રવિવાર, 1 ડિસેમ્બર, 2024

ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગમા ભરતી

 ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગમા ભરતી


 ગુજરાત જાહેર સેવા આયોગ  (GPSC) દ્રારા ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણના વિભાગમાં ખુબ મોટા પ્રમાણમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ર કરવામાં આવેલ છે. 
 ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા મેડિકલ ઓફિસર , ટ્યૂટર, ઇંશ્યોરન્સ મેડિકલ ઓફિસર વગેરે જેવી જગ્યા પર ભરતીની જાહેરાત આપવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત :  ઉમેદવાર સંબંધીત જગ્યા મુજબ સરકાર માન્ય સંસ્થામાથી ડિગ્રી અથવા ડિપ્લોમા લાયકાત ધરાવતા હોવા જોઇએ.

ઉમર વર્ષ :  ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૪૦ વર્ષ હોવી જોઇએ . સરકારના નિયમ મુજબ ઉમરમાં છૂટ્છાટ રહેશે.

ભરતી પ્રક્રિયા :   ૧. લેખિત પરિક્ષા
                            ૨. મૌખિક ઇંટ્ર્વ્યુ 

પરિક્ષા ફી  :     જનરલ ઉમેદવાર માટે  રૂ ૫૦૦/
                        એ.સી./એસ.ટી./પી.એચ. રૂ ૨૫૦/
                       મહીલા માટે કોઇ ફી નથી

પગાર ધોરણ : જગ્યાને અનુરૂપ સરકારના ધારા ધોરણ મુજ્બ

 અરજી કઇ રીતે કરવી :  ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇડ https//gpsc.ojas.gujarat.gov,in પરથી અરજી કરી સકશે. 
                       

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો