શનિવાર, 14 ડિસેમ્બર, 2024

ભારતીય હવાઇદળમાં કમિશન્ડ ઓફીસર બનવાની સુવર્ણ તક એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ ૨૦૨૪(AFCAT-01/2024)

  ભારતીય હવાઇદળમાં કમિશન્ડ ઓફીસર બનવાની સુવર્ણ તક
એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ ૨૦૨૪(
AFCAT-01/2024)



 એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ ૨૦૨૪(AFCAT-01/2024) અંતર્ગ અપરણીત ભારતીય પુરષ અને મહિલાઓની ભરતી કરવા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે , ૩૧૭ જગ્યાઓ પર ભરતી થશે .

ઇન્ડિયન એરફોસમાં કમિશન ઓફિસરની જગ્યાઓ માટે ભારતીય નાગરીક અપરણી પુરષ અને મહિલા ઉમેદવરો પાસેથી ઓનલાઇન અરજી આવકારવામાં આવે છે આ ભરતીની સંપુર્ણ માહિતી નીચે મુજબ છે

એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ ૨૦૨૪(AFCAT-01/2024) માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. અરજી પ્રક્રીયા ૧ ડિસેમ્બર ૨૦૨૪.શરુ થઇ ગઇ છે અરજી કરવા માંગતા ઉમેદવરોએ ઓફિસિયલી વેબસાઇડ careerairforce.nic.in અથવા afcat.cdac.in પર જઇને ઓનલાઇન  અરજી કરી શકે છે.

જગ્યાનુંનામ/બ્રાંચ/કોર્સનું નામ /કુલ જગ્યા :

એંન્ટ્રી (Entry)

 

Branch

 

Course Namber

 

Vacancies

AFCAT Entry

Men(SSC)

Women(SSC)

Flying

219/26F/SSC/M&W

 

21

09

Ground Duty

(Technical)

218/26T/SSC/108AEC/M&W

AE(L): 95
AE(M): 53

AE(L): 27

AE(M): 14

 

Ground Duty

(Non-Technical)

 

218/26G/SSC/M&W

Weapon Systems

(WS) Branch: 14

Admin: 42

LGS: 13

Accts: 11

Edn: 07

Met: 07

Weapon Systems

(WS) Branch: 03

Admin: 11

LGS: 03

Accts: 02

Edn: 02

Met: 02

NCC Special Entry

 

Flying

219/26F/PC/M and

219/26F/SSC/M&W

10% Seats out of CDSE vacancies for PC and 10% seats out of AFCAT vacancies for SSC

નોધ: જગ્યામા વધઘટ થઇ શકે છે

શૈક્ષણિક લાયકાત/શારિરીક માપદંડ/ભરતી પ્રક્રિયા:

શારીરિક માપદંડ, શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતિ ઓફિસલ વેબસાઇડ https://careerindianirforce,cdac.in & https://afcat.cdac.in પર ઉપલબ્ધ છે.

અરજી કરવા માટેની વયમર્યાદા :

૧. Flying Branch  ૨૦ થી ૨૪ વર્ષ(૦૧ જાન્યુઆરી૨૦૨૬ના રોજ) વયમર્યાદામાં છૂટછાટની માહિતી ઓફિસલ વેબસાઇડ પર જોઇ લેવી.

૨. Ground Duty(Technical /Non-Technical) Branches. ૨૦ થી ૨૬ વર્ષ (૦૧ જાન્યુઆરી૨૦૨૬ના રોજ)

એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ ૨૦૨૪(AFCAT-01/2024) પરીક્ષા ફી બાબત :

AFCAT પરીક્ષા ફી રૂ.૫૫૦+GST (non-refundabale) . NCCની સ્પેસિયલ સ્કિમ મુજબ કોઇ પરિક્ષા ફિ આપવાની રહેશે નહી

પગાર ધોરણ :

એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ ૨૦૨૪(AFCAT-01/2024)ની સત્તવાર જાહેરાત મુજબ પસંદગી પામેલા ઉમેદવારોને ૧૦ પગાર સ્કેલ મુજબ રૂ ૫૬૧૦૦ થી રૂ ૧૭૧૫૦૦નુ વેતન મળવાપાત્ર થશે .

એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ ૨૦૨૪(AFCAT-01/2024)મા અરજી કેવી રીતે કરવી :

ઓફિસલ વેબસાઇડ https://careerindianirforce,cdac.in & https://afcat.cdac.in પર હોમ પેજ પર જઇને AFCAT01/2024 Appliction પર પ્રથમ રજીસ્ટ્રેસન કરવાનુ રહેશે. ત્યાર બાદ અરજી ફોર્મ ભરવાનુ રહેશે ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ઓન લાઇન પરિક્ષા ફી ચૂકવવાની રહેશે.ત્યારબાદ ફોર્મ સબમીટ કરવાને ફોર્મની પ્રિંટ આઉટ લેવાની રહેશે.

નોધ : એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ ૨૦૨૪(AFCAT-01/2024)મા અરજી કરવા માટે ઉમેદવારે ઓફિસલ વેબસાઇડ https://careerindianirforce,cdac.in & https://afcat.cdac.in પર મુકવામાંઆવેલ જાહેરાતને જોઇ લેવી પછી અરજી ફોર્મ ભરવા. અનુરોધા છે.

 

 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો