શનિવાર, 28 ડિસેમ્બર, 2024

State Bank Of India પ્રોબેશનરી અધિકારીઓની કુલ 600 જગ્યાઓ ઉપર ભરતી

 

STATE BANK OF INDIA PROBATIONARY OFFICERS RECRUITMRNT 2024-25


State Bank Of India પ્રોબેશનરી અધિકારીઓની કુલ 600 જગ્યાઓ ઉપર ભરતી કરવા ઓનલાઇન અરજીઓ મંગાવે છે.

                State Bank Of Indiaએ તા.26/12/2024ના રોજ પ્રોબેશનરી અધિકારીઓની ભરતી જાહેરાત મુજબ આ જગ્યાઓ ઉપર નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 27 ડિસેમ્બર 2024.થી 26 જાન્યુઆરી 2025.સુધીમાં બેંક્ની ઓફિસલ વેબસાઇડ https://banksbi/web/careers/current-oppnings પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે અરજી કરતા ઉપેદવારોની શૈક્ષણિક લાયકાત,જગ્યાઓની સંખ્યા,પસંદગી પ્રક્રિયા,વયમર્યાદા,પગાર ધોરણ અને અન્ય માહિતી નિચે પ્રમાણે છે.

S B I Probationary  Officers Recruitment (PO) 2024-25 કુલ જગ્યાની સંખ્યા :

કેટેગરી પ્રમાણે જગ્યાઓ

કેટેગરી

General

OBC

EWS

SC

ST

કુલ

રેગ્યુલર

240

158

58

87

43

586

બેકલોગ

0

0

0

0

14

14

કુલ

240

158

58

87

57

600

 S B I Probationary  Officers Recruitment (PO) 2024-25  શૈક્ષણિક લાયકાત :

                સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઇ પણ વિદ્યાશાખામાં સ્નાતકની લાયકાત/ કોઇ પણ વિદ્યાશાખામાં છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર

S B I Probationary  Officers Recruitment (PO) 2024-25 વય મર્યાદા :

                ઉમેદવારની ઉમર ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાંવધુ 30 વર્ષ હોવા જોઇએ.બેંકના નિયમ મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપત્ર રહેશે.

S B I Probationary  Officers Recruitment (PO) 2024-25 અરજીપત્રક ફી :

કેટેગરી

ફી

General / OBC / EWS

રૂ 750/-  

SC /ST/PH

કોઇ ફી નથી

અરજીપત્રક ફી ઓનલાઇન ડેબિટ કાર્ડ ,ક્રેડિટ કાર્ડ,નેટ બેંકિંગથી જ  ભરવાની રહેશે.

S B I Probationary  Officers Recruitment (PO) 2024-25 મહત્વની તારીખો :

અરજી ફોર્મ ભરવાના શરુ થવાની તારીખ: 27/12/2024.

અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/01/2025.

અરજી ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ : 16/01/2025.

પ્રાથમિક પરીક્ષા તારીખ : 08 અથવા 15 માર્ચ 2025.

મુખ્ય પરીક્ષા તારીખ: એપ્રિલ/મે 2025.

S B I Probationary  Officers Recruitment (PO) 2024-25 ઉમેદવારોની પસંદગી પ્રક્રીયા:

આ જ્ગ્યાઓ માટે પસંદગી પામવા માટે ઉમેદવારોએ ત્રણ પરીક્ષાઓમાંથી પસાર થવાનું રહેશે.

1 પ્રાથમિક કસોટી

2 મુખ્ય પરીક્ષા

3 સાયક્રોમેટ્રીક ટેસ્ટ,ગ્રુપ એક્સરસાઇઝ,અને મૌખિક ઇન્ટરવ્યુ નો સમાવેશ થાય છે

 S B I Probationary  Officers Recruitment (PO) 2024-25 અરજી કેવી રીતે કરવી :

                State Bank Of India પ્રોબેશનરી અધિકારીઓની જગ્યામાં અરજી કરવા માટે બેન્કની ઓફિસલ વેબસાઇ https://banksbi/web/careers/current-oppnings જઇને અરજી ફોર્મ ભરવાનું રહેશે.  

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો