ગુરુવાર, 5 ડિસેમ્બર, 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ગાંધીનગર વિવિધ સંવર્ગોમાં ભરતી

 



ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ગાંધીનગર 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ગાંધીનગર દ્વારા તાંત્રીક સંવર્ગોની જગાઓ માટે ઉમેદવારોની સ્પર્ધાત્મક પરિક્ષા મેરીટના ધોરણે પસંદગી યાદી તૈયાર કરવા માટે OJSની વેબસાઇડ પર ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇડ પર બંને સંવર્ગો માટે તા.૦૫/૧૨/૨૦૨૪ બપોરના૧૪-૦૦ ક્લાકથી તા.૧૯/૧૨/૨૦૨૪ રાત્રીના ૨૩-૫૯ ક્લાક દરમિયાન ઓન લાઇન અરજી કરવાનિ રહેશે.

જગ્યાનુનામ

અ.નં

જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું નામ

વિભાગ/ખાતાના વડાની કચેરીનુંનામ

કુલ જગ્યાઓ

૨૫૩/૨૦૨૪૨૫

જુનિયર નિરિક્ષક વર્ગ-૩ 

અન્ન,નાગરીકપુરવઠા અને ગ્રાહકનીબાબતોનો વિભાગ

૬૦

૨૫૪/૨૦૨૪૨૫

ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨ વર્ગ-૩

સામાન્ય વહિવટ વિભાગ 

૩૪

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો