શુક્રવાર, 20 ડિસેમ્બર, 2024

SUPREM COURT OF INDIA RERUITMENT 2024 COURT MASTER(Shorthand)/SENIOR PERSONAL ASSISTANT/PERSONAL ASSISTANT

SUPREM COURT OF INDIA RERUITMENT 2024 COURT MASTER(Shorthand)/SENIOR PERSONAL ASSISTANT/PERSONAL ASSISTANT

                SUPREM COURT OF INDIA RERUITMENT 2024ની ભરતી જાહેરાત મુજબ વિવિધ પોસ્ટ માટે ઓન લાઇન અરજી મંગાવવામાં આવે છે. ભરતી કરવાની જગ્યાઓ જેવી કે COUTR MASTER (Shorthand)(Group-A Gazetted Post),SENIOR PERSONAL ASSISTANT અને PERSONAL ASSISTANT જગ્યાઓ માટે આવશ્યક લાયકાતવાળા ભારતીય નાગરીકો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાંઆવે છે. જે ઉમ્વેદવારો યોગ્ય લાયકાત ધરાવે છે તેમણે 4,ડિસેમ્બર2024.થી 25,ડીસેમ્બર. 2024માં SUPREM COURT OF INDIAની ઓફિસલ વેબસાઇડ www.sci.gov.in પરથી અરજી કરવાની રહેશે.

                SUPREM COURT OF INDIAમાં 4 ડિસેમ્બર2024થી ઉમેદવારો અરજી ઓનલાઇન કરી શકે છે.ઉમેદવારોની કેટેગરી પ્રમાણે અરજી ફોર્મ ફી, શૈક્ષણિક લાયકાત,વયમર્યાદા, જગ્યાની સંખ્યા વગેરે બાબતો નિચે  પ્રમાણે આપવામાં આવી છે   

SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં આવશ્યક શૈક્ષણિક લાયકાત :

જગ્યાનુ નામ

શૈક્ષણિક લાયકાત/અનુભવ

COUTR MASTER (Shorthand)(Group-A Gazetted Post)

1 માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાની લાયકાત

2 અંગ્રેજી શોર્ટ હેંડમાં 120શબ્દમાં લખવાની ઝડપ   

3 કમ્પ્યુટર ચલાવાનું જ્ઞાન/40શબ્દ અંગ્રેજી ટાઇપિંગ સ્પીડ

4 ઓછામાં ઓછો 5વર્ષોનો અનુભવ (જાહેરાત માં માગ્યા મુજબ)

SENIOR PERSONAL ASSISTANT

1 માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની લાયકાત

2 અંગ્રેજી શોર્ટ હેંડમાં 110શબ્દમાં લખવાની ઝડપ   

3 કમ્પ્યુટર ચલાવાનું જ્ઞાન/40શબ્દ અંગ્રેજી ટાઇપિંગ સ્પીડ

PERSONAL ASSISTANT

1 માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની લાયકાત

2 અંગ્રેજી શોર્ટ હેંડમાં 100શબ્દમાં લખવાની ઝડપ   

3 કમ્પ્યુટર ચલાવાનું જ્ઞાન/40શબ્દ અંગ્રેજી ટાઇપિંગ સ્પીડ

SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં આવશ્યક વય મર્યાદા :

જગ્યાનુ નામ

વયમર્યાદા

1 COUTR MASTER (Shorthand)

30 થી 40 વર્ષ

2 SENIOR PERSONAL ASSISTANT

18 થી 30 વર્ષ

3 SENIOR PERSONAL ASSISTANT

18 થી 30 વર્ષ

નોધ : ઉપરની વયમર્યાદામાં અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમાં સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવા પામશે.

SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં જગ્યાની સંખ્યા :

જગ્યાનુ નામ

કુલ જગ્યાઓ

1 COUTR MASTER (Shorthand)

31

2 SENIOR PERSONAL ASSISTANT

33

3 SENIOR PERSONAL ASSISTANT

43

કુલ જગ્યઓ

107

નોધ : આ જગ્યાઓમાં વધઘટ થઇ શકે છે

SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં પગાર ધોરણ :

જગ્યાનુ નામ

જગ્યા મુજબ મળવાપાત્ર પગાર (રૂ)

1 COUTR MASTER (Shorthand)(Group-A Gazetted Post)

પગાર સ્કેલ 11 મુજબ રૂ 67700

2 SENIOR PERSONAL ASSISTANT(Group-B Non-Gazetted Post)

પગાર સ્કેલ 08 મુજબ રૂ 47600

3 SENIOR PERSONAL ASSISTANT

પગાર સ્કેલ 07 મુજબ રૂ 44900

 SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં ભરતી પ્રક્રીયા :

આ જગ્યાઓ ઉપર ભરતી થવા માટે કુલ ચાર સ્ટેપમાં પરીક્ષા આપવાની રહેશે .

1 ટાઇપિંગ સ્પીડ ટેસ્ટ  

2 શોર્ટ હેન્ડ સ્પીડ ટેસ્ટ

3 લેખિત પરીક્ષા

4 મૌખિક પરીક્ષા  

SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં અરજી પત્રક ફી :

અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓફિસલી વેબસાઇડ www,sci.gov.in પર જઇને આરજી પત્રક ભર્વુ અને પોતની કેટેગરી મુજબ આરજી પત્રક ફિ ભરવાની રહેશે.GENERAL/OBCમાટે 1000રૂ અને  SC/ST/PH /EX SE.ને 250 રૂ રહેશે. પરીક્ષા ફી ઓનલાઇન સ્વિકારવામાં આવશે.

SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં અરજી કેવી રીતે કરવી :

1 ઓફિસલી વેબસાઇડ www,sci.gov.in પર જઇને પોતાની લાયકાત મુજબ ફોર્મ ભરવુ

2 ઉમેદવારોએ મગ્યા મુજબ પોતાની સહી અને તજેતારનો ફોટો અપલોડ કરવો

3 અરજી પત્રક ભર્યા પછી પોતાની કટેગરી મુજબ પરીક્ષા ફિ ભરવાની રહેશે.

4 અરજી ફોર્મની પ્રિંટ કોપિ પોતની પાસે રખિ લેવી .


 ખાસનોધ : 

SUPREM COURT OF INDIA RERUITMENT 2024માં ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ ઓફિસલી જાહેરાત જરૂરથી જોઇ લેવા જણાવામાં આવે છે  ઓફિસલી જાહેરાતમાં આપેલ માહીતિ જ માન્ય ગણવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો