Indian Airforce Agniveer Vayu Intake 01/2026
ભારતીય વાયુસેના અગ્નિવીરવાયુ ઈનટેકની ભરતી
ભારતીય વાયુસેનાની ઓફિસલ જાહેરાત મુજબ
વાયુસેનામાં અગ્નિવીરવાયુ ઈનટેકની ભરતી કરવા માટે અપરણીત ભારતીય પુરુષ અને મહિલાઓ
પાસેથી ઓન લાઇન અરજી મંગાવવામાં આવે છે. ભારતીય વાયુ સેનાની અગ્નિપથ યોજના અંતર્ગત
અગ્નિવીરની ભરતી કરવામાં આવે છે. જે યુવાનો દેશસેવામાં જોડાવવા માગે છે તેમના માટે
અગ્નિવીરવાયુ ઈનટેકમાં જોડાવાનો સુવર્ણ મોકો છે. જે ઉમેદવારો Indian Airforceમાં જોડાવા માંગે છે તેમણે તા 07/01/2025 થી તા 27/01/2025ઓનલાઇન
અરજી કરવાની રહેશે.
Indian Airforce Agniveer Vayu Intake 01/2026ની જગ્યા માટેની અરજીફોર્મ ભરવાનીવેબસાઇડ,શૈક્ષણિક
લાયકાત,વયમર્યાદા,પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી નિચે
મુજબ આપવમાં આવેલ છે.
Indian Airforce Agniveer Vayu Intake 01/2026ની જગ્યા માટે અરજી કરવા માટેની ઓફિસલી વેબસાઇડ https://agnipathvayu.cdac.in છે
Airforce
Agniveer Vayu Intake 01/2026 :વયમર્યાદા
ઓછામાં ઓછી 17.5 વર્ષ અને વધુમાં વધુ 21 વર્ષ .
ઉમેદવાર
01 જાન્યુઆરી2005 થી 01જુલાઈ 2008ની વચ્ચે જન્મેલા હોવા જોઇએ.
Airforce
Agniveer Vayu Intake 01/2026 :વૈવાહિક
સ્થિતી
અગ્નિવીરવાયુ ઈનટેકમાં જોડાવા માગતા પુરુષ અને
મહિલા ઉમેદવારો અપરણી હોવા જોઇએ.
મહિલા ઉમેદવારો આ નોકરીના સમયમાં ગર્ભધારણ કરશે
નહી તેની બહીધરી આપવાની રહેશે
Airforce
Agniveer Vayu Intake 01/2026 :શૈક્ષણિક
લાયકાત
વિજ્ઞાનપ્રવાહ સાથે ધોરણ 12 પાસ 50% માર્કસ સાથે
અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમાં એન્જિનરીંગ કોર્સ પાસ અથવા બે વર્ષનો વોકેશનલ કોર્ષ
પાસ
Airforce
Agniveer Vayu Intake 01/2026 :શારીરિક
યોગ્યતા
પુરૂષો માટે :ઊચાઇ : 152.5 cms
વજન : વજન ઊચાઈના પ્રમાણમાં
મહિલાઓ માટે :ઊચાઇ : 152.5 cms
વજન : વજન ઊચાઈના પ્રમાણમાં
Indian Airforce Agniveer Vayu Intake
01/2026 :અરજીપત્રક ફી
તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજીપત્રક ફી 550+GST
રહેશે.
અરજી પત્રક ફી ઓંન લાઇન જ સ્વીકારવામાં આવશે
Indian Airforce Agniveer Vayu Intake
01/2026 :પસંદગી પ્રક્રિયા
1 લેખિત પરીક્ષા
2 શારિરીક ક્ષમતા કસોટી
3 દસ્તાવેજ ચકાસણી
4 મેડિકલ પરીક્ષા
Indian Airforce Agniveer Vayu Intake
01/2026 :મહત્વની તારીખો
જાહેરાતનીતારીખ |
18 જાન્યુઆરી 2025. |
ઓન લાઇન અરજી કરવાની તારીખ |
07 જાન્યુઆરી 2025. |
ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ |
27 જાન્યુઆરી 2025. |
ઓન લાઇન અરજી ફી ભરવાની તારીખ |
27 જાન્યુઆરી 2025. |
ઓન લાઇન પરીક્ષા તારીખ |
22 માર્ચ 2025 |
Indian Airforce Agniveer Vayu Intake
01/2026 :અરજી કેવી રીતે કરવી
સ્ટેપ 1 સૌપ્રથમ એરફોર્સ અગ્નિવીરની સત્તવાર
વેબસાઇડ https://agnipathvayu.cdac.inને મુલાકાત લો
સ્ટેપ 2 હોમ પેજ પર “ઉમેદવાર લોગિન” ટેબ પર લોગિન
કરો.ઉમેદવારે ઇ મેઇલ આઇડી થી રજીસ્ટર થવુ.
સ્ટેપ 3 લોગિન બટન પર ક્લિક કરો
સ્ટેપ 4 લોગિન થસો એટલે અરજીફોર્મ ખુલશે જેમા તમામ
માહિતી દાખલ કરો
સ્ટેપ 5 અરજી ફી ચૂકવવા માટે ડેબિટ કાર્ડ ,ક્રેડિટ
કાર્ડનો ઉપયોગ કરો
સ્ટેપ 6 અરજી ફોર્મમા ભરેલી માહિતીને ધ્યાનથી
ચકાશી લો જેથી કોઇ ખામી રહી ન જાઇ.
આ પછી જ ફોર્મને સબમિટ કરો
નોંધ :
અરજીકર્તા ઉમેદવારોને અનુરોધ છે કે આ જગ્યા ઉપર અરજી કરતા પહેલા સાત્તવાર
જાહેરાતનો અભ્યાસ જરૂરથી કરી લેવો જેથી
કરી લેવો જેથી કોઇ ભૂલ રહી ન જાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો