નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ
નગરપ્રાથમિક
શિક્ષણ સમિતિ અમદાવાદ દ્રારા ગુજરાત અને સંદેશ જેવા દૈનિક સમાચારપત્રની
અંનર તા ૨૧/૧૧/૨૦૨૪ના રોજ નિચે મુજબની વિવિધ ખાલી જગ્યાઓ ઉપર સિધિ ભરતી કરવા માટે ઓનલાઇન અરજી મંગાવવામા આવે છે.
જગ્યાનુ નામ અને લાયકાત
૧. નાયબ શાસનાધીકારી – જગ્યા - ૦૧
લાયકાત : કોઇ પણ વિદ્યાશાખાના પ્રથમ વર્ગમાં
ઉતિર્ણ થયેલ અનુસ્નાતક તથા તાલિમિ સ્નાતક
અનુભવ : જાહેરાત મુજબ રહેશે
૨. અધ્યાપક નૂતન તાલિમ વિભાગ –જગ્યા – ૦૧
લાયકાત : કોઇ પણ વિદ્યાશાખાના પ્રથમ વર્ગમાં
ઉતિર્ણ થયેલ અનુસ્નાતક તથા તાલિમિ સ્નાતક
અનુભવ : જાહેરાત મુજબ રહેશે
૩.સુપરવાઇઝર સિંન્ગલ સ્કૂલ -૦૨
લાયકાત : કોઇ પણ વિદ્યાશાખાના ઉતિર્ણ થયેલ સ્નાતક
તથા પી.ટી.સી./ કોઇ પણ વિદ્યાશાખાના ઉતિર્ણ થયેલ સ્નાતક તથા તાલિમિ સ્નાતક
અનુભવ : જાહેરાત મુજબ રહેશે
૪. ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર -૧૦
લાયકાત : કોઇ પણ વિદ્યાશાખાના ઉતિર્ણ થયેલ સ્નાતક
તથા તાલિમિ સ્નાતક
અનુભવ : જાહેરાત મુજબ રહેશે
જુનિયરક્લાર્ક – ૩૪
લાયકાત : કોઇ પણ વિદ્યાશાખાના ઉતિર્ણ થયેલ સ્નાતક
અનુભવ : જરુરી નથી
વયમર્યાદા:
દરેક જગ્યા માટે વયમર્યાદા અલગ અલગ હોય જે
જાહેરાતમાં જોઇ આરજી કરવી
અરજી કેવી
રીતે કરવી : નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ
અમદાવાદની વેબસાઇડ www.amcschoolboard.org
પર જઈ તારીખ આરજી કરવાની રહેશે.
આ જાહેરાતની
સંપૂર્ણ માહિતિ વેબસાઇડ ઉપર થી ડાઉંલોડ કરીને
જ ફોર્મ ભરવૂં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો