની લાયકાત

2.નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સ્ટેશન ઓફિસર(ફાયર) અથવા સબ ઓફિસરનો કોર્સ પાસ હોવા જોઇએ.

3. સ્ટેશન ઓફિસર(ફાયર) કોર્સ સાફળતાપૂર્વક પસાર કર્યા પછી અથવા પહેલા ફાયર સેવાને લગતી કેડરમાંં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ

4. હેવી મોટર વ્હિકલ લાયસન્સ હોવું જરૂરી.

5. ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા વાંચવાનું જ્ઞાન જરૂરી

 

 

 

સબ ઓફિસર(ફાયર)

1. ગવર્મેન્ટ સંસ્થામાંથી સબ ઓફિસરનો કોર્સ અથવા તેની સમકક્ષ કોર્ષ પાસ .

 

 

 

 

સૈનિક

(ફાયરમેન)

1.ધોરણ 10 પાસ.

2. સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેન કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ

3. બચાવ કાર્ય આવડે તેવુ તરણ આવડ્વુ જોઇએ

4. ગુજરાતી લખતા વાંચતા બોલતા આવડવુ6 જોઇએ

 

 

સૈનિક(ફાયરમેન) શારીરિક લાયકાત:

1.       ઊંચાઇ : 165 સેમી

2.       વજન : 50 કિલો ગ્રામ

3.       છાતિ : સામાન્ય = 81 સેમી

         ફુલાવેલી == 86 સેમી

 

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025માં પગારધોરણ અને વયમર્યાદા :

જગ્યાનું નામ

પગાર ધોરણ

વય મર્યાદા

 

 

સ્ટેશન ઓફિસર(ફાયર)

ત્રણ વર્ષ માટે ફિક્સ રૂ.49600/- માસિક વેતન

ત્રણ વર્ષ સંતોષકારક સેવા બાદ સરકારના ધારાધોરણ મુજબ

18 થી 35 વર્ષ રહેશે

અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ રહેશે.

 

 

સબ ઓફિસર(ફાયર)

ત્રણ  વર્ષ માટે ફિક્સ 40800/- ત્રણ વર્ષ સંતોષકારક સેવા બાદ સરકારના ધારાધોરણ મુજબ

18 થી 30 વર્ષ રહેશે

અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ રહેશે.

 

સૈનિક

(ફાયરમેન)

 

ત્રણ વર્ષ માટે ફિક્સ 26000/- ત્રણ વર્ષ સંતોષકારક સેવા બાદ સરકારના ધારાધોરણ મુજબ

20થી 30 વર્ષ રહેશે

અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ રહેશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025માં  અરજીપત્રક ફી:

કેટેગરી

ફી ની રકમ રૂ.

જનરલ

રૂ.400/-

અન્ય અનામત કેટેગરીના ઉમેદવારો માટે

રૂ. 200/-

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025માં પસંદગી પ્રક્રીયા :

  • Ø  પ્રથમ દરેક સંવર્ગોના ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવશે
  • Ø    સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (જેનો સિલેબસ ઓફિસલ જાહેરાતમાં જોઇ લેવું)
  •   જે સંવર્ગોને લાગુ પડતું હોય તેના માટે મૌખિક પરીક્ષા લેવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025માં મહત્વની તારીખો :

મહત્વની તારીખો

તારીખો

અરજી ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ

27/01/2025

અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

14/02/2025

ઓન લાઇન ફી ભરવાની તારીખ

14/02/2025

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025મા અરજી કેવી રીતે કરવી ?

            ઉપરોક્ત જગ્યાઓને અનુરૂપ લાયકાત ધરાવતા ઉમેદવારોએ વડોદરા મહાનગરપાલિકાનની ઓફિસલ વેબસાઇડ www.vmc.gov.in પર જઇને અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મ ભર્યા પછી પોતની કેટેગરી પ્રમાણે અરજીપત્રક ફી ભરવાની રહેશે. જો અરજી ફોર્મ ફી નહી ભરવામાં આવે તો અરજીફોર્મ યોગ્ય ગણવામાં આવશે નહી .

નોંધ : 

            ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલ માહીતીએ ઓફિસલ જાહેરાત નથી. જેથી અરજી ફોર્મ ભરતા પહેલા મુખ્ય જાહેરાત જરૂર જોઇ લેવી. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો