સોમવાર, 2 ડિસેમ્બર, 2024

સુરત મહાનગરપાલિકાના ફાયર સેફ્ટિ વિભાગમાં આવી વિવિધ જગ્યામાં સીધી ભરતી

 સુરત મહાનગરપાલિકાના ફાયર સેફ્ટિ  વિભાગમાં આવી વિવિધ જગ્યામાં સીધી ભરતી

  

                    સુરત મહાનગરપાલિકાની  ફાયર સેફટી વિભાગમા તા ૦૧/૧૨/૨૦૨૪ ના દૈનિક ન્યુજ સંદેશમાં નીચે મુજબની જગ્યા ઉપર ભરતી કરવાની જાહેરાત આપવામા આવેલ છે.
                   સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કેડરોની હાલમા ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષાયાદી બનાવવા યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામા આવે છે.

જગ્યાનુ નામ અને કુલ જગ્યાની સંખ્યા :

૧. એડિ. ચીફ ફાયર ઓફિસર કુલ જગ્યા ‌‌‌- ૦૧
૨. ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર કુલ જગ્યા - ૦૧
૩. ફાયર ઓફીસર                   કુલ જગ્યા -૦૯
૪. સબ ઓફીસર (ફાયર)          કુલ જગ્યા -૨૧
ઉપરોક્ત જગ્યાઓ કેટેગરી પ્રમાણે આપવામાં આવે છે જેથી પોતની કેટેગરી મં જોઇ ને જ અરજી કરવી.
                                      અરજદારોએ આ જગ્યામા અરજી કરવા માટે સુરત મહાનગરપાલિકાની  વેબસાઇટ https://www.suratmunicipal.gov.in  ઉપર તા.૦૩/૧૨/૨૦૨૪ થી તા. ૧૭/૧૨/૨૦૨૪ સુધીમા ઓનલાઇન  અરજી કરની રહેસે .
                                   ઉપરોક્ત જગ્યા માટેની વિગતવાર જાહેરાત ઉપ્રોક્ત વેબસાઇડ ઉપર મુકવામાં આવેલ છે જે ઉમેદવારોએ જોઇ લિધા પછી જ અરજી કરવા માટે આનુરોધ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો