ગુજરાત રાજ્ય માટે કુલ ૧૦૭૩ જગ્યા પર બમ્ફર ભરતી
ગુજરાત રાજ્ય માટે કુલ ૧૦૭૩ જગ્યા પર બમ્ફર ભરતી
STATE BANK OF INDIA CLERK RECRUITMENT 2024ની ભરતી જાહેરાત મુજબ જુનિયર એસોસિયેટ(કસ્ટમર સપોર્ટ)/ક્લાર્ક (SBI junior associate(Clerk)Recruitmen 2024 )જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન આવેદન મંગાવવામા આવે છે , અરજી કરવા માગતા ઉમેદવારોએ ઓફિસલ જાહેરાતનો અભ્યાસ કરી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે સંપૂણ માહિતી ઓફિસલ વેબસાઇડ પર આપવામાં આવી છે તે જોઇ લેવી.
STATE BANK OF INDIA JUNIOR ASSOCIATE (CLERK) RECRUITMENT 2024 : સ્ટેટ બેંક ઓફ ઇંડિયાનએ ભારત દેશની સૌથી મોટી બેંક છે માટે દેશના વિવિધ ભાગોમા આવેલ બેંકની શાખાઓ માટે Junior Associate (Clerk)ની કુલ 13735 જગ્યાઓની ભરતી માટે જાહેરાત આપી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ નોકરી ઇચ્છુક યુવાનો કે જેઓ યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવે છે તેઓ આ જગ્યા માટે અરજી કરી શકે છે.
ઓનલાઇન અરજીફોર્મનુ રજીસ્ટ્રેશન તા ૧૭/૧૨/૨૦૨૪ના રોજથી ઓફિસલ વેબસાઇડ પરથી થશે.
આ ભરતી બાબતની વધુ માહિતી બેંકની વેબસાઇડ પરથી મળશે.
STATE BANK OF INDIA JUNIOR ASSOCIATE (CLERK) RECRUITMENT 2024 :
SBI ભરતી 2024ની ધ્યાન રાખવાની બાબતો
સંસ્થાનુ નામ |
State
Bank of India |
જગ્યાનુ નામ |
Junior Associate (Customer Support
& Sales) |
કુલ જગ્યા |
13735 |
ગુજરાત રાજ્ય માટેની જગ્યા |
1073 |
અરજી કરવાની તારીખ |
17/12/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
07/01/2025 |
અરજી કરવાની રીત |
Online |
ઓફિસલ વેબસાઇડ |
Bank.sbi |
ભરતીમા કુલ જગ્યાઓ
આ ભરતીમા કુલ જગ્યાઓ 13735
જ્યારે રાજ્ય પ્રમાણે જગ્યાની સંખ્યા ગુજરાત રાજ્ય માટે 1073 છે
STATE BANK OF INDIA JUNIOR ASSOCIATE (CLERK) RECRUITMENT 2024 :
જાહેરાત પ્રમાણે શૈક્ષણિક લાયકાત
કોઇ પણ વિદ્યાશાખામા સ્નાતક હોવા જોઇએ અથવા
સ્નાતકના છેલ્લા વર્ષમાં પરીક્ષા આપવાના હોય તે પણ અરજી કરી શકે છે
STATE BANK OF INDIA JUNIOR ASSOCIATE (CLERK) RECRUITMENT 2024 :
વયમર્યાદાના ધારાધોરણ
ઉમેદવારની ઉમર ઓછામા ઓછી 18 વર્ષ
વધુમા વધુ 28 વર્ષ હોવા જોઇએ
વયમર્યાદામાં સરકારના નિયમ મુજબ SC/ST ને 5 વર્ષની છૂટ રહેશે
OBC 3 વર્ષની છૂટ રહેશે
PWBD 10-15 વર્ષની છૂટ રહેશે
STATE BANK OF INDIA JUNIOR ASSOCIATE (CLERK) RECRUITMENT 2024 :
અરજી ફોર્મ ફી
કેટેગરી ફી.(રૂ.)
જનરલ/OBC /EWS 750રૂ.
SC/ST/PWBD કોઇ ફી નથી
STATE BANK OF INDIA JUNIOR ASSOCIATE (CLERK) RECRUITMENT 2024 :
પસંદગી પ્રક્રિયા (Selection Process
પ્રાથમિક કસોટી
- આ કસોટી બહુવૈકલ્પિક પ્રકારની રહેશે.
- જે 100 ગુણની રહેશે .
- પરીક્ષાનો સમય 60 મિનિટ્નો રહેશે.
- આ પરીક્ષામા ખોટા પ્રશ્નનોના માઇન્સ ગુણ ગણવામા આવશે
- મુખ્ય પરીક્ષા
- આ કસોટી બહુવૈકલ્પિક પ્રકારની રહેશે.
- આ પરીક્ષા 200 ગુણની રહેશે જેમા 200 પ્રશ્નનો રહેશે
- આ પરીક્ષામા સામાન્યજ્ઞાન, સામાન્ય અંગ્રેજી,માત્રાત્મક યોગ્યતા અને તર્કશક્તિ યોગ્યતાની સાથે કમ્પ્યુટર યોગ્યતાના પ્રશ્નૂનો રહેશે.
- પરીક્ષાનો સમય 160 મિનિટ (2 ક્લાક 40 મિનિટ્નો રહેશે)
- આ પરીક્ષામા ખોટા પ્રશ્નનોના માઇન્સ ગુણ ગણવામા આવશે
- જેતે રાજ્યની પ્રાદેશિક ભાષાનુ જ્ઞાન હોવુ જરૂરી છે(ધોરણ 10 અથવા ધોરણ 12 માં જેતે પ્રદેશની ભાષા ભણેલા હોવા જોઇએ)
- ફાઇનલ પસંદગી મુખ્ય પરીક્ષામા મેળવેલ ગુણના આધારે થશે સાથે જ પ્રાદેશીક ભાષાની પરીક્ષા પાસ થવાનુ રહેશે.
STATE BANK OF INDIA JUNIOR ASSOCIATE (CLERK) RECRUITMENT 2024 :
પસંદગી પરીક્ષાનો સંભવિત સમય
પ્રાથમિક પરીક્ષા ફેબ્રુઆરી 2025મા લેવાઇ શકે
મુખ્ય પરીક્ષા માર્ચ અથવા એપ્રિલ 2025 માં યોજય શકે છે.
STATE BANK OF INDIA JUNIOR ASSOCIATE (CLERK) RECRUITMENT 2024 :
અરજી કેવી રીતે કરવી
JUNIOR ASSOCIATE (CLERK) માં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે . ઓન લાઇન અરજી કરવા માટે ઓફિસલ વેબસાઇડ પર જઇને તા 17/12/2024 થી 07/01/2025 સુધી માં અરજી કરવી.
ઓફિસલ વેબસાઇડ નીચે પ્રામાણે છે. https://bank.sbi/web/careers/currentopeninng
નોધ : આ જાહેરાતમા અરજી કરતા પહેલા STATE BANK OF INDIA ની ઓફિસલ જાહેરાતનો ધ્યાનથી અભ્યાસ કરી લેવો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો