ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરેન્સ કંપની લી.(NIACL)માં Assistantની 500 જગ્યા ઉપર ભરતી
New India Assurance Company Ltd.(NIACL) દ્રારા જાહેરાત પાડવામાં આવી છે કે દેશમાં આવેલી વિવિધ બ્રાંચો માટે ASSISTANT ની ભરતી કરવામાં આવશે.ASSISTANTની ભરતીમાં કુલ 500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
દેશની અગ્રાણી કંપનીમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવામાં આવે છે.ઓફિસલ જાહેરાત NIACLદ્વારા 11 ડિસેમ્બર 2024ના રોજ આપવામા આવેલ. NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024ની ઓફિસલ જાહેરાત 11ડિસેમ્બર 2024ના રોજ બહાર પાડવામાં આવેલ તે મુજબ અરજીપત્રો ઓનલાઇન મંગાવવામાં આવે છે આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોએ NIACLની ઓફીસલ વેબસાઇડ newindia.co.in પર જઇ ASSISTANTનુ અરજી ફોર્મ ભરી શકે છે ઓનલાઇન અરજી 17 ડિસેમ્બર 2024.થી કરી શકાશે
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024 :
સંસ્થાનુ નામ |
ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરેન્સ કંપની લી.(NIACL) |
જગ્યાનું નામ |
ASSISTANT |
જગ્યાની સંખ્યા |
500 |
અરજી કરવાની રીત |
ઓનલાઇન |
નોકરીનો પગાર ધોરણ |
40000 દર માસે |
અરજી કરવાની તારીખ |
11 ડિસેમ્બર 2024-01 જાન્યુઆરી 2025. |
નોકરીની જગ્યા |
ઓલ ઓવર ભારતમાં |
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024 :
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી કુલ 500 જગ્યા ઉપર થશે. તેના માટે ભારતીય મહિલાઓ અને પુરુષ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે ઓનલાઇન અરજી કરવાના પદ્ધતી નીચે આપવામા આવેલ છે . આ જગ્યા માટે ઉમેદવાર દેશના કોઇ પણ રાજ્યમા અરજી કરી શકે છે
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024 :અરજી કરવાની તારીખ અરજી તા 17/12/2024થી 01/01/2025 ના સમય ગાળામાં કરી શકાશે
આ જગ્યા માટે અરજી કરવા માગતા ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઇએ આ ઉપરાંત જે રાજ્ય માટે અરજી કરે છે તે રાજ્યની પ્રદેશિક ભાષાની જાણકારી ધરાવતા હોવા જોઇએ
આ ભરતીમાં અરજી કરવા માગતા ઉમેદવારોની ઉમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવા જોઇએ. વયમર્યાદાની ગણતરી 01 ડિસેમ્બર 2025ના આધારે ગણવામં આવશે.
SC/STને ઉપલી વય મર્યાદામાં 05વર્ષની છૂટ્છાટ મળશે .
OBCને ઉપલી વય મર્યાદામાં 03વર્ષની છૂટ્છાટ મળશે .
PWBDને ઉપલી વય મર્યાદામાં 10વર્ષની છૂટ્છાટ મળશે .
આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોને નીચે આપેલ પસંદગી પ્રક્રિયા ની પરીક્ષામાં પાસ થવાનુ રહેશે.
1 પ્રિમિલરી પરીક્ષા (100 ગુણ)
2 મુખ્ય પરીક્ષા (200 ગુણ)
3 ભાષાની જાણકરી
4 દસ્તાવેજ ચકસણી
5 મેડિકલ પરીક્ષા
આ ભરતીમા નિમણૂક પામેલા ઉમેદવારોને દર મહિંને 40000/-નો માસિક પગાર મળશે.
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024 :
ઓન લાઇન અરજી ફોર્મ ભરવાના સ્ટેપ
1 NIACLની ઓફિસલ વેબ્સાઇડ newindia.com.in પર જવું
Online Apply લિન્ક પર ક્લિક કરવુ
2 હોમ પેજ પર Assitant Recruitment2024 પર ક્લિક કરવું અને Apply Online પર ક્લિક કરવુ.
3 નવા ઉમેદવારોએ પ્રથમ પોતની ઇમેલ આઇડીથી રજીસ્ટર થવું
4 રજીસ્ટર થયા પછી પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગિન થવુ
5 અરજીફોર્મમાં સંપૂર્ણ માહિતી ભરવી
6 આવસ્યક પ્રમાણપત્રોની સ્કેન કોપી અરજી ફોર્મમાં અપલોડ કરો
7 પોતની કેટેગરી મુજબ ઓન લાઇન અરજી ફોર્મ ફી ભરીને અરજી સબમિટ કરો.
8 અરજી ફોર્મની સબમિટ થયેલ પ્રિંટ કોપિ કરી પોતની પાસે રાખી લો.
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024 :અરજી ફોર્મ ફી
કેટેગરી |
ફી.(રૂ) |
GENERAL/OBC/EWS |
850 |
SC/ST/PWBD |
100 |
અરજી ફી ભરવાની રીત |
ઓનલાઇન |
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024 :શૈક્ષણિક લાયકાત
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024 :વયમર્યાદા
SC/STને ઉપલી વય મર્યાદામાં 05વર્ષની છૂટ્છાટ મળશે .
OBCને ઉપલી વય મર્યાદામાં 03વર્ષની છૂટ્છાટ મળશે .
PWBDને ઉપલી વય મર્યાદામાં 10વર્ષની છૂટ્છાટ મળશે .
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024 :પસંદગી પ્રક્રિયા
1 પ્રિમિલરી પરીક્ષા (100 ગુણ)
2 મુખ્ય પરીક્ષા (200 ગુણ)
3 ભાષાની જાણકરી
4 દસ્તાવેજ ચકસણી
5 મેડિકલ પરીક્ષા
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024 : ઓન લાઇન ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો
1 આધારકાર્ડ
2 ધોરણ 10ની માર્ક્શીટ
3 ધોરણ 12ની માર્કશીટ
4 સ્નાતકની માર્કશીટ
5 પાસપોર્ટ સાઇઝ્નો ફોટો
6 મોબાઇલ નંબર
7 ઇમેલ આઇડી
8 સહીનો નમૂનો
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024 :પગાર ધોરણ
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024 :
ઓન લાઇન અરજી ફોર્મ ભરવાના સ્ટેપ
1 NIACLની ઓફિસલ વેબ્સાઇડ newindia.com.in પર જવું
Online Apply લિન્ક પર ક્લિક કરવુ
2 હોમ પેજ પર Assitant Recruitment2024 પર ક્લિક કરવું અને Apply Online પર ક્લિક કરવુ.
3 નવા ઉમેદવારોએ પ્રથમ પોતની ઇમેલ આઇડીથી રજીસ્ટર થવું
4 રજીસ્ટર થયા પછી પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગિન થવુ
5 અરજીફોર્મમાં સંપૂર્ણ માહિતી ભરવી
6 આવસ્યક પ્રમાણપત્રોની સ્કેન કોપી અરજી ફોર્મમાં અપલોડ કરો
7 પોતની કેટેગરી મુજબ ઓન લાઇન અરજી ફોર્મ ફી ભરીને અરજી સબમિટ કરો.
8 અરજી ફોર્મની સબમિટ થયેલ પ્રિંટ કોપિ કરી પોતની પાસે રાખી લો.
NIACL આસિસ્ટ્ન્ટ ભરતી 2024
ખાસનોધ :
આસિસ્ટ્ન્ટ્ની ભર્તી ફોર્મ ભરતા પહેલા ઉમેદવારો એ ઓફિસલી જાહેરાત જરૂરથી જોઇ લેવા જણાવામાં આવે છે ઓફિસલી જાહેરાતમાં આપેલ માહીતિ જ માન્ય ગણવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો