ગાંધીનગરમાં આવેલ કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટરસમાં નીચે મુજબની વિવિધ પોસ્ટમાં ભરતી માટે તા.5 થી 11 ઓક્ટોબરના એમ્પ્લોમેન્ટ ન્યુઝ્માં જાહેરાત આપવામાં આવેલ છે.
વિવિધ પોસ્ટના નામ
- સરનગ લસકર ( Sarang Lascar) કુલ જગ્યા = ૦૩
- લસકર (Lascar) કુલ જગ્યા = ૦૩
- ડ્રાફ્ટ્સમેન (Draughtsman) કુલ જગ્યા = ૦૧
- ડ્રાયવર (MTD OG) કુલ જગ્યા =૦૧
- MT ફિટર (MT Fitter) કુલ જગ્યા =૦૧
- રિગ્ગેર (Rigger) કુલ જગ્યા =૦૧
ઉપરોક્ત જાહેરાતમાં અરજી કરવા માગતા ઉમેદવારોએ જાહેરાતના દિન 45માં કોસ્ટ્ગાર્ડની વેબસાઇડ્ www.indiancostguard.gov.in. પર પોતની લાયકાત મુજબ ભરી દેવા આ જાહેરાત માટે તા. ૦૫ થી ૧૧ ઓક્ટોબરનું એમ્પ્યોમેંટ ન્યુઝ જરૂરથી જોય લેવું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો