Indian Army Ordnance AOC Recruitment 2024
ફાયરમેન ,જુનિયર આસિસ્ટન ટ્રેડ્સમેન ,સુથર વગેરે જેવી 723 જગ્યામાં ભરતી
પશ્ચિમ ઝોનમાં આવતા ગુજરાત અને રાજસ્થાન રાજ્યના ઉમેદવારો માટે વિવિધ ૩૯ જગ્યા ઉપર ભર્તી.
Indian Army Ordnance Corps(AOC) ની ઓફિસલ ભરતી જાહેરાત મુજબ ખાલી પડ્તી વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ભારતીય યુવાનો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. ખાલી પડતી જગ્યાઓ જેવી કે Tradesman Mate (TMM), Fireman , Junior Office Assistant, Material Assistant,Civil Motor Driver(OG),Tele Operator Grad -2,Carpenter & Joiner,Painter/Decorator અને MTS ની જગ્યાઓ ઉપર ભરતી થશે . કુલ જગ્યાઓ 723રહેશે. આ ભારત દેશના જુદા જુદા ઝોન મુજબ થશે .
Indian Army Ordnance Corps(AOC) Recruitmen 2024 ની મહત્વની તારીખો:
Indian Army Ordnance Corps(AOC) Recruitmen 2024 માં વયમર્યાદા:
Indian Army Ordnance Corps(AOC) Recruitmen 2024 જગ્યાઓ ની સંખ્યા :
કુલ જગ્યાઓ 723
Indian Army Ordnance Corps(AOC) Recruitmen 2024 શૈક્ષણિક લાયકાત :
અનુ નં |
જગ્યાનુ નામ |
શૈક્ષણિક લાયકાત |
1 |
Material Assistant |
કોઇપણ ગ્રેજ્યુએટ/ડીપ્લોમા મટરિઅલ મેનેજમેન્ટ /ડિપ્લોમા
એન્જીનરીગની લાયકાત |
2 |
Junior Office(JOA) |
ધોરણ 12 પાસ અથવા તેને સમક્ષ અંગ્રેજી ટાઇપિંગ 35 શબ્દ પર મિનિટ/હિંદિ ટાઇપિગ
30 શબ્દપર મિનિટ |
3 |
Civil Motor Driver (OG) |
ધોરણ10 પાસ+સિવિલ મોટર ડ્રાઇવિંગ લાયસન હેવી/2 વર્ષનો
અનુભવ હોવો જોઇએ |
4 |
Tele Operator Grade-2 |
ધોરણ 12 પાસ અથવા તેને સમક્ષ ફોંબોક્સ સંભાળવાની આવડત ફ્લુઅન અંગ્રેજી બોલતા આવડવુ જોઇએ |
5 |
Fireman |
ધોરણ10 પાસ અથવા તેને સમક્ષ |
6 |
Carpenter & Joiner |
ધોરણ10 પાસ અથવા તેને સમક્ષ+ITI PASS |
7 |
Painter & Decorator |
ધોરણ10 પાસ અથવા તેને સમક્ષ+ITI PASS |
8 |
MTS |
ધોરણ10 પાસ અથવા તેને સમક્ષ+ITI PASS |
9 |
Tradesman Mate |
ધોરણ10 પાસ અથવા તેને સમક્ષ+ITI PASS |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો