ગુજરાત અને મહારાષ્ટ્રામાં આવેલી બેંકની શાખાઓ માટે
પ્રોબેશનરી ઓફિસર(POS) અને જુનિયર એકિઝક્યુટીવ
BOMBAY MERCANTILE CO.OPERATIVE BANK LTD ભરતી ૨૦૨૪
BOMBAY MERCANTILE CO.OPERATIVE BANK LTD ની જાહેરાત મુજબ બેંક તેની મહારાષ્ટ્ર અને ગુજરાતની વિવિધ શાખાઓમાં ખાલિ
પડતી જગ્યાઓ જેવી કે પ્રોબેશનરી ઓફિસર(POS) અને જુનિયર એકિઝક્યુટીવની જગ્યા ઉપર યોગ્ય લાયકાત ધરાવતા ભારતીય નાગરિકોની
ભરતી માટે ઓન લાઇન અરજી મંગાવવામાં આવે છે.
બેંક્માં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારોની
ઉમર, લાયકાત,ભરતી પ્રક્રીયા અરજી ફી અને
આરજી કેવી રીતે કરવી તેનિ જાણકારી માટે BOMBAY MERCANTILE CO.OPERATIVE BANK LTDની વેબ સાઇડ bmcbankltd.com પર મળી રહેશે.
BOMBAY MERCANTILE CO.OPERATIVE BANK LTD Recrutment 2024:
જગ્યાનુ નામ :
પ્રોબેશનરી ઓફિસર(POS) જગ્યા કુલ : ૬૦
જુનિયર એકિઝક્યુટીવ જગ્યા કુલ :૭૫
અરજી કરવાની રીત :
bmcbankltd.com
વેબસાઇડ પર ઓન લાઇન કરવી
ભરતી પ્રક્રીયા :
૧ લેખિત પરિક્ષા
૨ મૌખિક ઇન્ટરવ્યુ
પગાર ધોરણ :
પ્રોબેશનરી ઓફિસર(POS) અને જુનિયર એકિઝક્યુટીવને BMCBankના ધારાધોરણ મુજબ મળવાપાત્ર થશે.
પ્રોબેશનરી ઓફિસર(POS) અને જુનિયર એકિઝક્યુટીવની શૈક્ષણીક લાયકાત :
કોઇપણ વિદ્યાશાખામાંથી સ્નાતક ૫૦% માર્કસ સાથે
વયમર્યાદા :
નવેમ્બર ૦૧,૨૦૨૪ના રોજ ૩૫વર્ષથી વધુ નહોવિ જોયે (બન્ને જગ્યા માટે)
અરજી કરવાની તારીખ :
આ જગ્યાઓ માટે BOMBAY
MERCANTILE CO.OPERATIVE BANK LTD Recrutment 2024 મુજબ નવેમ્બર ૩૦,૨૦૨૪ થી ડિસેમ્બર ૨૫, ૨૦૨૪.ની વચ્ચે અરજી કરવાની રહેશે.
અરજીમા સુધારો કરવાની તારીખ:
ડિસેમ્બર ૨૫, ૨૦૨૪
પ્રિંટ કરવાની છેલ્લી તારીખ
જાન્યુઆરી ૯ ,૨૦૨૫
પરિક્ષા ફી :
BMCBANKની વેબ સાઇડમા જોઇને માગ્યા મુજબ ભરવાની રહેશે.
યોગ્ય રિતે અરજી કરવવા માટે નીચેના દસ્તાવેજોની
જરુર ઉમેદવારને રહેશે.
૧ તાજેતરનો પાસપોર્ટ સાઇજનો ફોટો
૨ સ્કેન કરેલી અરજદારની સહી
૩શૈક્ષણિક્ત લાયકાતના સર્ટીફિકેટ
૪ અન્ય વધારાના શૈક્ષણિક સર્ટીફિકેટ
જાહેરાતમા જણાવ્યા મુજબના
અરજી કેવી રિતે કરવીનિચેના સ્ટેપને અનુસરવુ ;
૧ bmcbankltd.com
નામની ઓફિસલ વેબસાઇડ પર જવું
૨ હોમ પેજ પર જઇને careers અથવા Recruitmentને પસંદ કરવું
3 BMCBankની સત્તાવાર જાહેરાત પુરી
કાળજી જોયા પછી અરજી કરવી
૪ Apply
Online પર ક્લિક કરીને પ્રથમ Email ID અને Mobile
Number Register થવું
૫ રજીસ્ટર Email IDથી log in થવું
૬ ઉમેદવારે પોતાની Personal,Education and Professional details ભરવી .
૭ જરુરી દસ્તાવેજ અપલોડ કરવા
૮ જરુરી અરજી ફી ભરી તમારું અરજી ફોર્મ
“Submit” કરી comform કરી પ્રિંટ કરી
લેવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો