GSRTC Recruitment 2024
ગુજરાત એસ.ટી વિભાગમાં ખાલી પડતી હેલ્પરની કુલ
૧૬૫૮ જગ્યાઓ માટે ભરતી થવા જઇ રહી છે. તેના માટે તા. ૦૫જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી
GSRTCની ઓફિશલ વેબસાઇડ https://gsrtc.in
પર જઇ અરજી કરવાની રહેશે.આ નોકરીમાં પાંચ વર્ષ માટે ફિક્સ પગાર
રુ.૨૧૧૦૦/મળશે. જે ઉમેદવારો સંતોષકારક કામગીરી પાંચ વર્ષ કરશે તેમને આગળ કાયમી
કરવામાં આવશે. તેમને GSRTCના ધારાધોરણ
મુજબ પગાર મળવાપાત્ર રહેશે.
નોકરી ઇચ્છુક ઉમેદવારોએ જાહેરાતમાં
જણાવેલી સૂચનાઓ ધ્યાનથી વાંચી.પોતાની શૈક્ષણીક લાયકાત,ઉંમર,જાતી,અનુભવ
તેમજ અન્ય લાયકાતના બધા જ પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબ વિગતઓ ભરવાની રહેશે. જેથી
અરજીપત્રમાં ખોટી માહીતી ન ભરાય.
GSRTC Recruitment
2024 હેલ્પની ભરતી સંબંધી બધી સુચનાઓ નિગમની ઓફીશલ
વેબસાઇડ https://gsrtc.in પર મુકવામાં આવશે.જે અરજી કરનાર ઉમેદવારોએ સમયાંત્તરે અચુક જોવાની
રહેશે.
કુલ જગ્યા : ૧૬૫૮
કુલ જગ્યાની કેટેગરી મુજબ ફાળવણી :
ફાળવણી |
કુલ |
બિન અનામત |
આર્થીક રિતે પછાત
નબળાવર્ગ |
સામાજીક અને શૈક્ષણિક
રીતે પછાત વર્ગ |
અનુ.જાતિ |
અનુ.જન જાતિ |
કુલ જગ્યાઓ પૈકી |
||||||
સામાન્ય |
મહિલા |
સામાન્ય |
મહિલા |
સામાન્ય |
મહિલા |
સામાન્ય |
મહિલા |
સામાન્ય |
મહિલા |
માજી સૈનિક |
દિવ્યગ |
||
૧૬૫૮ |
૪૯૪ |
૨૪૩ |
૧૩૦ |
૬૪ |
૨૪૪ |
૧૨૦ |
૬૯ |
૩૪ |
૧૭૪ |
૮૬ |
૩૩૭ |
૬૬ |
ઓનલાઇન અરજી કરવાની તારીખ :
તા.૬
ડિસેમ્બર ૨૦૨૪ થી તા.૦૫ જાન્યુઆરી ૨૦૨૫(૨૩:૫૯કલાક સુધી)
પરીક્ષા ફી ભરવાનો સમય :
તા.૦૫
ડિસેમ્બર ૨૦૨૪ થી તા.૦૭ જાન્યુઆરી૨૦૨૫(૨૩:૫૯ક્લાક સુધી)
પરીક્ષા ફી :
સીધી ભરતીના ઉમેદવારોની પરીક્ષા ફી
કેટેગરી મુજબ નીચે પ્રમાણે છે.
બિન અનામત |
અનામત વર્ગ
તમામ કેટેગરની મહીલાDઓ/SEBC/ST/SC/EWS અને માજીસૈનિક ઉમેદવાર |
રૂ.૩૦૦+જી.એસ.ટી |
રૂ.૨૦૦+જી.એસ.ટી |
ઓછામાં
ઓછી શૈક્ષણીક લાયકાત :
સરકાર માન્ય આ.ઇ.ટી.ઇ (ITI)નો મિકેનિક
ડિઝ્લ/જનરલ મિકેનીક/ફિટર/ટર્નર/ ઇલેક્ટ્રિશયન/સીટ મેટલ વર્કર/ઓટોમોબાઇલ બોડી રીપેરર/વેલ્ડર
ક્મ ફેબ્રિકેટર/મશિનીષ્ટ/કરપેંટર/પઇન્ટર જનરલ/ઓટોમોબાઇ
પેઇન્ટ રિપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ
અગ્રતા માટે વધારાની લાયકાત :
સરકારી/અર્ધ સરકારી/જાહેર સાહસ/કોઇપણ લીમીટેડ અથવા
પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના ટ્રેડમાં એપ્રેંટિસશીપ પૂર્ણ
કરેલ અને NCVT અથવા GCVTમાં પાસ કરેલનુ પ્રમાણપત્ર
હોવું જોયે.
વયમર્યાદા :
ઓછામાં ઓછા ૧૮વર્ષ અને વધુમાં વધુ ૩૫ વર્ષ હોવા જોઇએ
સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઉમરમા અનામત વર્ગના ઉમેદવારોને
છૂટછાટ મળવાપાત્ર રહેશે
લેખિત પરીક્ષા :
OMR પરીક્ષા પદ્ધતીથી ૧૦૦ ગુણની પરીક્ષા લેવામાં આવશે
પરીક્ષાનો સમય ૨:૦૦ કલાકનો રહેશે
પરીક્ષાનો સમય : ૨.૦૦ ક્લાક રહેશે
લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ :
૧. સામાન્યજ્ઞાન |
૩૦ |
૨. ગુજરાતી વ્યાકરણ |
૦૫ |
૩. અંગ્રેજી વ્યાકરણ |
૦૫ |
૪. લાયકાતના વિષય વસ્તુને અનુરૂપ પ્રશ્નો |
૫૦ |
૫. કમ્પ્યુટરને લગતા પ્રશ્નો |
૧૦ |
કુલ |
૧૦૦ ગુણ |
પાસ થવા માટે ઉમેદવારોએ ૧૦૦ગુણમાંથીઓછામાં ઓછ ૪૦ ગુણ
મેળવવાના રહેશે.
અરજી કેવી રિતે કરવી :
જાહેરાતમાં જણાવ્યા મુજબના સમયગાળા દરમિયાન વેબસાઇડ http://ojas.gujarat.gov.in પર અરજીપત્ર ભરી શકાશે જેના માટે ઉમેદવારે જાહેરાતને સંપૂર્ણ વાંચી માગ્યા મુજબ
અરજી કરવી .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો