શુક્રવાર, 20 ડિસેમ્બર, 2024

Army DG-EME Group-C Recruitment 2024 ગુજરાતમાં વડોદરા EME ખાતે ક્લાર્કની ભરતી

 

Army DG-EME Group-C Recruitment 2024 ગુજરાતમાં વડોદરા EME ખાતે ક્લાર્કની  ભરતી

ડાયરેકટર જનરલ ઓફ ઈલેક્ટ્રોનિક અને મિકેનીકલ એન્જિનિયરીંગ,ઈલેક્ટ્રોનિક અને મિકેનીકલ એન્જિનિયરીંગમાં ગ્રુપ Cની જગ્યામાં સીધી ભરતી 
ઈલેક્ટ્રોનિક અને મિકેનીકલ એન્જિનિયરીંગ(EME)એ Armyનો જ એક ભાગ છે જેમાં વિવિધ જગ્યાઓ જેવી કે ક્લાર્ક,ડ્રાઈવર,રસોયા,વગેરે જેવી જગ્યાઓ ઉપર જગ્યાઓને અનુરૂપ  લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતમાં આપેલા અલગ અલગ વિભાગો માં થી કોઇ પણ એક વિભાગમાં અરજી કરવાની રહેશે તેમજ કોઇ પણ એક જગ્યા માટે જ અરજી કરી શકશે. અરજીફોર્મ સાદી પોસ્ટ્થી જ કરવાની રહેશે અરજી જાહેરાત આવ્યાના 21 દિવસમા જેતે વિભાગની  કચેરીમા પહોચી જવી જોઇએ.
ઉમેદવારોએ ઓફિસલ જાહેરાતમા આપેલ સરનામાં ઉપર અરજી સાદી ટપાલથી મોકલવાની રહેશે ગુજરાત, મહારાષ્ટ્રા અને મધ્યપ્રદેશના યુનિટ્મા અરજી કરતા ઉમેદવારોને પરીક્ષા કેંદ્ર EME School Vadodara fatehganj Gujarat 39008 રહેશે 

Army DG-EME Group-C Recruitment 2024 ની શૈક્ષણિક લાયકાત:

વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે 
આના માટે ઓફિસલ જાહેરાત જોવી 
 

 Army DG-EME Group-C Recruitment 2024 ઉમેદવારની ઉંમર

 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 25 વર્ષથી વધૂ ન હોવી જોઇએ .
અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વયમર્યાદામા છૂટ્છાટ મળશે 

Army DG-EME Group-C Recruitment 2024પગાર ધોરણ

 જુદી જુદી જગ્યા માટે અલગ અલગ રહેશે (જેના માટે ઓફિસલ જાહેરાત જોઇ લેવી 

Army DG-EME Group-C Recruitment 2024ઉમેદવારોએ પસંદગી પામવા  માટે  

1 લેખિત પરીક્ષા 
2 જેતે જગ્યા મુજબનો સ્કિલ ટેસ્ટ આપવાનો રહેશે 
3 મેડિકલ પરીક્ષા  

Army DG-EME Group-C Recruitment 2024અરજી કેવી રીતે કરવી

1 જાહેરાતમાં આપેલ આરજી પત્રકના નમૂના પ્રમાણે  અરજી પત્રક બનાવીને તેમા માગ્યા મુજબની માહીતી ભરવી 
2 અરજી પત્રક સાથે માગ્યા મુજબના ડોક્યુમેંટ જોડીને અરજી પત્રક સાદી ટપાલથી જ મોકલવી 
3 અરજી પત્રક સાથે માગ્યા મુજબના એક પોતાના સરનામાવાળુ કવર 5રૂની ટિકિટવાળુ જોડવાનુ રહેશે.
4 અરજી પત્રકના કવરના ઉપરના ભાગે જે જગ્યા માટે અરજી કરી હોય તે મોટા અક્ષરોમા લખવાનુ રહેશે 

Army DG-EME Group-C Recruitment 2024 ઓફિસલ જાહેરત માટેની વેબસાઇડ


નોંધ : અરજીકર્તા ઉમેદવારોને અનુરોધ છે કે આ જગ્યા ઉપર અરજી કરતા પહેલા સાત્તવાર જાહેરાતનો અભ્યાસ જરૂરથી કરી લેવો  જેથી કરી લેવો જેથી કોઇ ભૂલ રહી ન જાય.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો